LearningPocket GPSC
44.4K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
ગઈકાલે જીપીએસસી દ્વારા નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો તે બાબતે થોડી વાત કરવી હતી..
1. પહેલી વસ્તુ ગણિત અને રીઝનીંગ મા ફક્ત પાંચ મુદ્દા વિશે વાત કરી છે અને એ મુદ્દા ડીપમાં સમજવામાં આવે તો એનો મતલબ એવો નીકળે છે કે આખું ગણિત અને રીઝનીંગ તમે જે લેવલ પર ભણી રહ્યા છો એ આખું જ તમારે કરવું પડશે.. એટલે ગણિત અને રીઝનીંગના સિલેબસમાં કોઈ ફેરફાર થયો નથી નિશ્ચિત રહેજો અને નવા નવા વિડીયો જોઈને સમય બગાડવાની કોઈ જરૂર નથી..
2. જ્યાં સુધી બીજા બધા સબ્જેક્ટ ની વાત છે ત્યાં સુધી મને એટલી ખબર પડે છે કે લગભગ એવો કોઈ મોટો ફેરફાર થયો નથી . બસ બે ચાર નવા મુદ્દા મૂકીને જીપીએસસી થકી તમને બધાને યુપીએસસી લેવલની પરીક્ષા આપી શકો ત્યાં સુધી લઈ જવાની ઉચ્ચ વિચારધારા હસમુખભાઈ પટેલ સાહેબ રાખે છે.. એટલે તમે જે લેવલ પર તૈયારી કરો છો બસ એ જ ચાલુ રાખજો.. હાફળા ફાફળા થવાની કોઈ જરૂર નથી...
3. અહીંથી તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે એપ્રિલ મહિનામાં જીપીએસસી દ્વારા જે પ્રાથમિક કસોટી લેવાવાની છે તેનું સારું પ્લાનિંગ કરી અને સારામાં સારી તૈયારી કરી આગળ વધો...
4. મુખ્ય મુદ્દો તો એ બાકી રહી ગયો કે આ મુદ્દે મને નથી લાગતું કે કોઈ વિડીયો બનાવવાની જરૂર છે. બાકી ઘણા બધા વિડિયો બની જ ગયા છે જ Youtube પર 🙏
🔥62👍3312👏4💔3
આવી જજો બધા લાઈવ
👍18
બંધારણ_10_anno.pdf
33.9 MB
બંધારણ_10_anno.pdf
👍255
Notif-CSP-2025-Engl-220125.pdf
2.8 MB
UPSC Notification-2025
👍8🔥2
આવી જજો રાત્રે ૯:૩૦ વાગે લાઈવ આવી જજો….બધી જ માહિતી ગુજરાતીમાં ચર્ચા કરીશું
લાઇક કરીને ખોબે ખોબે લિન્ક શેર કરજો

https://www.youtube.com/live/gAbYt6X_P7g?si=wzLRHXwBhSb7QBCq
28👍11🔥6
1000304.pdf
35.6 MB
👉 AMC JR CLERK MARKS👈

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર
👍181
👍15
સામાન્ય વિજ્ઞાન ભણાવી શકે એવા એક્સપર્ટ ફેકલ્ટીની જરૂર છે.. એ જ લોકો સંપર્ક કરે જે ડેડીકેટેડલી બાળકો માટે કામ કરવા ઈચ્છે છે.
6353108677 આ નંબર પર કોન્ટેક્ટ કરજો..
👍53🥰42
Western Railway(Ahmedabad/Mumbai) & Central Railway(Mumbai)
👍22🙏1
લોકો માર્કેટમાં નવા ચહેરા પર વિશ્વાસ કરે છે.. આવનારા સમયમાં ક્યારેય અમે પણ બૂમ પાડીશું.. પણ જે વિશ્વાસ રાખીને બેઠા છે એ બધાનો ખૂબ આભાર ❤️🙏
177👍34💯14😍6👏5🥰4
આવી જજો રાત્રે ૯ વાગ્યે લાઈવ
બંધારણ ભણવા માટે

https://www.youtube.com/live/HquYbhJm3Oo?si=5nvc3qt8jWUNP4ho
👍36🫡52👏1
રેલવે ગ્રુપ-D અને NTPC માટે ખાસ(એડવાન્સ ગણિતના બધા જ ટોપિક કવર.. કોઈ પણ જગ્યાએ બેચ લેતા પહેલા ખાસ જોજો).. જેઓ શૂન્યમ થી સર્જનમ બેચમાં જોડાયેલા છે એમણે આ બેચમાં જોડાવાની કોઈ જરૂર નથી 🙏
👍5812