Marugujarat.tech
5 members
2 links
Welcome to MaruGujarat.tech Channel
Gujarat's No. 1 Educational Website www.marugujarat.tech
Download Telegram
to view and join the conversation
Channel created
updated group photo
➡️ માનવ શરીરમાં થતા વિવિધ રોગો અને તે ક્યાં ભાગને અસર કરે છે તેવા પ્રશ્નો ઘણીવાર પુછાતા હોય છે. ⬅️

👉ટોન્સીલીટીસ: કાકડા
👉પ્લુરસી: ફેફસાં
👉ન્યુમોનિયા: ફેફસા
👉રૂમેટીઝમ: સાંધા
👉ટાઈફોડ: આંતરડા
👉ટી.બી. : ફેફસાં
👉મેલેરિયા: બરોળ
👉પેરાલિસીસ: જ્ઞાનતંતુ
👉એક્ઝીમાં: ચામડી
👉કમળો: યકૃત
👉ડર્મેટાઈટીસ: ચામડી
👉ગ્લુકોમા: આંખ
👉અસ્થમા: શ્વાસનળીની પેશી
👉પાયોરિયા: દાંત
👉ઓટીસ: કાન
👉ડીફ્થેરીયા: ગળું
[22/06, 2:30 pm] Indian: 🔹 જાણવા જેવું 🔹

👉 રાજીવ ગાંધી નું મૃત્યુ
તમિલનાડુ (પેરામ્બુદુર)

👉 'એ મર્ચન્ટ ઓફ વેનિસ' કૃતિના સર્જક
શેક્સપિયર

👉 ભવાઈ નો સૌથી જુનો વેશ
રામદેવપીર નો વેશ

👉 પાણીથી ભરેલી ડોલમાં રાખેલી લાકડી વાંકી દેખાય
વક્રીભવનના કારણે

👉 રેડિયો એક્ટિવતાનો પ્રામાણિત એકમ
ક્યૂરી

👉 વિદ્યતે શક્તિ નો એકમ
વોટ

👉 ગ્રહોની ગતિનું વિસ્તૃત અધ્યયન કરનાર
કેપ્લર

👉 ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ
જમશેદપુર

👉 ઉઝબેકિસ્તાનની રાજધાની
તાશ્કંદ

👉 સાધારણ વાતચીતની તીવ્રતા ડેસિબલમાં માપીએ તો
૪૦ થી ૬૦ ડેસિબલ

👉 ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની શરૂઆત સર્વપ્રથમ રાજસ્થાન અને બીજા કયા રાજ્યમાં થઇ
આંધ્ર પ્રદેશ

👉મહાવીર સ્વામીનું મૂળ નામ
વર્ધમાન

👉 ભગવાન બુદ્ધના ગૃહ ત્યાગનું પ્રતીક
ઘોડો

👉 કયુ બીલ પ્રથમ રાજ્યસભામાં દાખલ કરી શકાતું નથી
નાણાંબીલ

👉 જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ
કલેકટર

👉 'રીવર ઓફ સ્મોક' પુસ્તકના લેખક
અમિતાવ ઘોષ

👉 આઇને અકબરી નો લેખક
અબુલ ફઝલ

👉 ગોબીનું રણ ક્યાં આવેલું છે?
મોંગોલીયા

👉 આયોજન પંચની રચના
15- 3 -1950

👉 વિશ્વનો સૌથી મોટામાં મોટું સરોવર
કાસ્પિયન

[22/06, 2:32 pm] Indian: 📝આત્મકથાઓ 📝

👍

1) નર્મદ
👉 મારી હકીકત, (ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા, 1866)

2) મણિલાલ નભુભાઇ ધ્વિવેદી
👉 આત્મકથા

3) ગાંધીજી
👉 સત્યના પ્રયોગો, (સૌથી વધુ ભાષામાં અનવાદિત ગુજરાતી આત્મકથા (1927))

4) બ. ક. ઠાકોર
👉 પંચોતરમે

5) પંડિત સુખલાલજી
👉 મારુ જીવનવ્રુત

6) કાકા સાહેબ કાલેલકર
👉 સ્મરણયાત્રા, ધર્મોદય

7) ક.મા.મુનશી
👉 અડધે રસ્તે, સીધાં ચઢાણ, સ્વપ્નસિધ્ધિની શોધમાં

8) ધનસુખલાલ મહેતાં
👉 આથમતે અજવાળે

9) ર.વ. દેસાઈ
👉 ગઈકાલ, મધ્યાહનનાં મ્રૂગજળ

10) ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ '
👉 જીવનપંથ, જીવનરંગ

11) ઝવેરચંદ મેઘાણી
👉 પરીક્રમાં, છેલ્લું પ્રયાણ

12) વિજયરાજ ક.વૈધ
👉 વિનાયકની આત્મકથા

13) ઝીણાભાઈ રત્નજી દેસાઈ 'સ્નેહરસ્મિ'
👉 મારી દુનિયા, સાફલ્યટાણું, ઊઘડે નવી ક્ષિતિજો, વળી નવા શુ્ંગ

14) કિશનસિંહ યાવડા 'જિપ્સી'
👉 અમાસથી પૂનમ ભણી

15) ગુલાબદાસ બ્રોકર
👉 ગયાં વર્ષો... રહ્યા વર્ષો

16) પન્નાલાલ પટેલ
👉 અલપઝલપ

17) નટવરલાલ પંડયા 'ઉશનશ્'
👉 સદમાતાનો ખાંચો

18) ફાધર વાલેસ
👉 આત્મકથાનાં ટુકડા

19) ચંન્દ્રકાંત બક્ષી
👉 બક્ષીનામાં

20) ભગવતીકુમાર શર્મા
👉 સુરત મુજ ઘાયલ ભૂમિ

21) ગુણવંત શાહ
👉 બિલ્લો ટિલ્લો ટચ

22) જયંતિ ઠાકોર
👉 પરોઢના ટહુકા, આઝાદી જંગની મંઝિલ

23) ઉષાબહેન ચતુર્વેદી
👉 મ્રુત્યુની પાનખરમાં વસંત

24) સ્વામી સચ્ચિદાનંદ
👉 મારા અનુભવો

25) જયશંકર સુંદરી
👉 થોડા આંસુ થોડા ફૂલ ફૂલ

26) વિનોદ ભટ્ટ
👉 એવા રે અમે એવા

27) ડૉ.હરિવલ્લભ ભાયાણી
👉 તે હિ નો દિવસા

[22/06, 2:33 pm] Indian: 🐴 રાજ્યોના રાજ્ય પ્રાણી 🦍🐘🐆🐆

👉 ગુજરાત
સિંહ

👉 જમ્મુ કાશ્મીર
હંગુલ

👉 હિમાચલ પ્રદેશ
બર્ફિલો ચિત્તો

👉 પંજાબ
કાળિયાર

👉 ઉત્તરાખંડ
કસ્તુરી મૃગ

👉 હરિયાણા
કાળિયાર

👉 ઉત્તર પ્રદેશ
હરણ

👉 બિહાર
બળદ

👉સિક્કિમ
લાલપાંડા

👉 પશ્ચિમ બંગાળ
જલ બિલાડી

👉 અસમ
એકશિંગી ગેંડો

👉 અરુણાચલ પ્રદેશ
ગયાલ બળદ

👉 ત્રિપુરા
પાપરી લંગૂર (વાંદરુ)

👉 મેઘાલય
ચિત્તો

👉 ઝારખંડ
ભારતીય હાથી

👉 છત્તીસગઢ
જંગલી ભેંસ

👉 મધ્યપ્રદેશ
બારસિંગા હરણ

👉 ઓરિસ્સા
સાંભર હરણ

👉 રાજસ્થાન
ઊંટ

👉 મહારાષ્ટ્ર
ખિસકોલી

👉 કર્ણાટક
હાથી

👉 તેલંગણા
ટપકાવાળું હરણ

👉 આંધ્ર પ્રદેશ
કાળિયાર

👉 કેરળ
હાથી

👉 તમિલનાડુ
નીલગિરિ આખલો

[22/06, 2:34 pm] Indian: *💭 સામાન્ય સવાલ જવાબ*

🎯 કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?

*👉 જવાબ : ડાંડિયો*

🎯 ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?

*👉 જવાબ : દિલ્હીમાં*

🎯 સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

*👉 જવાબ : મૂળરાજ સોલંકીએ*

🎯 દોહિત્રી' કોને કહેવાય છે?

*👉 જવાબ : પુત્રીની પુત્રીને*

🎯 હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?

*👉 જવાબ : કૃષિ ઉત્પાદન*

🎯 ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?

*👉 જવાબ : વનરાજે*

🎯 દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?

*👉 જવાબ : દાદાભાઈ નવરોજીને*

🎯 B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?

*👉 જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન*

🎯 મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?

*👉 જવાબ : ઈ. સ. 1407માં*

🎯 મૂળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?

*👉 જવાબ : શૈવ ધર્મ*

🎯 સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?

*👉 જવાબ : મુંજાલ મહેતા*

🎯 ભારત સ
રકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?

*👉 જવાબ : ભારતરત્ન*

🎯 શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

*👉 જવાબ : 24 કેરેટનું*

🎯 સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?

*👉 જવાબ : સ્વામીનારાયણ*

🎯 'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?

*👉 જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ*

🎯 નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?

*👉 જવાબ : છ*

🎯 રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે?

*👉 જવાબ : કમળ*

🎯 ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?

*👉 જવાબ : ભિન્નમાળ*

🎯 મૂળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?

*👉 જવાબ : સિદ્ધરાજ જયસિંહે*

🎯 માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?

*👉 જવાબ : અલાઉદ્દીન ખિલજીને*

🎯 ગુજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?

*👉 જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે*

🎯 સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?

*👉 જવાબ : ઈ. સ. 1025માં*

🎯 મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?

*👉 જવાબ : માલવ તળાવ*

🎯 મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?

*👉 જવાબ : કુમારપાળે*

🎯 ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?

*👉 જવાબ : નાગભટ્ટ પહેલાએ*

*💥💼અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં 434 આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે ની ભરતી 2019*

*પોસ્ટ નામ-*
◆ આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક
*👨🏻‍🎓લાયકાત-* જાહેરાત વાંચો
*🗓છેલ્લી તારીખ-* 11-07-2019

*ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો*

http://www.ojasalert.in/2019/06/amc-recruitment-for-434-assistant.html?m=1

*💥👨🏻‍🎓GPSC Municipal Chief Officer, Assistant Inspector of Motor Vehicle & Other Posts Call Letter Notification 2019*

*GPSC મ્યુનિસિપલ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર ઓફ મોટર વેહિકલ અને વિવિધ પોસ્ટ્સ કોલ લેટર નોટિફિકેશન 2019*

http://www.ojasalert.in/2019/06/gpsc-municipal-chief-officer-assistant.html?m=1

*💥👨🏻‍🎓GSSSB Supervisor Instructor & Assistant Curator Exam Call Letter Notification 2019*

*GSSSB સુપરવાઈઝર પ્રશિક્ષક અને સહાયક કયુરેટર પરીક્ષા કોલ લેટર ની નોટિફિકેશન જાહેર 2019*

http://www.ojasalert.in/2019/06/gsssb-supervisor-instructor-assistant_26.html?m=1
updated group photo
પ્રશ્ન – દેશની પહેલી મોબાઈલ બેન્ક કઈ છે?
જવાબ- લક્ષ્મી વાહિની બેંક

પ્રશ્ન – ચંપારણમાં અંગ્રેજો દ્વારા કોની ખેતી માટે ખેડૂતોને મજબુર કરવામાં આવ્યા હતા?
જવાબ – નીલ

પ્રશ્ન – કોઈ દેશ દ્વારા આયાતો પર લગાવવામાં આવેલા કરને શું કહેવામાં આવે છે?
જવાબ – ટૈરીફ

પ્રશ્ન – કોને ‘ભારતીય પુરાતત્વના પિતા’ તરીકે નામ આપવામાં આવ્યું છે?
જવાબ – એલેક્ઝાન્ડર કનિંગહામ

પ્રશ્ન – નવી દિલ્લીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી?
જવાબ – 1911

પ્રશ્ન – તે કયું શહેર છે જે માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું?
જવાબ – *ઈલાહાબાદ, 1858*

પ્રશ્ન – નવી દિલ્લીથી પૂર્વ ભારતની રાજધાની ક્યાં હતી?
જવાબ – કલકત્તા

પ્રશ્ન – ભારતના પૂર્વીય ભાગમાં જે પર્વતમાળા મ્યાનમાર સાથે તેની સરહદ બનાવે છે તેને સંયુક્ત રૂપે શું કહેવાય છે?
જવાબ – પૂર્વાંચલ

પ્રશ્ન – ભારતમાં સૌથી પહેલી વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી હતી?
જવાબ – 1872

પ્રશ્ન – કેરળના કયા જિલ્લામાં એડક્કલ આવેલું છે?
જવાબ – વાયનાડ

પ્રશ્ન – તાજા પાણીની સર્વાધિક માછલીઓ ક્યાં રાજ્યમાં પકડવામાં આવે છે?
જવાબ – પશ્ચિમ બંગાળ
🎭 વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?

૧ ચીન(૪૫%)
૨ ભારત

🎭 રત્નાકર તરીકે ક્યુ શહેર જાણીતું છે?

૧ ખંભાત
૨ હજીરા

🎭 સરદાર સરોવરની મુખ્ય નહેર કેટલા કિ.મી લાંબી છે?

૧ ૪૦૦
૨ ૪૭૮

🎭 ગુજરાતમાં કેટલા લઘુ બંદરો આવેલા છે?

૧ ૨૫
૨ ૨૯

🎭 ટર્બાઈન ઉદ્યોગ કયા વિકસ્યો છે?

૧ હાલોલ,પંચમહાલ
૨ મોરબી

🎭 ગુજરાતની સ્થાપના સમયે કઈ પંચવર્ષીય યોજના હતી?

૧ બીજી
૨ ત્રીજી

🎭 ગુજરાત કેટલા દેશોમાંથી આયાત કરે છે?

૧ ૨૧
૨ ૨૬


🎭 ઉર્જા મેળવવાની છેલ્લામાં છેલ્લી શોધ કઈ છે?

૧ પ્લાઝ્મા પ્રકલ્પ
૨ કાર્બોહાઇડ્રેટ

🎭 ગુજરાતમાં જળવિદ્યુત ફક્ત કેટલા ટકા છે?

૧ ૨૦%
૨ ૧૦%

🎭 પ્લાઝ્મા પ્રકલ્પની પ્રથમ પ્રયોગશાળા કયા સ્થપાઈ?

૧ પોખરણ
૨ ભાટ (અમદાવાદ)

🎭 કઈ સાડીનું ઉત્પાદન થતા પટોળા ઉદ્યોગને ફટકો પડયો?

૧ જોજેર્ટ સાડી
૨ બાંધણી સાડી

🎭 ફળ ઉત્પાદન ક્ષેત્રે કઈ ક્રાંતિ થઈ છે?

૧ સોનેરીક્રાંતિ
૨ ભૂખરીક્રાંતિ

💁🏻‍♂ *ભૂખરીક્રાંતિ રાસાયણિક ખાતર*

🎭 ગુજરાત કેટલા દેશોમાં નિકાસ કરે છે?

૧ ૩૧
૨ ૨૧

🎭 ભારતનો પ્રથમ ઇ વેસ્ટ પ્લાન્ટ કયા શહેરમાં બનશે?

૧ બેંગ્લોર
૨ ગાંધીનગર

🎭 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે કયા નામે ઓળખાશે?

૧ ખેલો ઇન્ડિયા
૨ સ્પોર્ટ્સ ઇન્ડિયા

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻
📗Full june 2019 current affairs

💥 By Kishan Rawat 💥


@Rawatkishan

*😇 d o n't c o n f u s e d*

વરુણ અભ્યાસ :- ભારત અને ફ્રાંસ (નૌ સેના અભ્યાસ)

ગરુડ અભ્યાસ :- ભારત અને ફ્રાંસ ( વાયુ સેન્ય અભ્યાસ)

શક્તિ અભ્યાસ :- ભારત અને ફ્રાન્સ ( ભૂમિ સેના અભ્યાસ)

ગરુડ શક્તિ અભ્યાસ:- ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે

*Date: 06/07/2018*

કયા રાજયમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરવામાં આવ્યું
*કર્ણાટક (કુલ - 34,000 કરોડ)*

કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે
*એચ.ડી.કુમારસ્વામી*

અમેરિકાએ કયો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો
*224મો (અમેરિકાનો સ્વાતંત્ર દિન - 4 જુલાઈ,1776)*

એર ઇન્ડિયાએ ચીનની માંગ સ્વીકારી તાઈવાનનું નામ વેબસાઈટમાં શું કર્યું
*ચીની તાઈપેઈ*

સમાનવ અવકાશયાત્રા માટે ઈસરોએ કઈ સિસ્ટમનો સફળ પ્રયોગ કર્યો
*ક્રુ એસ્કેપ સિસ્ટમ*

ક્રુ એસ્કેપ સિસ્ટમ શું કામ લાગશે
*અવકાશયાત્રીઓને અચાનક રોકેટ છોડવું પડે ત્યારે*

જાપાને કયું વિમાનવાહક યુદ્ધજહાજ હિન્દ મહાસાગરથી ભારત મોકલ્યું
*જે.એસ.કગા*

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખપદે કોણ ચૂંટાયુ
*યતિન ઓઝા*

યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો

શ્રીલંકા-ગાલે શહેર
નેપાળ-ભક્તપુર
ભારત-અમદાવાદ, જયપુર
changed group name to «»
changed group name to «»