Supervisor Instructor(8-9-2026) -civil_anno.pdf
46.8 MB
Supervisor Instructor(8-9-2026) -civil.pdf
❤24😐1
Website_Detail_LRD_DV__Dt_10092026.pdf
293.5 KB
LRD 2025-26 DV Update
Dv કોલ લેટર : 24/9
Dv ની શરૂઆત : 30/9
Dv કોલ લેટર : 24/9
Dv ની શરૂઆત : 30/9
❤38😨3🔥2🥰2
આ જોતા તો લાગી રહ્યું છે પોલીસ ભરતી બોર્ડ જલ્દી ભરતી લાવવાના મૂડમાં છે..
ખાખીના વિરલાઓ લાગી જજો તૈયારીમાં...
ખાખીના વિરલાઓ લાગી જજો તૈયારીમાં...
🔥180❤16👍8👏6😨4👨💻2
આવતીકાલે સવારે...
ખાખીની જમાવટ બેચનો છેલ્લો Live ડેમો લેક્ચર સવારે 08:00 વાગે Youtube પર છે.
https://www.youtube.com/live/C2yNAukT1Kg?si=CtsoEC9w3ondf5tV
તમારા મિત્રોને ખાસ લેતા આવજો..
આવનારી પંચાયત અને ફોરેસ્ટની ભરતીમાં પણ કામ લાગશે...

❤43🔥5🥰3🙈1
સવારે 10:15 વાગ્યે કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝનો લેક્ચર છે એટલે સમયસર પહોંચી જજો..
https://www.youtube.com/live/7g4T2AkyZ4g?si=YuVluDTKpMKDKl5w
બધા સુધી શેર કરી લાઈક કરજો
https://www.youtube.com/live/7g4T2AkyZ4g?si=YuVluDTKpMKDKl5w
બધા સુધી શેર કરી લાઈક કરજો
👍12❤7
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા છેલ્લા ચારથી પાંચ પેપર નું વિશ્લેષણ એવું કહે છે કે...
જો પરીક્ષા તમારી પાછળની તારીખમાં હોય તો ક્ષેત્રફળ,ઘનફળ, યામભૂમિતિ ત્રિકોણમિતિ આ ચેપ્ટરો ખાસ કરી જજો કારણ કે ટ્રેન્ડ બદલાયો લાગે છે..
જેને આપણે IMP ચેપ્ટર કહેતા હતા એમાંથી પ્રશ્ન ઓછા આવી રહ્યા છે..
પેપર સેટરને પણ ખબર પડી ગઈ છે કે આ ચેપ્ટર બધા કરીને આવશે 🤣🤣

🔥304❤72😁66🥴30👍17🥰8🤯6💩2😨2💯1
આજે બપોરે ૩ વાગ્યે કરંટ અફેર્સના મેગા લેક્ચરનું આયોજન કર્યું છે એમાં છેલ્લા ૪ થી ૫ મહિનાના અગત્યના પ્રશ્નોની બાકાઝીકી બોલાવીશું એટલે આવી જજો
https://www.youtube.com/live/cbZQGTXX2_k?si=OrxYRj98LybdZX6a
https://www.youtube.com/live/cbZQGTXX2_k?si=OrxYRj98LybdZX6a
❤71👍16🔥9👌6😁2
રાત્રે 9:00 વાગે આવી જજો
CCE પરીક્ષા બાબતે ગણિત અને રિઝનિંગમાં કયા ટોપીક ખાસ અગત્યના છે..
આવનારા દિવસોમાં શું કરી શકાય તે બાબતે સરસ ચર્ચા કરીશું..
https://www.youtube.com/live/o0xur2cW-_I?si=U9y_S5EfAi4g7wj-
CCE પરીક્ષા બાબતે ગણિત અને રિઝનિંગમાં કયા ટોપીક ખાસ અગત્યના છે..
આવનારા દિવસોમાં શું કરી શકાય તે બાબતે સરસ ચર્ચા કરીશું..
https://www.youtube.com/live/o0xur2cW-_I?si=U9y_S5EfAi4g7wj-
❤66🔥14🫡9👍5🥰2
Current Affairs Mega Revision(March-August 2026).pdf
5.1 MB
કરંટ અફેર્સ માટે આ ખાસ જોઈ જજો
🔥38❤8👍6🤔1
ગણેશ ચતુર્થી નિમિત્તે આજે માત્ર એક દિવસ માટે તમામ કોર્સમાં સવિશેષ ડિસ્કાઉન્ટ ઓફર મૂકી છે..
ખાખીની જમાવટ Live બેચમાં રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક..
ખાખીની જમાવટ Live બેચમાં રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક..
🔥76❤35🥰5😍3
આ ખાસ એક વાર જોઈ લેજો
જરૂર તમારા ૫ થી ૧૦ માર્ક્સ વધારી આપશે..
CCE ના બધા મિત્રો સુધી શેર કરજો
https://www.youtube.com/live/o0xur2cW-_I?si=1tTjtHpRiGKEkb2x
જરૂર તમારા ૫ થી ૧૦ માર્ક્સ વધારી આપશે..
CCE ના બધા મિત્રો સુધી શેર કરજો
https://www.youtube.com/live/o0xur2cW-_I?si=1tTjtHpRiGKEkb2x
❤58👍18🗿8🤬5👏3