કેમ બાકી મજા આવી ગઈ ને...??
હવે બંધારણ અને જાહેર વહીવટનો પૂરો વહીવટ કરી નાખશે સાહેબ...
હવે બંધારણ અને જાહેર વહીવટનો પૂરો વહીવટ કરી નાખશે સાહેબ...
🔥113❤19👍19👏4
હજી પણ ઘણા બધા બાળકો whatsapp પર મેસેજ કરી રહ્યા છે કે આ નવો ચહેરો કોણ છે અમે તો સાહેબને ક્યારેય જોયા નથી એમને એટલો જ પ્રશ્ન કરીશ કે તમે મને પણ ક્યાં જોયો હતો જ્યારે હું આવ્યો ત્યારે 😂😂 એટલે થોડો વિશ્વાસ રાખજો
👍181🙈7❤6😁6🙉4🙊4👏2🎅1🎄1
https://www.youtube.com/live/dkKmBLF2PyM?si=rKO4qiWqFnXBWMq7
આજે રાત્રે 9:00 વાગે ભુલાય નહીં ગામમાં બધે શેર કરજો
આજે રાત્રે 9:00 વાગે ભુલાય નહીં ગામમાં બધે શેર કરજો
YouTube
ભારતીય બંધારણ | Part-1 | Indian Constitution | Polity in Gujarati | Bandharan in Gujarati
સંપૂર્ણ ગણિત અને રિઝનીંગ ફ્રીમાં શીખવા માંગો છો..? 0 માંથી હીરો બની જશો એની ગેરંટી..!!!
ભારતીય બંધારણ, જાહેર વહીવટ, Public Administration, Indian Constitution, Polity in Gujarati, Bandharan in Gujarati, GPSC, STI, PSI, CONSTABLE, CCE, Reasoning, Railway…
ભારતીય બંધારણ, જાહેર વહીવટ, Public Administration, Indian Constitution, Polity in Gujarati, Bandharan in Gujarati, GPSC, STI, PSI, CONSTABLE, CCE, Reasoning, Railway…
👍93❤23😁1
LearningPocket GPSC
આજે છેલ્લો દિવસ છે શૂન્યમથી સર્જનમ બેચમાં જોડાવાનો લાસ્ટ ચાન્સ 750 રૂપિયામાં આખું ગણિત અને રીઝનીંગ બંને આવી જશે 👍
છેલ્લા 2 કલાક બાકી છે...
આશા રાખું છું કે બંધારણના પહેલા લેક્ચરમાં મજા આવી જશે...
આશા રાખું છું કે બંધારણના પહેલા લેક્ચરમાં મજા આવી જશે...
🔥64👍24❤12🥰1
🎈🎈 PSI અને કોન્સ્ટેબલના રનિંગ માટે
✅ કોલ લેટરની લિંક :-
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
🎉આપ આજે બપોરે 2 PM કલાકેથી...🤓
ડાઉનલોડ કરી શકશો.
✅ કોલ લેટરની લિંક :-
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
🎉આપ આજે બપોરે 2 PM કલાકેથી...🤓
ડાઉનલોડ કરી શકશો.
👍62❤9🥰6👏4🤓3🤔1
Those who have been selected in gramin bank as officer or assistant
Please do message on 6353108677
Congratulations 🎉
Please do message on 6353108677
Congratulations 🎉
👍17❤2
બંધારણના ફક્ત હજી બે લેક્ચર થયા છે અને ખાસ જોજો કયા લેવલનું કન્ટેન્ટ મળશે.. 👍
પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત
જે પણ આપીશું એ દિલથી આપીશું
પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત
જે પણ આપીશું એ દિલથી આપીશું
🔥104❤39👍21🫡7
Re-scheduling_CT(GD)_Exam,2025_020125.pdf
84.3 KB
✅ SSC GD 2025 Exam Dates Revised Notice 🔥