MPHW FHW STD ALL INDIA SI BOOK MCQ મુખ્ય સેવિકા NIKUNJ RAMANA
17.9K subscribers
7.9K photos
376 videos
2.55K files
2.39K links
👉 👉ગુજરાતમાં આવનારી આરોગ્ય વિભાગની તમામ કેડેરની ભરતીની સચોટ માહિતી અને તમામ પરીક્ષા માટેનું IMP અને સ્માર્ટ મટીરીયલ માટેની ગુજરાતની નં-1 ચેનલ.

👉MPHW-FHW-SI- સ્ટાફનસૅ,મુખ્ય સેવિકા, ફામૉસિસ્ટ, લેબ ટેકનીશીયલ

👉 Contact admin- 7016363772

👉 @niksmphw
Download Telegram
🔥આરોગ્ય કન્ફ્યુઝન પોઇન્ટ🔥

💥૧ ગ્રામ પ્રોટીન ૪ કેલરી આપે છે.

💥૧ ગ્રામ ચરબી ૯ કેલરી આપે છે.

💥૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ૪ કેલરી આપે છે.

નિકુંજ રમણા
🔥આરોગ્ય કન્ફ્યુઝન પોઇન્ટ 🔥

💥પાણીમાં રહેલ અદ્રાવ્ય – રગડો દૂર કરવા.

👉ફટકડી.

💥પાણીમાં ઉગેલ લીલ(શેવાળ) દૂર કરવા.

👉કૉપર સલ્ફેટ(CuSO4) જાંબલી સ્ફટીક – ૧ લીટરમાં ૧ મિ.ગ્રા.

નિકુંજ રમણાં
💥ખોરાકના ઘટકો💥

🔥• કાર્બોદિત:

👉• કાર્બોહાઈડ્રેટ શકિતનો મુખ્ય સ્ત્રોત છે.

👉* તેના બંધારણમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન આવેલા છે.

👉• કોષમાં ગ્લુકોઝનું ઓકિસડેશન થવાથી શકિત મળે છે.

👉• એક ગ્રામ કાર્બોદિત 4.1 કિલો કેલરી ઉર્જા ધરાવે છે. જયારે તેનું દહન થવાથી મળતી ઉર્જા 4 કિલો કેલેરી છે. એક સામાન્ય વ્યકિતને પ્રત્યેક દિવસે લગભગ 400 - 500 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જરૂરી હોય છે.

નિકુંજ રમણાં
🔥MPHW FHW🔥

💥GMC JMC પરીક્ષા માટે

💥આવા પ્રશ્નો પુછાશે 🤔🤔

👉આજે રાત્રે 9 વાગે લાઈવ 👍👍

નિકુંજ રમણા
✦——————————————✦
*ફોરેસ્ટ ફિઝિકલ તાલીમ સ્પેશિયલ બેચ*

✦——————————————✦

*એડમિશન શરૂ*

* સમય:-*

*👉સવારે 6 વાગે*

*👉સાંજે 5.00 વાગે*

*અનુભવી કોચ અને અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન*


*⭐️ વધુ માહિતી માટે સંપર્ક કરો*

*📱8128697070 /71*

*📍 સ્થળ:- 7 star sports club, નાયરા પેટ્રોલ પંપ ની પાછળ, રીંગરોડ, ભાવનગર*

*📍📍ગ્રાઉન્ડ ના લોકેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો....*

*https://maps.app.goo.gl/pFQfQmpeDDfepbBm6*
7 may World Asthama Day
2024 Themes- “Asthma Education Empowers”.
COMING SOON

ડેન્ગ્યુ દિવસ 16 May 2024 ની થીમ

Connect with Community, Control Dengue"

“ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ"
🔥MPHW FHW🔥

💥GMC JMC પરીક્ષા માટે

💥આવા પ્રશ્નો પુછાશે 🤔🤔

👉આજે રાત્રે 9 વાગે લાઈવ 👍👍

નિકુંજ રમણા
💥સેનેટરી ઇન્સ્પેક્ટર માહિતી 💥


👉O' (શુન્ય) ડેસીબલ અવાજ માત્ર સાંભળી શકાય, પરંતુ ૧૨૦ ડેસીબલ અવાજ તરંગ તરીકે અનુભવી શકાય. ૧૪૦ ડેસીબલ કે તેનાથી વધારેનો અવાજ સાંભળવા કરતાં કાનમાં વધુ દુઃખાવો ઉત્પન્ન કરે છે. ગણગણાટ (Whisper) આશરે ૨૦ ડેસીબલનો છે. સામાન્ય વાતચીતની તીવ્રતા આશરે ૬૦ ડેસીબલની છે.

નિકુંજ રમણા
🔥🔥🔥

આજે ૮ મે એટલે સ્ટુડન્ટ નર્સે ડે,સાથો સાથ વિશ્વ થેલેસેમીયા દિવસ & વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે,

યાદ રહે કે આજે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક અને પ્રથમ શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ વિજેતા સેવાભાવી હેન્રી ડ્યુનાંટ નો જન્મદિન છે.
ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય રીતે એક વ્યક્તિને પ્રતિદિન કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે
Anonymous Quiz
18%
40 લિટર
53%
50 લિટર
21%
100 લિટર
8%
140 લિટર
1 થી 5 લાખની વસ્તી ધરાવતા શહેરમાં પ્રતિ વ્યક્તિ દૈનિક સરેરાશ આશરે કેટલા ગ્રામ ઘન કચરાનું ઉત્પાદન થાય છે
Anonymous Quiz
15%
210 ગ્રામ
44%
250 ગ્રામ
17%
270 ગ્રામ
25%
350 ગ્રામ
મહા સંકટમાં ઘાયલ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયેજ મુજબ આપવામાં આવતા કલર કોડમાં પીળો કલર કોડ કેવા દર્દીઓને અપાય છે
Anonymous Quiz
19%
શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો
47%
દાઝવું શરીરમાં ઘણા ફેક્ચર થવા અતિશય દુખાવો
28%
નાનુ ફેક્ચર સામાન્ય કળતર
6%
મૃત દર્દી
પોસી બેસીલરી PB - અલ્પ જીવવાનું ધરાવતા - બિન ચેપી પ્રકારના રક્તપિત ની સારવારમાં કઈ દવા અપાતી નથી
Anonymous Quiz
22%
રિફામ્પિસીન
25%
ડેપ્સોન
40%
કોલોફાઝીમાઇન
12%
અહીં આપેલ એક પણ નહીં
ન્યુ બ્રોન માં બ્લડિંગ અટકાવવા માટે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે
Anonymous Quiz
13%
કેલ્શિયમ ગ્લુકોનેટ
70%
વિટામીન કે
14%
એચ સી એલ
3%
એક પણ નહીં
🔥MPHW FHW SSI🔥

💥ઉપર ના જે MCQ મુક્યા છે સમજી અને વિચારી ને જવાબ આપજો મિત્રો

💥અવાજ સવાલ આપડી પરીક્ષા માં પુછાય છે પુછાય એવાજ પોલ આપડે મુકીયે છીએ અને પુછાય પણ છે

🔥MCQ સારા ઉપયોગી લાગે તો લાઈક કરજો 👍👍👍


નિકુંજ રમણાં