LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
PSI માટે મોક ટેસ્ટનું આયોજન ચાલી રહ્યું છે

ટૂંક સમયમાં આવશે…
210👍45🔥16🥰6🏆1
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-48

https://youtu.be/hYDcfQB3QI0?si=E56htbX36CBk3-pg
👍12🔥52🏆2
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-49

https://youtu.be/euXS0g6NmAs?si=IKf25wzBUEVIeFrw
👍143
ટૂંક સમયમાં આવનારી PSI CCE અને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે આખા ફેબ્રુઆરી-2026 મહિનાનું કરંટ અફેર્સનો મસ્ત લાઈવ લેકચર ગોઠવ્યો છે..

રાત્રે 8:30 વાગે આવી જજો બધા અને મિત્રો સુધી પહોંચાડજો..

https://www.youtube.com/live/wmeCpKY8rpw?si=rNv7dXxQteNmmKck
🔥4920👍14🥰52👏2
ખાસ ચેતી જજો..🤣
તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને??

મને મારી ભૂલનો અહેસાસ થાય છે..
333🔥40🥰22🤣14🏆14💯9🍾6👏4💩4🕊4🫡2
તમારા વિશ્વાસ, પ્રેમ અને સહકાર થકી આપણું એપ્લિકેશનનું પરિવાર ૧૦૦k પહોચ્યું છે..ખૂબ આભાર આપ સૌ નો

5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ ⭐️

Wow it’s amazing

એક મોટી સરપ્રાઈઝ આપી દવ એમ થાય છે
🔥474120👍37🍾29🥰15💯14🫡12🏆8💩54🤯4
ટૂંક સમયમાં આવનારી PSI CCE અને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે આખા ફેબ્રુઆરી-2026 મહિનાનું કરંટ અફેર્સનો મસ્ત લાઈવ લેકચર ગોઠવ્યો છે..

રાત્રે 8:30 વાગે આવી જજો બધા અને મિત્રો સુધી પહોંચાડજો..

https://www.youtube.com/live/-3RWgkbaevk?si=qqAKbua-wankKK0H
👍3923👏2🙊1
પહેલા વિચાર્યું હતું કે એક નોમિનલ ફીસ રાખીએ કે જેથી બધાને પરવડે..

100k ની ઉજવણી રૂપે ફ્રી માં મૂકી દેવાનો વિચાર આવ્યો છે...

એપ્લિકેશન પર મળશે PDF સ્વરૂપે મળશે અને તમે એની પ્રિન્ટ પણ કરી શકશો..

બધા જ ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો..

https://play.google.com/store/apps/details?id=com.learning.pocket
161👏21🔥13🫡8👍7💋6😁2🥰1🐳1🏆1
📌દિલ માંગે ખાખી બેચ માં શું મળશે...??

દરરોજ લાઈવ લેક્ચર.
દરરોજ લેક્ચર ટેસ્ટ.
દરરોજ ના લેક્ચર ની બોર્ડ વર્કની પીડીએફ જેનો સૌથી વધુ ફાયદો રિવિઝનમાં થશે.
દરેક ચેપ્ટરમાં ભણાવેલા પ્રશ્નોની પીડીએફ.
દરેક ચેપ્ટરમાં પ્રેક્ટિસ પ્રશ્નોની પીડીએફ.
ચેપ્ટર વાઈઝ મોક ટેસ્ટ.
દરેક ચેપ્ટરના PYQs.
🚨🚨છેલ્લા દિવસોમાં રિવિઝન માટે 30 કલાકનો વર્કશોપ અને મોક ટેસ્ટ પણ બેચમાં આવી જશે....🚨🚨

ઓફર ફક્ત આવતીકાલ સુધી છે..
🔥7527🏆7
જય શ્રી રામ
રામનવમીની શુભેચ્છાઓ..
🙏23748🔥9👍7🥰4🤗4😍3
100k ની ઉજવણી રૂપે ફ્રી માં મૂકી દેવાનો વિચાર આવ્યો છે...

એપ્લિકેશન પર મળશે PDF સ્વરૂપે મળશે અને તમે એની પ્રિન્ટ પણ કરી શકશો..
બધા જ ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો..

https://play.google.com/store/apps/details?id=com.learning.pocket

ટૂંક સમયમાં લાઈવ સોલ્યુશન કરાવીશું.
115🔥9🥰9👍7👏5🏆4🤔1
એટલે જ કહું છું ક્યાંય આટો માર્યા વિના તૈયારી કરી લેજો.. લેવલ બની જ જશે
147🔥19💩8💯8🏆7👍6👌4🥰3🕊3🤔2
ટૂંક સમયમાં આવનારી PSI CCE અને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે આખા ફેબ્રુઆરી-2026 મહિનાનું કરંટ અફેર્સનો મસ્ત લાઈવ લેકચર ગોઠવ્યો છે..

રાત્રે 8:30 વાગે આવી જજો બધા અને મિત્રો સુધી પહોંચાડજો..

https://www.youtube.com/live/_EqUkuYIx4c?si=oqE26Q2dzaJFO21K
🔥2520
જીવનની પહેલી પરીક્ષામાં પાસ એ ખૂબ જ ગર્વની વાત છે..

હું તો એક માધ્યમ છું બાકી તો મહેનત તમારી છે..

જીવનમાં ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છા
245👍23🤣6🤔4🎉4🆒3👏1🫡1
PSI Mock Test-1 and 2 એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે..

એપ્લિકેશન પર મળશે PDF સ્વરૂપે મળશે અને તમે એની પ્રિન્ટ પણ કરી શકશો..
બધા જ ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો..

https://play.google.com/store/apps/details?id=com.learning.pocket

ટૂંક સમયમાં લાઈવ સોલ્યુશન કરાવીશું.
🔥4316
ટૂંક સમયમાં Learning Pocket
ઑફિશિયલ એપ સ્ટોર iOS પર લોંચ કરી રહ્યા છીએ..👏🔥

Org code માંથી મુક્તિ મળશે..
🔥20747👍28👏9👨‍💻7🫡6😁32💩2🥰1
👍6020🔥12🫡9😡7🌭3🏆2
📢 નમસ્તે મિત્રો,

Learning Pocket દ્વારા હેમંત શાહ સરના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ ઘણા સફળ ઉમેદવારોની માહિતી અમારી સુધી પહોંચી નથી.

હાલમાં તૈયારી કરતા ઉમેદવારો માટે તમારી એક સલાહ પણ ખૂબ ઉપયોગી બની શકે છે અને તેમને સફળતા તરફ આગળ વધવામાં મદદરૂપ થશે.

📌 તેથી અમે તમારી સફળતા અને માર્ગદર્શન અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ.

જો તમે Learning Pocket ના માધ્યમથી સફળ ઉમેદવાર બન્યા હોવ, તો કૃપા કરીને નીચે આપેલ Google Form ભરી આપશો.

🔗 https://forms.gle/ofZAZdEHaXW8FMPz9

🙏 તમારી માહિતી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની શકે છે.
101💯11👍4🏆4
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-51

https://youtu.be/7XXVPUpgs38?si=8W0ZSmPcpwXKolW5
👍185
પ્રથમ મોક ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 9:00 વાગે Youtube પર કરાવીશું..

ટોટલ 100 પ્રશ્ન છે.ખુબ જ સારા લેવલના પ્રશ્નો હોવાથી થોડો સમય લાગશે પરંતુ ખૂબ મજા આવશે.. જોડે જોડે રિવિઝન પણ કરાવીશ.

CCE, PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ જોજો..

બધા મિત્રો સુધી પહોંચાડજો અને લાઈક કરજો..

https://www.youtube.com/live/5DBONO8Q4KA?si=fqXWyECl8A2AYtI-
🥰5830🔥8🗿4👍2🤨1🫡1
પ્રથમ મોક ટેસ્ટના રિઝનિંગનું સોલ્યુશન અત્યારે 4:00 વાગે Youtube પર કરાવીશું..

ખુબ જ સારા લેવલના પ્રશ્નો હોવાથી થોડો સમય લાગશે પરંતુ ખૂબ મજા આવશે.. જોડે જોડે રિવિઝન પણ કરાવીશ.

CCE, PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ જોજો..

બધા મિત્રો સુધી પહોંચાડજો અને લાઈક કરજો..

https://www.youtube.com/live/4c_HooYK49s?si=x9AIq0HQxz4SV-eN
👍2313