LearningPocket GPSC
55K subscribers
1.27K photos
16 videos
642 files
670 links
Download Telegram
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ એકદમ નવું ગરમા ગરમ પેપર છે..

CCE ના વિદ્યાર્થીઓ ખાસ એક વખત જોઈ લેજો.. પેપર સોલ્યુશન
4:15 વાગ્યે શરૂ કરવા જઈ રહ્યા છીએ.. આવી જજો બધા..

https://www.youtube.com/live/1hUdWPCiX4w?si=qaaKo4DDWqT05Fwj
49🔥6💯5👍4
Supervisor Instructor Civil(8-9-2026).pdf
20.3 MB
Supervisor Instructor Civil(8-9-2026).pdf
15🔥6💘1
Supervisor Instructor RAC(8-9-2026).pdf
6.1 MB
Supervisor Instructor RAC(8-9-2026).pdf
🔥13😨1
Supervisor Instructor(8-9-2026) -civil_anno.pdf
46.8 MB
Supervisor Instructor(8-9-2026) -civil.pdf
23😐1
Website_Detail_LRD_DV__Dt_10092026.pdf
293.5 KB
LRD 2025-26 DV Update

Dv કોલ લેટર : 24/9
Dv ની શરૂઆત : 30/9
38😨3🔥2🥰2
આ જોતા તો લાગી રહ્યું છે પોલીસ ભરતી બોર્ડ જલ્દી ભરતી લાવવાના મૂડમાં છે..

ખાખીના વિરલાઓ લાગી જજો તૈયારીમાં
...
🔥17916👍8👏6😨4👨‍💻2
આવતીકાલે સવારે...
ખાખીની જમાવટ બેચનો છેલ્લો Live ડેમો લેક્ચર સવારે 08:00 વાગે Youtube પર છે.

https://www.youtube.com/live/C2yNAukT1Kg?si=CtsoEC9w3ondf5tV

તમારા મિત્રોને ખાસ લેતા આવજો..
આવનારી પંચાયત અને ફોરેસ્ટની ભરતીમાં પણ કામ લાગશે...
43🔥5🥰3🙈1
સવારે 10:15 વાગ્યે કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝનો લેક્ચર છે એટલે સમયસર પહોંચી જજો..

https://www.youtube.com/live/7g4T2AkyZ4g?si=YuVluDTKpMKDKl5w

બધા સુધી શેર કરી લાઈક કરજો
👍127
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા છેલ્લા ચારથી પાંચ પેપર નું વિશ્લેષણ એવું કહે છે કે...

જો પરીક્ષા તમારી પાછળની તારીખમાં હોય તો ક્ષેત્રફળ,ઘનફળ, યામભૂમિતિ ત્રિકોણમિતિ આ ચેપ્ટરો ખાસ કરી જજો કારણ કે ટ્રેન્ડ બદલાયો લાગે છે..

જેને આપણે IMP ચેપ્ટર કહેતા હતા એમાંથી પ્રશ્ન ઓછા આવી રહ્યા છે..

પેપર સેટરને પણ ખબર પડી ગઈ છે કે આ ચેપ્ટર બધા કરીને આવશે 🤣🤣
🔥30171😁65🥴30👍16🥰8🤯6💩2😨2💯1
🚨🚨છેલ્લા ચાર કલાક બાકી..🚨🚨

સંપૂર્ણ ગણિત અને રીઝનીંગ Live Batch
નવા કન્ટેન્ટ સાથે..
89🤔10👍7🔥7🥴1
આજે બપોરે ૩ વાગ્યે કરંટ અફેર્સના મેગા લેક્ચરનું આયોજન કર્યું છે એમાં છેલ્લા ૪ થી ૫ મહિનાના અગત્યના પ્રશ્નોની બાકાઝીકી બોલાવીશું એટલે આવી જજો

https://www.youtube.com/live/cbZQGTXX2_k?si=OrxYRj98LybdZX6a
70👍15🔥9👌5😁2
રાત્રે 9:00 વાગે આવી જજો

CCE પરીક્ષા બાબતે ગણિત અને રિઝનિંગમાં કયા ટોપીક ખાસ અગત્યના છે..
આવનારા દિવસોમાં શું કરી શકાય તે બાબતે સરસ ચર્ચા કરીશું..

https://www.youtube.com/live/o0xur2cW-_I?si=U9y_S5EfAi4g7wj-
48🔥11🫡8👍3🥰2