LearningPocket GPSC
44.7K subscribers
944 photos
13 videos
538 files
499 links
Download Telegram
આજે રાત્રે youtube પર એપ્લિકેશન પર લેવાયેલ ત્રીજી મોક ટેસ્ટનું સોલ્યૂશન કરાવીશ
આવી જજો ૯ વાગે બધા 🙏🙏

https://www.youtube.com/live/2PefXZ_wYqM?si=wLMS3XVUg4QJC8M6
👍29
Puzzle શીખવા માટે YouTube પર નવ વાગ્યે લાઈવ આવી જજો
👏23👍21
LIST-2.pdf
6.2 MB
LIST-II MALE CANDIDATES
👍10
LIST-1.pdf
819.9 KB
LIST-1 FEMALE CANDIDATES
👍9
રાત્રે ૯ વાગે આવી જજો
Puzzle કોયડાઓ(Part-2) ઉકેલતા શીખીશું

https://www.youtube.com/live/pU7U1Synqpc?si=HaXdTtMnvXDOEjaR

ગામમાં બધે શેર કરીને Like આપી દેજો 👍
👍223🔥1
CCE ની જેમ ગમે ત્યારે તારીખ આવી જશે તૈયારીમાં રેડી રેજો 🙏🙏
👍58🤣16
આવી જજો નવ વાગ્યે બધા લાઈવ
આવી જજો સવારે 10:00 વાગ્યે લાઈવ Youtube પર STI ની એપ્લિકેશન પર લેવાયેલી ચોથી મોકનું સોલ્યુશન કરાવવામાં આવશે..

https://www.youtube.com/live/fKSmNNCW-78?si=ph1Tm5j3eorxg4PC
👍62
👍24
16122024_JA 2024 -Detailed Advt.pdf
1 MB
SBI Clerk 2024 Recruitment Notification
Vacancies : 13735 🔥
👍23🔥1
👍478👏2🙏2
👍25
તાજેતરમાં જાહેર થયેલી SBI ક્લાર્કની ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર પેપરનું લેવલ, કટ ઓફ, પરીક્ષા પદ્ધતિ લાઈવમાં ચર્ચા કરીશું.
રાત્રે 9:00 વાગે આવી જજો અને બધાને શેર કરજો
https://www.youtube.com/live/0r1ZzRhHGZo?si=sZ4MGNY11ugeQYA1

ગુજરાત સરકારની ભરતી(જેવી કે પોલીસ અને જીપીએસસી)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ ખરેખર ફોર્મ ભરવું જોઈએ કે નહીં મારો નિષ્પક્ષ અભિપ્રાય આપીશ.
20👍10🔥4🥰2
૯ વાગે આવી જજો બધા Live
👍138
તાજેતરમાં જાહેર થયેલી SBI ક્લાર્કની ભરતી માટે સંપૂર્ણ ગણિત (Prelim to Mains Level) હિન્દી અને અંગ્રેજીમાં તૈયારી કરવા માટે..
બધા મિત્રો સુધી પહોંચાડજો હવે ક્યાંય ભટકવાની જરૂર નથી.. ડેમો લેક્ચર મૂક્યા છે એક વખત જોજો
👏13🔥5👍4