LearningPocket GPSC
44.8K subscribers
951 photos
13 videos
543 files
503 links
Download Telegram
આજે રાત્રે બંધારણની જગ્યાએ સમસબંધ(Analogy) નો બીજો લેક્ચર છે 9 વાગ્યે Youtube પર.. બધાને લેતા આવજો.

https://www.youtube.com/live/3XdrJAJ8Ucw?si=6wbVHLsSZ2EmBXED
👍303
ગણિત અને રીઝનીંગના વર્કશોપ માટે આયોજન થઈ ગયું છે 26 અથવા 27 થી શરૂ કરીશું. જેથી પરીક્ષા પહેલા બે વખત રિવિઝન થઈ જાય ..ઓછામાં ઓછી ફીસ રાખી શકાય તેવો પ્રયત્ન કરી રહ્યો છું..
આજે રાત્રે ફાઇનલ થવાની શક્યતા છે..
Are you ready??
🔥71👍511
PSI/કોન્સ્ટેબલની તૈયારીનું છેલ્લું બ્રહ્માસ્ત્ર...
ગણિત અને રીઝનીંગના બધા જ ટોપિકનું Quick રિવિઝન કરવાની સુવર્ણ તક..
બધા જ વિદ્યાર્થીઓને તક મળી શકે તે હેતુથી ફીસ ખૂબ જ નોમિનલ રાખવાનો પ્રયત્ન કર્યો છે.(૩૦ કલાક લાઈવ ભણાવવાનું છે).. કોન્સ્ટેબલ માટે વર્કશોપ આવશે નહીં.. હવે લાલા બૂમ પાડી દેશું..
વેલીડીટી ત્રણ મહિનાની રહેશે.
🔥59👍327🥰3👌3
9 વાગ્યે Youtube પર લાઈવ આવજો
👍30
આજે સવારે વર્ગીકરણ(Classification) નો લેક્ચર છે સવારે 9:00 વાગ્યે Youtube પર.. બધાને લેતા આવજો.

https://www.youtube.com/live/0WycT_4keXI?si=AlPTqeg5mUvhz1tS
👍30
પ્રભુ આપ કહા થે??
હવે ડાઇરેક્ટ પેન જ ચાલે છે 🖊️
ખૂબ સરસ
89👍18🙏12🥰7👏6🔥5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Thank you so much everyone…
પહેલો અડધો ઓર્ડર આજે નીકળશે.. નવા નિશાળિયા પર બાળકોએ ખૂબ ભરોશો કર્યો છે અને બૂક જોશો એટલે મોજ આવી જશે 🔥🔥
120👍23👏7💅2🔥1🥰1👌1
આવી જજો લાઈવ ૯ વાગ્યે
👍103
જે વિદ્યાર્થી મિત્રો સુરતમાં રહેતા હોય અને જો બુક લેવા માંગતા હોય તો સ્ટોર પરથી રૂબરૂ આવીને પણ લઈ શકશે.. લોકેશન માટે એક વખત 6353108677 નંબર પર whatsapp કરવો
👍26
રેડી રહેજો.. સંપૂર્ણ ગણિત અને રીઝનીંગના 70 જેટલા પ્રકરણોના બધા જ કન્સેપ્ટ નું Quick રિવિઝન કરવાની સુવર્ણ તક.. ગણિત અને રીઝનીંગમાં વધુમાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ વ્યૂહ રચના.. કોન્સ્ટેબલની પરીક્ષા વાળા વિદ્યાર્થીઓ પણ પૂરો લાભ લેજો.. કોન્સ્ટેબલની પરીક્ષા માટે નવા વર્કશોપનું આયોજન થશે નહીં. ત્રણ મહિનાની વેલીડીટી રહેશે.
56👍27🤗5🥰4
આવી જજો લાઈવ ૯ વાગ્યે
🤔3
આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે એપ્લિકેશન પર લાઇવ આવી જજો Home ની બાજુમાં Live ના વિકલ્પમાં લેક્ચર દેખાશે 👍 Workshop Day-1
પાછળથી રેકોર્ડેડ પણ જોઈ શકાશે
👍44
૫ મિનિટમાં શરૂ થશે
👍176
કોઈ ટેકનીકલ એરર આવે છે એટલે હું ટીમ જોડે કનેક્ટ કરું છું જેવું થશે એટલે અપડેટ આપો.
થોડું કોપરેટ કરજો
તમારા સમયની પણ મને કિંમત છે
👍5812
Avi jaji
👍13
Problem solved
👍13
આજના લાઈવ લેક્ચરમાં ઘણા બધા બાળકોને તકલીફ પડી બે કારણો હતા.
સર્વ સાઈડ થી થોડા ટેકનિકલ ઇસ્યુ હતા અને જોડે જોડે ઘણા બધા બાળકો પહેલી વખત લાઈવમાં જોડાયા હતા એટલે કદાચ એમને ખબર પણ નહોતી પડતી કે કેવી રીતે જોડાવું..
બીજી વસ્તુ ઘણા બધા બાળકોના કોર્સમાં લેક્ચર દેખાતો પણ ન હતો તો એ બધા એપ્લિકેશન એક વખત ખાલી બંધ કરી ફરી સ્ટાર્ટ કરી કોર્સમાં જજો એટલે હવે તમને દેખાશે.
રેકોર્ડેડ સ્વરૂપમાં જોવા માટે થોડીક રાહ જોજો કારણ કે વિડીયો સર્વર પર અપલોડ થશે એમાં થોડો સમય લાગશે બીજી કોઈ તકલીફ પડે તો બિન્દાસ ફોન કરજો..
🙏44👍15🤷‍♂3🥰2🔥1🍾1😭1
જે વિદ્યાર્થીઓને બુક મળી ગઈ છે એક વખત કેવો રહ્યો અનુભવ કહેજો એટલે મને ખબર પડે.. જેમને નથી મળી એ ચિંતા ન કરો એકાદ બે દિવસમાં આવી જશે.. મારા માટે પણ બધું પહેલી વાર છે કુરિયર પાર્ટનરને એટલે કદાચ એક બે દિવસ આગળ પાછળ થાય..
33👍13🔥4💯3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આટલી બધી તમારી લાગણીઓ અને પ્રેમ જોઈને ખરેખર ભાવવિભોર થઈ ગયો... બધા જ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા.
Love you All ❤️🥰😍
🥰13957👍27👏18🙏18🔥6🤗1