ONLY_CURRENT Official
288 subscribers
790 photos
19 videos
56 files
246 links
Class 1&2&3 marital and notes

Daily current affairs gujarati

અમારો ધ્યેય તમને સરકારી નોકરી જ નહીં પરંતુ એક જાણકાર વ્યક્તિ પણ બનાવવા નો છે.
Download Telegram
👍2
Forwarded from KHAKHI._LOVER_7 🚨 🚓 (❥𓆩〭⃛〬𝄞⃝🦋*̩̩͙˚̩̥̩̥𓆩✿᭄͜͡𝐀𝐍i͜͡L𓆪 *⃪̩̩̥͙𝐁͢ԋ᪵᪵֟፝͠ᴅēv•̩̩͙🦚•̩̩͙❁ཻུ۪۪♡ ͎)
🐆જામનગરનાં "વનતારા"માં  5 ચિત્તાનાં બચ્ચાંઓનો થયો જન્મ. જલ્દી જ પ્રાકૃતિક વનપ્રદેશમાં કરાશે મુક્ત. 🐆🌳

🐆 કેન્દ્ર સરકારના ઈન - સિટુ સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવવા અંબાણી પરિવાર દ્વારા "વનતારા" સ્થાપના કરવામાં આવી હતી.

📩 Follow :- 👇🏻
https://t.me/gpsc_preparation_7
👍2
👍1
જાપાને વિશ્વનો પ્રથમ વુડન સેટેલાઈટ લોન્ચ કર્યો છે.

📌 જાપાની અવકાશમાં લાકડાનું ટકાઉપણું પરીક્ષણ કરવા અને વધતા જતા અવકાશી કચરાને ઘટાડવા તેના મિશન સાથે વિશ્વનું પ્રથમ લાકડાથી ચાલતો ઉપગ્રહ "લીગ્નોસેટ "લોન્ચ કર્યો છે.

📌 તેને 5 નવેમ્બર 2024 ના રોજ ફ્લોરીડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો હતો

📌 લીગ્નોસેટ મુખ્યત્વે લાકડામાંથી બનેલો ઉપગ્રહ છે

📌 આ નામ લીગનો પરથી આવે છે જે લાકડાનો "લેટિન "શબ્દ છે.

📌 લીગનોસેટ મેંગોલિયાના લાકડા માંથી બનાવાયો છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કરાયેલા પ્રોગ્રામમાં સ્થિર અને પ્રતિરોધક જણાયો હતો.

🚀☄️🛰️🛸👨‍🚀🌌
👍3
લોકરક્ષક -psi માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન. પોલીસ ભરતી બોર્ડ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે તારીખ.
👍2
આદિવાસી જનજાતિનું અઠવાડિયું
👍1
Forwarded from Only_current