• Stay Tuned
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤142👍15🤩9😘5🔥4⚡1👏1🎉1🕊1🏆1🍾1
ભારતની વસતી 2024માં અંદાજે 1,450,935,791 છે... એક પ્રોડક્ટ વિશે વિચારો જે બધા ને જરૂર હોય... જો પ્રોડક્ટ ની કિંમત માત્ર 5 રૂપિયા પણ હોય તો પણ, તમારી સામે 1,450,935,791 × 5 જેવડું મોટું માર્કેટ છે.....
સરકારી નૌકરી ના મિલી? તો કોઈ ના કુછ નાં કુછ તો કર હિ લેગે.... હૈ ના?
જાગતે રહો 🔥

👍222🔥37💯22🤓12💔8🤩7🥰2🆒2👏1🕊1
તમારી જાત સાથે લડો! "અને બધી ખરાબ ટેવો છોડી દો!!"
Good morning future officers💐💐
Good morning future officers💐💐
👍128❤34🔥9🙏2🤩1
☀️ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ આર્થિક પરિસ્થિતિ અને સંભાવના અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે.
☀️રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી "પ્રાણી કલ્યાણ પખવાડીયા"ની ઉજવણી કરવામાં આવશે.
☀️તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટૂંકા વિડિઓઝ જોવાનું વ્યસન હાઈ બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનનું કારણ બની શકે છે.
યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના જર્નલ, યુરોપિયન હાર્ટ જર્નલ - ડિજિટલ હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસ સૂચવે છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતી રેડિયો ફ્રીક્વન્સી ઉર્જાના નીચા સ્તરને બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનમાં વધારો સાથે જોડવામાં આવ્યો છે.
☀️ઇન્ડોનેશિયાના ઉત્તર માલુકુમાં સ્થિત માઉન્ટ ઇબુક જવાળા મુખી તાજેતરમાં જ ફાટી નીકળ્યો હતો, જેના કારણે 3 કિલોમીટર ઊંચા રાખના વાદળો ઉછળ્યા હતા.
☀️ઝેડ-મોર ટનલનું ઉદ્ઘાટન
ઝેડ-મોર ટનલ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેના જોડાણમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે - ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ટનલનું ઉદ્ઘાટન કરવાના છે.
આ સીમાચિહ્નરૂપ માળખાગત પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સોનમર્ગનું પર્યટન સ્થળ આખા વર્ષ દરમિયાન સુલભ રહે.
ઐતિહાસિક રીતે, શિયાળાના મહિનાઓમાં ભારે હિમવર્ષા અને હિમપ્રપાતને કારણે પ્રવેશ અવરોધાય છે. ગંદરબલ જિલ્લામાં સ્થિત ઝેડ-મોર ટનલ, પ્રદેશમાં શિયાળુ પર્યટનને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે.
#current

👍49❤7
સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહેવા શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન જાહેર કરાશે...
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિમર્શ...
ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી તેમજ સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને પરિપત્ર જાહેર કરાશે; એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને આ મહાભિયાનમાં જોડાવવા માટેની મંત્રીશ્રીની અપીલ...

👍50❤5👏2🔥1
PB'GK
ગુજરાતમાં આવેલા 23 અભયારણ્ય પૈકીનું ગુજરાતનું પ્રથમ અભ્યારણ્ય નીચે પૈકી કયું છે

Anonymous Quiz
18%
કચ્છ ઘોરાડ અભ્યારણ્ય - અબડાસા
65%
ગીર અભયારણ્ય -ઉના (ગીર-સોમનાથ)
8%
બાલારામ અભ્યારણ્ય - પાલનપુર
9%
ઘુડખર અભ્યારણ્ય - ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)
👍24
PB'GK
ગુજરાતનું સૌથી મોટું અભિયારણ્ય: સુરખાબ અભિયારણ્ય છે. તે કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ( કચ્છ જિલ્લો)
ગુજરાતનું સૌથી મોટું અભિયારણ્ય: સુરખાબ અભિયારણ્ય છે. તે કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ( કચ્છ જિલ્લો)
Anonymous Quiz
31%
રાપર
33%
અબડાસા
31%
લખપત
6%
ભચાઉ
👍15
PB'GK
ગુજરાતનું સૌથી નાનું અભિયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
ગુજરાતનું સૌથી નાનું અભિયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
Anonymous Quiz
21%
ડાંગ
7%
મહેસાણા
66%
પોરબંદર
6%
જામનગર
👍19👏2
PB'GK
ગુજરાતમાં આવેલા રીંછ અભયારણ્યમાં સૌથી મોટું રીંછ અભયારણ "જેસોર રીંછ અભ્યારણ" છે ગુજરાતમાં કુલ કેટલા રીંછ અભયારણ્ય આવેલા છે?
ગુજરાતમાં આવેલા રીંછ અભયારણ્યમાં સૌથી મોટું રીંછ અભયારણ "જેસોર રીંછ અભ્યારણ" છે ગુજરાતમાં કુલ કેટલા રીંછ અભયારણ્ય આવેલા છે?
Anonymous Quiz
21%
3
45%
4
27%
5
7%
6
👌18👍6🔥1
PB'GK
ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે?
ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે?
Anonymous Quiz
41%
નાના રણમાં
33%
મોટા રણમાં
23%
ઉપરોક્ત બંને
3%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
👍24👌5
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥113❤10⚡8👍6🤩3🥰2👌2🕊2👏1🏆1
સંઘર્ષ ખતમ થતો નથી...
શિકાયત પણ ખતમ થતી નથી....
ખતમ થાય માત્ર ઉમ્ર/Age!
શિકાયત પણ ખતમ થતી નથી....
ખતમ થાય માત્ર ઉમ્ર/Age!
💯284💔36👍23🔥9
• Modi ji > Squid Game's Front Man 😛
• join - @prepBOOSTER1931
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤79👍18🤩9🫡9😎9🔥5🍾5🤓5⚡4🎉1💯1
🔆મકર સંક્રાંતિ
એક જ તહેવારના જુદા જુદા નામ
1) મકરસંક્રાંતિ - ઓડિશા, મહારાષ્ટ્ર-ગોવા, આંધ્ર-તેલંગાણા, કેરળ અને મોટાભાગના ઉત્તર ભારતમાં
2) પોષ પરબોન - બંગાળ
3) પોંગલ - તમિલનાડુ
4) ભોગલી બિહુ – આસામ
5) લોહરી – પંજાબ અને જમ્મુ
6) માઘી - હરિયાણા અને હિમાચલ
7) ખીચડી પરવા - બિહારના ભાગો, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ
#Art &culture

👍95❤20
કઈ રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનો (EVs) માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પર 100% મુક્તિ જાહેર કરી છે?
Anonymous Quiz
22%
કર્ણાટક
28%
ઓડિશા
36%
તેલંગાણા
14%
મહારાષ્ટ્ર
👍23🔥1
💡 Update 💡
⚡️ પોલીસ કોન્સ્ટેબલ ફૂલ મોક ટેસ્ટ 1 : ફ્રી
નમસ્કાર મિત્રો,
જે મિત્રોએ ગ્રાઉન્ડ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન, અને જેઓને હજુ ગ્રાઉન્ડ બાકી છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા.
આવતી કાલે સવારે 9 વાગે કોન્સ્ટેબલ પરીક્ષા માટે પ્રથમ નિઃશુલ્ક ટેસ્ટ મૂકવામાં આવશે. વધુ વિગતો કાલની પોસ્ટમાં જણાવી દઈશ.
પ્રથમ ટેસ્ટ છે, જેથી પેપરનું લેવલ પણ સરળ પ્રકારનું રાખવામાં આવ્યું છે. જો આપ યોગ્ય પ્રશ્નો પસંદ કરશો...અને અમુક પ્રશ્નો છોડી દેવાનું જાણી લેશો તો સરસ સ્કોર કરી શકશો.
તમામ મિત્રોને પણ જાણ કરજો...વધુ માં વધુ મિત્રો ટેસ્ટ આપશે તો એક સારો ડેટા બનશે...ખ્યાલ આવશે કે સ્પર્ધા કેવી છે?
આવતી કાલે રાત્રે 10:30 વાગે પરિણામ પણ ટેલીગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.
આભાર 💫
જાગતે રહો 🔥
શુભ રાત્રી 🙌

🔥86👍38🤩5❤3🎉1
Prep BOOSTER
💡 Update 💡 ⚡️ પોલીસ કોન્સ્ટેબલ ફૂલ મોક ટેસ્ટ 1 : ફ્રી નમસ્કાર મિત્રો, જે મિત્રોએ ગ્રાઉન્ડ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન, અને જેઓને હજુ ગ્રાઉન્ડ બાકી છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. આવતી કાલે સવારે 9 વાગે કોન્સ્ટેબલ પરીક્ષા માટે પ્રથમ નિઃશુલ્ક…
આ ટેસ્ટ માં કરંટ અફેરને લગતા પ્રશ્નો માહે નવેમ્બર 2024નાં રહેશે જેની નોંધ લેશો.
🔥40👍12