LearningPocket GPSC
44.5K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
ગામ કરતાં આગળ ચાલે ત્યારે
અનેરો આનંદ આવે...
134🔥9💯8🥰6💩3🍌1
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-46

https://youtu.be/Zm61WkkAatw?si=qO59DNXLU-e60Xva
👍133🔥1
સાંજે 6:15 વાગ્યે 15-3-2026 ના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરાવીશું...

ખૂબ જ સારા લેવલના પ્રશ્નો પૂછ્યા છે..
જે આવનારી CCE અને PSI માટે ખૂબ જ કામનું છે..

https://www.youtube.com/live/9o9qijiqsfE?si=TA0KgxMqIL52-GDz
57👍7😁4🍌4🔥2
5_6174777625651715404.pdf
1001.8 KB
SES Junior Clerk Paper(15-3-26).pdf
27🏆4👍1
SES Junior Clerk(15-3-2026)_anno.pdf
37.5 MB
ખુબ જ સારા લેવલનું પેપર છે
એક વખત ખાસ જોજો બધા જ
🔥6917🏆6
🔥5316💯5🏆4🫡4🥰2🤮2
પોલીસ વિભાગમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ
🔥80💯1510🥰4👏3
આવનારી પોલીસ અને CCE ભરતી માટે સારા લેવલની પ્રેક્ટિસ અને રિવિઝન થઈ શકે તે હેતુથી બુકમાં ફરી ઓફર મૂકી છે...

સામાજિક સંસ્થાઓ, લાઇબ્રેરી અને કોચિંગ ઇન્સ્ટિટયૂટ પણ ફાયદો લઈ શકશે..

GCERT અને PYQs ના સંકલન સાથેનું કલર પુસ્તક છે. ડેમો કોપી એપ્લિકેશન પર મળી જશે.
🔥4620👍6
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-47

https://youtu.be/ehvPuzAI43Y?si=kSnaLHYe4xovzLLO
25
PSI માટે મોક ટેસ્ટનું આયોજન ચાલી રહ્યું છે

ટૂંક સમયમાં આવશે…
210👍45🔥16🥰6🏆1
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-48

https://youtu.be/hYDcfQB3QI0?si=E56htbX36CBk3-pg
👍12🔥52🏆2
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-49

https://youtu.be/euXS0g6NmAs?si=IKf25wzBUEVIeFrw
👍143
ટૂંક સમયમાં આવનારી PSI CCE અને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે આખા ફેબ્રુઆરી-2026 મહિનાનું કરંટ અફેર્સનો મસ્ત લાઈવ લેકચર ગોઠવ્યો છે..

રાત્રે 8:30 વાગે આવી જજો બધા અને મિત્રો સુધી પહોંચાડજો..

https://www.youtube.com/live/wmeCpKY8rpw?si=rNv7dXxQteNmmKck
🔥4920👍14🥰52👏2
ખાસ ચેતી જજો..🤣
તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને??

મને મારી ભૂલનો અહેસાસ થાય છે..
333🔥40🥰22🤣14🏆14💯9🍾6👏4💩4🕊4🫡2
તમારા વિશ્વાસ, પ્રેમ અને સહકાર થકી આપણું એપ્લિકેશનનું પરિવાર ૧૦૦k પહોચ્યું છે..ખૂબ આભાર આપ સૌ નો

5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ ⭐️

Wow it’s amazing

એક મોટી સરપ્રાઈઝ આપી દવ એમ થાય છે
🔥474120👍37🍾29🥰15💯14🫡12🏆8💩54🤯4
ટૂંક સમયમાં આવનારી PSI CCE અને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે આખા ફેબ્રુઆરી-2026 મહિનાનું કરંટ અફેર્સનો મસ્ત લાઈવ લેકચર ગોઠવ્યો છે..

રાત્રે 8:30 વાગે આવી જજો બધા અને મિત્રો સુધી પહોંચાડજો..

https://www.youtube.com/live/-3RWgkbaevk?si=qqAKbua-wankKK0H
👍3923👏2🙊1
પહેલા વિચાર્યું હતું કે એક નોમિનલ ફીસ રાખીએ કે જેથી બધાને પરવડે..

100k ની ઉજવણી રૂપે ફ્રી માં મૂકી દેવાનો વિચાર આવ્યો છે...

એપ્લિકેશન પર મળશે PDF સ્વરૂપે મળશે અને તમે એની પ્રિન્ટ પણ કરી શકશો..

બધા જ ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો..

https://play.google.com/store/apps/details?id=com.learning.pocket
161👏21🔥13🫡8👍7💋6😁2🥰1🐳1🏆1
📌દિલ માંગે ખાખી બેચ માં શું મળશે...??

દરરોજ લાઈવ લેક્ચર.
દરરોજ લેક્ચર ટેસ્ટ.
દરરોજ ના લેક્ચર ની બોર્ડ વર્કની પીડીએફ જેનો સૌથી વધુ ફાયદો રિવિઝનમાં થશે.
દરેક ચેપ્ટરમાં ભણાવેલા પ્રશ્નોની પીડીએફ.
દરેક ચેપ્ટરમાં પ્રેક્ટિસ પ્રશ્નોની પીડીએફ.
ચેપ્ટર વાઈઝ મોક ટેસ્ટ.
દરેક ચેપ્ટરના PYQs.
🚨🚨છેલ્લા દિવસોમાં રિવિઝન માટે 30 કલાકનો વર્કશોપ અને મોક ટેસ્ટ પણ બેચમાં આવી જશે....🚨🚨

ઓફર ફક્ત આવતીકાલ સુધી છે..
🔥7527🏆7
જય શ્રી રામ
રામનવમીની શુભેચ્છાઓ..
🙏23748🔥9👍7🥰4🤗4😍3
100k ની ઉજવણી રૂપે ફ્રી માં મૂકી દેવાનો વિચાર આવ્યો છે...

એપ્લિકેશન પર મળશે PDF સ્વરૂપે મળશે અને તમે એની પ્રિન્ટ પણ કરી શકશો..
બધા જ ગ્રુપમાં અને મિત્રો સુધી પહોંચાડજો..

https://play.google.com/store/apps/details?id=com.learning.pocket

ટૂંક સમયમાં લાઈવ સોલ્યુશન કરાવીશું.
115🔥9🥰9👍7👏5🏆4🤔1
એટલે જ કહું છું ક્યાંય આટો માર્યા વિના તૈયારી કરી લેજો.. લેવલ બની જ જશે
147🔥19💩8💯8🏆7👍6👌4🥰3🕊3🤔2