સવારે ૮ વાગ્યે કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝનો લેક્ચર છે એટલે સમયસર પહોંચી જજો..
https://www.youtube.com/live/jXcg7tbDLcc?si=zbweUYetRfxTLn56
બધા સુધી શેર કરી લાઈક કરજો
https://www.youtube.com/live/jXcg7tbDLcc?si=zbweUYetRfxTLn56
બધા સુધી શેર કરી લાઈક કરજો
❤14👍7🔥2
જગ્યા પર ધ્યાન કેન્દ્રિત ના કરો..
આપણે બેસવા એક ખુરશી જોવે અને પસરીને બેહવું હોઈ તો બે જોઈએ..👏
૩૦૦૦ ઓછી નો કેવાય જેને બેહવું હોઈ એના માટે..
બાકી જગ્યા વધશે ૧૦૦%
આપણે બેસવા એક ખુરશી જોવે અને પસરીને બેહવું હોઈ તો બે જોઈએ..👏
૩૦૦૦ ઓછી નો કેવાય જેને બેહવું હોઈ એના માટે..
બાકી જગ્યા વધશે ૧૦૦%
❤289💯55⚡11👍9🫡6🙏4🔥2👏2