LearningPocket GPSC
44.6K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
SBI ક્લાર્કની ભરતી માટે છેલ્લા ત્રણ વર્ષના પુછાયેલા પ્રશ્નપત્રો મૂક્યા છે જેનાથી તમને વાસ્તવિક પેપરનું લેવલ ખબર પડે... એટલે જે બાળકો ગુજરાતીમાં તૈયારી કરી રહ્યા હોય ખાસ જોજો કે આ લેવલના કન્ટેન્ટ પર તમે કામ કરી રહ્યા છો કે કેમ?? નહિતર ફક્ત સપનાઓમાં રચ્યા પચ્યા રહેશો અને એક સુવર્ણ સમય ચાલ્યો જશે 🙏
👍21
STI ઉમેદવારો આ વાત keep in your mind while attempting paper
બાકી બધું ઉપરવાળા પર મૂકી દો જીવનમાં જે પણ થશે અને કરીશું એ આપણા સારા માટે જ હશે 👍👍 Keep Smiling 😀
🙏51👍16👏51
કેવુ રહ્યું આજ રોજ લેવાયેલ STI નું પેપર??
👍39
18👍8
કંઈક નવું લાવી રહ્યા છીએ તૈયારી ને એક લેવલ સુધી લઈ જવા માટે..

https://www.youtube.com/live/RKxW2QZ5Q_0?si=twpc0sTaaGBCMNL6
👍340🔥2118🥰10👏3
૯ વાગે આવી જજો લાઈવ Youtube પર
👍71👏2
કેમ બાકી મજા આવી ગઈ ને...??
હવે બંધારણ અને જાહેર વહીવટનો પૂરો વહીવટ કરી નાખશે સાહેબ...
🔥11319👍19👏4
હજી પણ ઘણા બધા બાળકો whatsapp પર મેસેજ કરી રહ્યા છે કે આ નવો ચહેરો કોણ છે અમે તો સાહેબને ક્યારેય જોયા નથી એમને એટલો જ પ્રશ્ન કરીશ કે તમે મને પણ ક્યાં જોયો હતો જ્યારે હું આવ્યો ત્યારે 😂😂 એટલે થોડો વિશ્વાસ રાખજો
👍181🙈76😁6🙉4🙊4👏2🎅1🎄1
તમારા શબ્દો થકી મળતો સાથ સહકાર અને પ્રેમ જ હંમેશા તમારા માટે કઈક સારું કરવાની પ્રેરણા આપે છે 🙏🙏 ખૂબ આભાર આપનો 🔥
👍13841🔥6👏6😁5🥰1
લ્યો ત્યારે હવે માંડો દોડવા 🔥
🔥82👍268😁4
જેમની આર્થિક પરિસ્થિતિ સારી હોય અને સુન્યમથી સર્જનમ બેચમાં જોડાવા માંગતા હોય એમના માટે આ વર્ષની છેલ્લી તક છે અને છેલ્લા બે દિવસ છે.. ત્યારબાદ આ ઓફર પૂરી થાય છે...હજી પણ સમય છે જાગજો અને તૈયારીમાં લાગી જજો..
બંધારણના લેક્ચર મંગળવારથી લાઈવ શરૂ થશે એની નોંધ લેજો
અત્યારે કિંમત 750 રૂપિયા જ છે
👍79👏166
આજે છેલ્લો દિવસ છે શૂન્યમથી સર્જનમ બેચમાં જોડાવાનો લાસ્ટ ચાન્સ 750 રૂપિયામાં આખું ગણિત અને રીઝનીંગ બંને આવી જશે 👍
👏31👍15😍7😁4
આવી જજો ૯ વાગે બંધારણ પહેલો લેક્ચર
👍487
👍55
LearningPocket GPSC
Photo
જોજો કોઈ રહી ના જાય
🔥29👍10
LearningPocket GPSC
આજે છેલ્લો દિવસ છે શૂન્યમથી સર્જનમ બેચમાં જોડાવાનો લાસ્ટ ચાન્સ 750 રૂપિયામાં આખું ગણિત અને રીઝનીંગ બંને આવી જશે 👍
છેલ્લા 2 કલાક બાકી છે...
આશા રાખું છું કે બંધારણના પહેલા લેક્ચરમાં મજા આવી જશે...
🔥64👍2412🥰1
બંધારણ_1_anno.pdf
25.7 MB
બંધારણ_1_anno.pdf
87👍40🫡9
🎈🎈 PSI અને કોન્સ્ટેબલના રનિંગ માટે
કોલ લેટરની લિંક :-

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

🎉આપ આજે બપોરે 2 PM કલાકેથી...🤓

ડાઉનલોડ કરી શકશો.
👍629🥰6👏4🤓3🤔1