Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓
જાપાને વિશ્વનો પ્રથમ વુડન સેટેલાઈટ લોન્ચ કર્યો છે.
📌 જાપાની અવકાશમાં લાકડાનું ટકાઉપણું પરીક્ષણ કરવા અને વધતા જતા અવકાશી કચરાને ઘટાડવા તેના મિશન સાથે વિશ્વનું પ્રથમ લાકડાથી ચાલતો ઉપગ્રહ "લીગ્નોસેટ "લોન્ચ કર્યો છે.
📌 તેને 5 નવેમ્બર 2024 ના રોજ ફ્લોરીડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો હતો
📌 લીગ્નોસેટ મુખ્યત્વે લાકડામાંથી બનેલો ઉપગ્રહ છે
📌 આ નામ લીગનો પરથી આવે છે જે લાકડાનો "લેટિન "શબ્દ છે.
📌 લીગનોસેટ મેંગોલિયાના લાકડા માંથી બનાવાયો છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કરાયેલા પ્રોગ્રામમાં સ્થિર અને પ્રતિરોધક જણાયો હતો.
🚀☄️🛰️🛸👨🚀🌌

👍3
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓
લોકરક્ષક -psi માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન. પોલીસ ભરતી બોર્ડ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે તારીખ.
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
Anonymous Poll
14%
સિંધુખિણ : દાઢીવાળા પુરુષ શિલ્પ
55%
મૌર્યયુગ : નર્તકીની મૂર્તિ
16%
સિંધુખિણ : માનવ, પશુ આકૃતિઓ
23%
મૌર્યયુગ : ગૌતમબુદ્ધ ની પ્રતિમા
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓
અયોગ્ય જોડકું પસંદ કરો.
Anonymous Poll
13%
ડાંગર - ઉષ્ણ કટિબંધીય
27%
ઘવ - સમશીતોષ્ણ કટિબંધીય
22%
મગ - ખરીફ પાક
38%
ઘવ _ જાયદ પાક
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓