રાત્રે ૯ વાગે આવી જજો
Puzzle કોયડાઓ(Part-2) ઉકેલતા શીખીશું
https://www.youtube.com/live/pU7U1Synqpc?si=HaXdTtMnvXDOEjaR
ગામમાં બધે શેર કરીને Like આપી દેજો 👍
Puzzle કોયડાઓ(Part-2) ઉકેલતા શીખીશું
https://www.youtube.com/live/pU7U1Synqpc?si=HaXdTtMnvXDOEjaR
ગામમાં બધે શેર કરીને Like આપી દેજો 👍
👍22❤3🔥1
આવી જજો સવારે 10:00 વાગ્યે લાઈવ Youtube પર STI ની એપ્લિકેશન પર લેવાયેલી ચોથી મોકનું સોલ્યુશન કરાવવામાં આવશે..
https://www.youtube.com/live/fKSmNNCW-78?si=ph1Tm5j3eorxg4PC
https://www.youtube.com/live/fKSmNNCW-78?si=ph1Tm5j3eorxg4PC
👍6❤2
16122024_JA 2024 -Detailed Advt.pdf
1 MB
SBI Clerk 2024 Recruitment Notification
Vacancies : 13735 🔥
Vacancies : 13735 🔥
👍23🔥1
તાજેતરમાં જાહેર થયેલી SBI ક્લાર્કની ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર પેપરનું લેવલ, કટ ઓફ, પરીક્ષા પદ્ધતિ લાઈવમાં ચર્ચા કરીશું.
રાત્રે 9:00 વાગે આવી જજો અને બધાને શેર કરજો
https://www.youtube.com/live/0r1ZzRhHGZo?si=sZ4MGNY11ugeQYA1
ગુજરાત સરકારની ભરતી(જેવી કે પોલીસ અને જીપીએસસી)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ ખરેખર ફોર્મ ભરવું જોઈએ કે નહીં મારો નિષ્પક્ષ અભિપ્રાય આપીશ.

❤20👍10🔥4🥰2
InDesign, પેજ મેકર અથવા કોરલ ડ્રોમાં કામ કરી બુક બનાવી શકે તેવા વ્યક્તિની જરૂર છે.. 6353108677 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી
👍20
STI ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને Best of Luck અને Do your best
જે મહેનત કરી છે એના ઉપર પૂરો ભરોસો રાખજો અને તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સર્વશ્રેષ્ઠ મૂડી છે.. બે પાંચ પ્રશ્નો ન આવડે તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી જેટલું આવડે છે એટલું જ 100 ટકા પરફેક્શનથી કરજો... સૌથી અગત્યની વાત ગણિત અને રિઝનિંગ માં સમયનું ખૂબ સારું પ્લાનિંગ કરજો

👍55👏8❤5🔥1
SBI-Clerk-Mains-Previous-Year-Paper-2022 (1).pdf
1.6 MB
SBI-Clerk-Mains-Previous-Year-Paper-2022.pdf
👍5
Formatted-SBI-Clerk-Mains-Previous-Year-Paper-2021.pdf
1.4 MB
Formatted-SBI-Clerk-Mains-Previous-Year-Paper-2021.pdf
👍4❤2