LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
NTPC પેપર
6353108677 પર whatsapp કરજો
👍466😁4
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો સવારે 8:00 વાગ્યે એપિસોડ-56

https://www.youtube.com/live/xlZgj4k8jgY?si=_-lyhqh-u6Lhi-PM
👍85
ત્રીજી મોક ટેસ્ટના ગણિતનું સોલ્યુશન આજે સવારે 10 વાગે Youtube પર કરાવીશું..

CCE, PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ જોજો..

બધા મિત્રો સુધી પહોંચાડજો અને લાઈક કરજો..

https://www.youtube.com/live/YFNikW3yYFs?si=gBBLuSOFnshTDpYv
👍209🔥3
PSI Mock Test-2(Maths)_anno.pdf
29.3 MB
PSI Mock Test-2(Maths)_anno.pdf
13
PSI Mock Test-3(Maths)_anno.pdf
27.4 MB
PSI Mock Test-3(Maths)_anno.pdf
15👍4
તાજેતરમાં જાહેર થયેલી GPSC -1/2 અને Railway ની તૈયારી કરવા માટે આ બેચ સૌથી બેસ્ટ છે

કારણ કે 2025-26 સુધીના GPSC અને રેલવેના PYQs પણ આમાં કવર કરેલા છે...


આ બેચનો કોઈ તોડ નથી..
દિલ થી કન્ટેન્ટ આપ્યું છે..
એક વખત વિદ્યાર્થીનો અભિપ્રાય લીધા બાદ જ જોડાજો..
62🥰3👍2
CCE Batch Update

સંમિતી, કૌંસ, અવયવીકરણ, વિસ્તરણ અને બહુપદી ચેપ્ટર મુકાઈ ગયું છે
🔥86👍219😁5👏3
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો સવારે 8:00 વાગ્યે એપિસોડ-57

https://www.youtube.com/live/xJTLsJIkYmw?si=fEOlXhhdvvHdRM1o
7👍7
ત્રીજી મોક ટેસ્ટના રિઝનિંગનું સોલ્યુશન આજે સવારે 10 વાગે Youtube પર કરાવીશું..

CCE, PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ જોજો..

બધા મિત્રો સુધી પહોંચાડજો અને લાઈક કરજો..

https://www.youtube.com/live/dsbmwn-C96I?si=advFLcDL6D2V06j1
👍2111🥰2
1_495_1_Forest_Guard_Examination_Rule-2026-2.pdf
7.3 MB
Forest Guard New RR
👍517🥰5🙊5🥴2
આતો તમારા અને મારા મળવાના સંજોગો છે 🙏
તમે આટલો પ્રેમ આપો છો એ જ ઘણું છે
184👍22🔥8🤷‍♂5🤗4🏆1
ફૂલ ટાઈમ/ પાર્ટ ટાઈમ ટાઈપિંગ, પીપીટી બનાવી શકે અને ગ્રાફિક્સ ડિઝાઇનરની જરૂર છે. Work from Home નથી

ફોન : 6353108677
66👍9
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો સવારે 8:00 વાગ્યે એપિસોડ-58

https://www.youtube.com/live/Db4yG7I-ido?si=hPC92kL4K9CIHENK
9👍1
પરીક્ષાના છેલ્લા દિવસોમાં

ગણિત અને રિઝનિંગ ના બધા જ ટોપિકના Concept નુ રીવીઝન કરવા માટે સંપૂર્ણ વર્કશોપ છે..
🔥7917😁7👏2
19/4/2026 ના રોજ આયોજિત થનાર PSI ની પરીક્ષા માટે Learning Pocket એપ્લિકેશન પર 3 મોક ટેસ્ટનું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું હતું.. કુલ 300 જેટલા ખુબ સારા લેવલના પ્રશ્નો સંપૂર્ણપણે સોલ્વ કરાવ્યા છે જેનો ભરપૂર ફાયદો ઉઠાવજો..
Mock Test-1 Maths

Mock Test-1 Reasoning

Mock Test-2 Maths

Mock Test-2 Reasoning

Mock Test-3 Maths

Mock Test-3 Reasoning
આ બધી ટેસ્ટની પીડીએફ ટેલિગ્રામ ચેનલ પર મળશે.
https://t.me/learningpocketgpsc
બધા ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો.
આવનારી CCE અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ કામ લાગશે..
🔥4823👍6👏2
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો સવારે 8:00 વાગ્યે એપિસોડ-59

https://www.youtube.com/live/itv2tTmTnzI?si=LmtYJg7evGkVNnW5
👍144
ગણિતના બધા જ સૂત્રોનું રિવિઝન આ લેક્ચરમાં છે એટલે ખાસ જોજો પરીક્ષા પહેલા.. 👍🙏

બધા મિત્રો સુધી પહોંચાડજો

https://www.youtube.com/live/nBQCzguv02w?si=WgSOnf-oItBa6dt5
🔥5219👍16
તમારો હરખ જોતા આ વખતે પાસ થઈ જશો એટલે આપણા નસીબમાં થાબડી પેંડા એ પણ ઘરની ભેંસના
ચાલો જલ્દી જલ્દી પાસ થઈ જાઓ 🤣
112😁21🔥8👏6🤣6🍾6🥰3🤡3❤‍🔥1🆒1
5_6253621375391505073.pdf
495.9 KB
#GPSSB

અધિક મદદનીશ ઇજનેર
(ઇલેક્ટ્રિકલ) (વગૅ-૩) સંવર્ગની          

👉કુલ-200 જગ્યા

👉ફોમૅ ભરવાની શરૂઆત
તા.૧૧-૦૪-૨૦૨૬ થી તા.૦૨-૦૫-૨૦૨૬
🔥142🏆1