LearningPocket GPSC
44.5K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
RRB Level 1 Group D Notice 🔥
Eligibility - 10th pass
👍172
રાત્રે ૯ વાગે આવી જજો
લિન્ક ગામમાં પહોચાડજો 🙏

https://www.youtube.com/live/fWKUK4HRhdI?si=lCXl-SIP0fXusiO1
👍319🔥2
મસ્ત મજાની ppt રેડી છે આવી જજો ૯ વાગે
Link બધા ગ્રુપમાં મુકજો
72👍12
Due to technical issue session cancelled
Will arrange next
Regret for inconvenience
👍72💔119
https://www.youtube.com/live/jwUGlsAxnDQ?si=D1ZvZ8Fh6iprFDza

આવી જજો આજે રાત્રે ૯ વાગે
ગઈ કાલેનો લેક્ચર ફરી ગોઠવ્યો છે 🙏
49👍15
આવી જજો બ્રહ્મા વિષ્ણુ મહેશની મસ્ત વાર્તો ચાલે છે
🔥46👍174😁4👏1
🔥11👍7
તાજેતરમાં પસંદગી પામેલા ગ્રામીણ બેન્કના અધિકારીઓ સાથેની રૂબરૂ મુલાકાત.. ખૂબ અભિનંદન અને wishing you all the best in your future journey..
બેંકના chair person સુધી પહોચે એવી શુભેચ્છા…
76👍22🔥3🥰3
તાજેતરમાં પસંદગી પામેલા ગ્રામીણ બેન્કના અધિકારીઓ સાથેની રૂબરૂ મુલાકાત.. ખૂબ અભિનંદન અને wishing you all the best in your future journey..
બેંકના chair person સુધી પહોચે એવી શુભેચ્છા…🎉🎉
👍578🔥5👏3
ખુબ ખુબ આભાર બધાનો
પરિવારમાં 41000 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા
ખૂબ જ એક મોટી સરપ્રાઈઝ આપવાની છે 50000 પર એટલે બને એટલો પ્રયત્ન કરી બધા સુધી ચેનલ પહોંચાડજો...
જેટલું જલ્દી થશે એટલી જ જલ્દી સરપ્રાઈઝ આવશે કદાચ બે દિવસ પર થઈ જાય તો બે દિવસ પછી જ હુ સરપ્રાઈઝ આપી દઉં 🏆👍
https://youtube.com/@learningpocketgpsc?sub_confirmation=1
👍9527🥰7👏7
https://www.youtube.com/live/AOTMHMXAjYs?si=aNQZ37G_uCFi0i8b

આવી જજો રાત્રે ૯ વાગ્યે
લિન્ક શેર કરીને લાઇક કરી દેજો 👍
👍577
જે પણ લાવીશું એ બેસ્ટ જ હશે થોડો વિશ્વાસ રાખજો.. થોડો સમય લાગશે પણ કઈ ઘટે નહીં એવું કરવાનું છે .. ઘટે તો તૈયારી કરવા વાળા ઘટે બીજું કાઈ નઈ 🤣
👍9925🔥13👏1
આજથી શરૂ થયેલ ખાખીના મહાયુદ્ધના પહેલા પડાવમાં બધા જ બાળકો દોડી જાય અને પોતાનું પહેલું પગથિયું પાર કરે એવી બધાને શુભેચ્છા.....
કોઈપણ જાતનો ડર રાખ્યા વગર, પોતાના પર પૂરો વિશ્વાસ રાખીને દોડી જવાનું છે..

આવા સમયે ઘણા બધા વિચારો આવવા એ સ્વાભાવિક છે પરંતુ બધા વિચારો ઉપર એક જ વિચાર મૂકીને કંટ્રોલ કરી દેજો કે બસ આ વખતે તો કંઈ પણ થાય ખાખી તો પહેરીને જ ઝંપીશું... એવો એટીટ્યુડ લઈને ચાલજો.

દરરોજ નવા નવા એનાલિસિસ જોઈને સમય બગાડવા કરતા એટલા સમયમાં દોડીને હજી પ્રેક્ટિસને એક લેવલ પર લઈ જજો તો વધુ સારું રહેશે.. ગમે તેવું ગ્રાઉન્ડ આપે બસ દોડવાનું છે.. કોઈ સપોર્ટ કરે કે ન કરે આપણે જ આપણું કરવાનું છે એવો વિચાર લઈને ચાલજો.....

ફક્ત સારા કર્મ કરતા જાઓ.. વહેલું મોડું પણ ફળ જરૂર મળશે👍👍

અને આજના બાળકો સાથે થયેલા વાર્તાલાપ પછી એવું જાણવા મળ્યું છે કે લગભગ 100 માંથી 30 થી 35 જેવા વિદ્યાર્થીઓ સરેરાશ દોડી જાય છે..
👍8017🔥9💯5🥰3
https://www.youtube.com/live/zQ9thwpNK18?si=frKF9WuS9-Pt8U4D

આવી જજો રાત્રે ૯ વાગ્યે.. ગામમાં શેર કરી લાઈક આપી દેજો
👍57💔65
https://youtube.com/shorts/X2z2Fkr3J_s?si=ZMWS1Uwye-ogpOuU

કેમ બાકી ભુરીયાઓએ પણ ભરતી કરી..😂😂
🤣54👍9😁5