https://www.youtube.com/live/AOTMHMXAjYs?si=aNQZ37G_uCFi0i8b
આવી જજો રાત્રે ૯ વાગ્યે
લિન્ક શેર કરીને લાઇક કરી દેજો 👍
આવી જજો રાત્રે ૯ વાગ્યે
લિન્ક શેર કરીને લાઇક કરી દેજો 👍
👍57❤7
આજથી શરૂ થયેલ ખાખીના મહાયુદ્ધના પહેલા પડાવમાં બધા જ બાળકો દોડી જાય અને પોતાનું પહેલું પગથિયું પાર કરે એવી બધાને શુભેચ્છા.....
કોઈપણ જાતનો ડર રાખ્યા વગર, પોતાના પર પૂરો વિશ્વાસ રાખીને દોડી જવાનું છે..
આવા સમયે ઘણા બધા વિચારો આવવા એ સ્વાભાવિક છે પરંતુ બધા વિચારો ઉપર એક જ વિચાર મૂકીને કંટ્રોલ કરી દેજો કે બસ આ વખતે તો કંઈ પણ થાય ખાખી તો પહેરીને જ ઝંપીશું... એવો એટીટ્યુડ લઈને ચાલજો.
દરરોજ નવા નવા એનાલિસિસ જોઈને સમય બગાડવા કરતા એટલા સમયમાં દોડીને હજી પ્રેક્ટિસને એક લેવલ પર લઈ જજો તો વધુ સારું રહેશે.. ગમે તેવું ગ્રાઉન્ડ આપે બસ દોડવાનું છે.. કોઈ સપોર્ટ કરે કે ન કરે આપણે જ આપણું કરવાનું છે એવો વિચાર લઈને ચાલજો.....
ફક્ત સારા કર્મ કરતા જાઓ.. વહેલું મોડું પણ ફળ જરૂર મળશે👍👍
અને આજના બાળકો સાથે થયેલા વાર્તાલાપ પછી એવું જાણવા મળ્યું છે કે લગભગ 100 માંથી 30 થી 35 જેવા વિદ્યાર્થીઓ સરેરાશ દોડી જાય છે..

👍80❤17🔥9💯5🥰3
https://www.youtube.com/live/zQ9thwpNK18?si=frKF9WuS9-Pt8U4D
આવી જજો રાત્રે ૯ વાગ્યે.. ગામમાં શેર કરી લાઈક આપી દેજો
આવી જજો રાત્રે ૯ વાગ્યે.. ગામમાં શેર કરી લાઈક આપી દેજો
👍57💔6❤5
🤣54👍9😁5
બંધારણ વિષય જ કેમ શરૂ કર્યો તેનું કારણ કદાચ હવે તમને આજે સમજાશે... જેમણે ફક્ત ગોખણપટ્ટી જ કરવાની છે તેમના માટે નથી... કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં કે એક લેક્ચરની ppt બનાવતા સરને લગભગ ચાર કલાક જેવો સમય લાગે છે ત્યારે જઈને diagram મેપ થી તમારા સુધી એક એક વાતો પહોંચે છે.... સમજણ સાથે યાદ રાખેલી વાતો લાંબા સમય સુધી યાદ રહી જાય છે✔️🙏
કદાચ ૨૫-૫૦ હજારના કોર્સમાં પણ આ રીતનું કન્ટેન્ટ નહીં મળે... જે લોકો ઘવાયા છે એ કહેજો શરમાતા નહીં
કદાચ ૨૫-૫૦ હજારના કોર્સમાં પણ આ રીતનું કન્ટેન્ટ નહીં મળે... જે લોકો ઘવાયા છે એ કહેજો શરમાતા નહીં
❤164👍40🔥6👏4🥰3🤩3
YouTube પર આજે એક એનાલિસિસ કરતો હતો તો એવી ખબર પડી કે જેટલું પણ કન્ટેન્ટ બાળકો જોઈ રહ્યા છે તેમાંથી 32% એ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જ નથી કરી... એ શું તૈયારી કરતા બાળકો નહીં હોય?? આટલું સારું કન્ટેન્ટ મળતું હોય છતાં એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની પણ આપણે તસ્દી નથી લેતા...🙏
બાકી જેટલા બાળકો વિડીયો જોવે છે તેઓ બધા જ સબ્સ્ક્રાઇબ કરે તો અત્યારે જે 42000 છે તેની જગ્યાએ 65000 હોય...
https://youtube.com/@learningpocketgpsc
બાકી જેટલા બાળકો વિડીયો જોવે છે તેઓ બધા જ સબ્સ્ક્રાઇબ કરે તો અત્યારે જે 42000 છે તેની જગ્યાએ 65000 હોય...
https://youtube.com/@learningpocketgpsc
👍62❤8💯6
GS_GPSC-30_2024-25 AE (GMC) Question Paper_250112_132723 (1).pdf
4.4 MB
📌આજ રોજ 12/01/2025 લેવાયેલ Gpsc GMC AE CLASS 2 ( PART 1 )
https://t.me/learningpocketgpsc
https://t.me/learningpocketgpsc
👍18
બે દિવસ ઉત્તરાયણ નિમિત્તે બંધારણના લેક્ચર લઈ ના શકાયા એટલે કવર કરવા માટે આજે(ગુરુવાર), શનિવારે અને રવિવારે લેક્ચર ગોઠવેલો છે..
માર્ચ સુધી માં કમ્પ્લીટ થાય જશે આરામ થી ..
હવે તૈયારીમાં લાગી જજો
માર્ચ સુધી માં કમ્પ્લીટ થાય જશે આરામ થી ..
હવે તૈયારીમાં લાગી જજો
👍108🫡10👏6