LearningPocket GPSC
44.8K subscribers
951 photos
13 videos
543 files
503 links
Download Telegram
🔥15👍5
🔥16👍91
🔥20👍41
🔥23👍61
🔥32👍7🤔1
મુદ્દો :
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સ્ટેટેસ્ટિકલ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની પરીક્ષામાં પુછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નો બાબતે :
એક વર્ષમાં આવું આપણે ક્યારેય કર્યું જ નથી. પરંતુ માર્કેટમાં આવું ખૂબ ચાલી રહ્યું છે અને બાળકોને ખૂબ ગમે છે એટલે મારે પણ આ અખતરો કરવો પડ્યો 😂. જે Proof માંગે છે એમના માટે સમય મળ્યો એ પ્રમાણે શોધીને થોડાક પ્રશ્નો મૂક્યા છે... (એવા જ પ્રશ્નો મૂક્યા છે જેની રકમ પણ નથી બદલાય..)આટલું તો ઘણું છે બાકી તમે સમજદાર છો. આખું પેપર આપણામાંથી આવ્યું આપણે એવું ક્યારેય કહેતા નથી અને કહીશું પણ નહીં. 🙏
🔥113👍2716😁15😱11💯10👌9🤨4
આજે રાત્રે ૯:૩૦ વાગ્યે આવી જજો બધા જ . બધાને આમંત્રણ આપી દેજો .. લાઇક કરી શેર પહેલા જ કરી આપજો 🙏🙏

https://www.youtube.com/live/r-CR_xjIQZE?si=VC5k_vfEokRFFRAF
👍10525😁8🥰6🤩6🔥1👏1
MATHS BOOK DEMO BY LEARNING POCKET.pdf
6.3 MB
ડેમો કોપી છે(એક વખત જોજો ખૂબ મહેનત કરી છે)
256👍41👌10💯7🔥5👏5
તમારા સાથ સહકાર અને પ્રેમ થકી આ પુસ્તક આપણે લોન્ચ કરી શક્યા છીએ.. સતત પ્રેરણા પૂરી પાડનાર તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તક અર્પણ કરું છું 🙏🙏
ખૂબ મહેનત કરી છે અને વિશ્વાસ છે મારી મહેનત સાથે તમારી મહેનત જો ભળી જાય તો તમને સફળ થવાથી કોઈ રોકી ન શકે..
આજે એક દિવસ સ્ટેટસ અને ગ્રુપમાં મૂકીને થોડો સપોર્ટ કરજો એવી વિનંતી કરું છું..🙏
ખાસ નોંધ Pre-Booking શરૂ થઈ ગયું છે અત્યારે ફક્ત ૫૦૦ કોપી જ આવશે.
🔥138👍4324🥰9👌92😍2
અત્યારે એવું લાગી રહ્યું છે કે લિમિટેડ બુક પ્રિન્ટ થઈને આવી હોવાથી કદાચ Pre-Booking આજે છેલ્લો દિવસ હશે.. ફરી બુકિંગ બે દિવસમાં નવો સ્ટોક આવશે ત્યારે જાણ કરીશું..Thank you so much 👍
PSI ની તૈયારીવાળા બાકી ન રહી જાય
🔥48👍19🥰62👌2
આજે સવારે સમસબંધ(Analogy) નો લેક્ચર છે સવારે 10:00 વાગ્યે Youtube પર.. બધાને લેતા આવજો.

https://www.youtube.com/live/-msA-b93EOY?si=pEknl7vORWYEcT4g
👍364
આજે રાત્રે બંધારણની જગ્યાએ સમસબંધ(Analogy) નો બીજો લેક્ચર છે 9 વાગ્યે Youtube પર.. બધાને લેતા આવજો.

https://www.youtube.com/live/3XdrJAJ8Ucw?si=6wbVHLsSZ2EmBXED
👍303
ગણિત અને રીઝનીંગના વર્કશોપ માટે આયોજન થઈ ગયું છે 26 અથવા 27 થી શરૂ કરીશું. જેથી પરીક્ષા પહેલા બે વખત રિવિઝન થઈ જાય ..ઓછામાં ઓછી ફીસ રાખી શકાય તેવો પ્રયત્ન કરી રહ્યો છું..
આજે રાત્રે ફાઇનલ થવાની શક્યતા છે..
Are you ready??
🔥71👍511
PSI/કોન્સ્ટેબલની તૈયારીનું છેલ્લું બ્રહ્માસ્ત્ર...
ગણિત અને રીઝનીંગના બધા જ ટોપિકનું Quick રિવિઝન કરવાની સુવર્ણ તક..
બધા જ વિદ્યાર્થીઓને તક મળી શકે તે હેતુથી ફીસ ખૂબ જ નોમિનલ રાખવાનો પ્રયત્ન કર્યો છે.(૩૦ કલાક લાઈવ ભણાવવાનું છે).. કોન્સ્ટેબલ માટે વર્કશોપ આવશે નહીં.. હવે લાલા બૂમ પાડી દેશું..
વેલીડીટી ત્રણ મહિનાની રહેશે.
🔥59👍327🥰3👌3
9 વાગ્યે Youtube પર લાઈવ આવજો
👍30
આજે સવારે વર્ગીકરણ(Classification) નો લેક્ચર છે સવારે 9:00 વાગ્યે Youtube પર.. બધાને લેતા આવજો.

https://www.youtube.com/live/0WycT_4keXI?si=AlPTqeg5mUvhz1tS
👍30
પ્રભુ આપ કહા થે??
હવે ડાઇરેક્ટ પેન જ ચાલે છે 🖊️
ખૂબ સરસ
89👍18🙏12🥰7👏6🔥5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Thank you so much everyone…
પહેલો અડધો ઓર્ડર આજે નીકળશે.. નવા નિશાળિયા પર બાળકોએ ખૂબ ભરોશો કર્યો છે અને બૂક જોશો એટલે મોજ આવી જશે 🔥🔥
120👍23👏7💅2🔥1🥰1👌1