પોલીસ કોન્સ્ટેબલ police_constable
5.75K subscribers
7.01K photos
107 videos
250 files
9.05K links
આપડે police_exams માટે અલગ ચેનલ બનાવ્યું છે
તો એના માટે તૈયારી કરો છો તો join કરો
આ ચેનલ પર police માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏
♻️અહિ તમને જાણવા મળશે .
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

Admin @mehul_pandya
Download Telegram
"નિભૃત"નો વિરોધી શબ્દ આપો.
Anonymous Quiz
32%
અભૃત
31%
ચલિત
28%
સ્થિર
9%
સંવૃત
ધર્મ અર્થ અને કામ માટે નીચેનામાંથી કયો એક શબ્દ વાપરી શકાય?
Anonymous Quiz
19%
શ્રી
34%
ત્રિદેવ
28%
ત્રિરત્ન
19%
ત્રિવૃત્તિ
રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ 'કાબુલીવાળા'નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો?
Anonymous Quiz
22%
મહાદેવભાઈ દેસાઈ
35%
કનૈયાલાલ મુનશી
39%
મહીપતરામ નીલકંઠ
4%
નારાયણ દેસાઈ
કનૈયાલાલ મુનશીના ક્યા નાટકમાં રૂઢિભંજક વિચારધારાનું નિરૂપણ જોવા મળે છે?
Anonymous Quiz
15%
બે ખરાબ જણ
38%
તર્પણ
38%
કાકાની શશી
10%
પુત્ર સમોવડી
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- ઇતિહાસ

➡️ તારીખ :- 14-05-2024 (મંગળવાર)

સમય :- 07:30 થી 9:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
👮‍♂️ પોલીસ ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા 👮‍♂️

🚨 કોન્સ્ટેબલ સફલ Planner Course 🚨

📔 DAILY TARGET
📔 DAILY STUDY
📔 DAILY TEST

📃 Planning સાથે To The Point તૈયારી 📃


📅 140 DAYS MASTER PLAN 📅
—————————-
➡️ 14 થી વધુ Free E-Books
➡️ 4 Layer Test (Topic + Revision+ Subjective + Mock Test)
➡️ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા અભ્યાસ
—————————
🎆 Recorded Batch 🎆

👉 2199/- (6 MONTH VALIDITY)

👉 2799/- (1 Year Validity)

આ ઓફર 19 મે, 2024 સુધી જ
—————————
📲 કોન્સ્ટેબલ સફલ Planner Course Buy Link⬇️
➡️ https://bit.ly/safal-constebal-recorded-batch

📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉
https://bit.ly/iceonlineapp

📢 Application Helpline Number:
☎️ 93773-01110 (10 AM To 06 PM)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌹🌹 કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? –
☘️ સંતશ્રી આપા ગીગા બાપુ

🌹🌹 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી?
☘️ મેકલેન્ડ

🌹🌹 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
☘️ શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ

🌹🌹 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે?
☘️ નગીનાવાડી

🌹🌹 કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે?
☘️ નાટ્યસંપદા

🌹🌹 કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
☘️ પાટણ

🌹🌹 કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે?
☘️ ગુજરાત

🌹🌹 કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
☘️ હેમચંદ્રાચાર્ય

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
Join:- @police_exams
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*👨🏻‍🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:અમદાવાદ

■ બ.ક.ઠાકોર:ભરૂચ

■ કલાપી:લાઠી

■ દલપતરામ:અમદાવાદ

■ પંડિત સુખલાલજી:લીંબડી

■ રણજિતરામ મહેતા:સુરત

■ કાકાસાહેબ કાલેલકર:સતારા

■ રામનારાયણ.વિ.પાઠક:ગાણોલ

■ સ્વામી આનંદ:શિયાણી

■ ક.મા.મુનશી:ભરૂચ

■ ર.વ.દેસાઈ:શિનોર

■ ગૌરીશંકર જોશી:વીરપુર

■ ઝવેરચંદ મેઘાણી:ચોટીલા

■ રસિકલાલ પરીખ:સાદરા

■ જયંતિ દલાલ:અમદાવાદ

■ હેમચંદ્રાચાર્ય:ધંધુકા

■ નરસિંહ મહેતા:તળાજા

■ મીરાંબાઈ:મેડતા

■ અખો:જેતલપુર

■ પ્રેમાનંદ:વડોદરા

■ શામળ:અમદાવાદ

■ દયારામ:ડભોઇ

■ રમણભાઈ નીલકંઠ:અમદાવાદ

■ મણિશંકર ભટ્ટ:ચાવંડ

■ નરસિંહરાવ દિવેટિયા:અમદાવાદ

■ મણિલાલ દ્વિવેદી:નડિયાદ

■ ગોવર્ધનરામ ત્રિપાઠી:નડિયાદ

■ નર્મદ:સુરત

■ એલેકઝેન્ડર ફાર્બ્સ:લંડન

■ દલપતરામ:વઢવાણ
*----------------------------------*

📚ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર -યુ.ટી.આઇ

📚બિટકોઇનની હિમાયત કોણે કરી -સાતોષી નાકામોટો

🚂ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર - વલસાડ

📚શબરીધામ મંદિર -ડાંગ જિલ્લામાં

📚સાતપેગોડાનું શહેર-મહાબલીપુરમ

📚વિશાખા નો તહેવાર-આંધ્રપ્રદેશ રાજ્યમાં

📚1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ-લોર્ડ કર્ઝન


@police_exams
Forwarded from Bhains ki Pathshala
📣📣📣📣📣📣📣📣📣
💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩

સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥


https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
Forwarded from Yuva Upnishad Foundation
*📌 લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો....*

https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share

🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?*

🤔શું આપ મૂંઝવણમાં છો ?

💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ...

📆 તારીખ: 14/05/2024
સમય : 11:00 AM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Yuva Upnishad Foundation
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024.

➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/113397


📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/HKtH5mAind8

📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷 દિવસ મહિમા : છત્રપતિ સંભાજી રાજે 🔷
————————
❤️ JOIN ➡️ Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શોમ્પેન જનજાતિએ ચૂંટણીમાં પ્રથમ વખત મત આપ્યો

🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
❤️ JOIN ➡️ Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/O_nowuxqU88?feature=share

💥 MISSION OFFICER💥

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ...

➡️GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે...

👉🏼 Episode- 1
📖 Subject: બંધારણ

📆 તારીખ: 14/05/2024
સમય : 9:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ગુજરાત રાજ્યમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે?
Anonymous Quiz
27%
વાલસુરા
22%
ધનસુરા
18%
પ્રતાપગઢ
32%
બાલાછડી