LearningPocket GPSC
44.6K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
જે વિદ્યાર્થીઓ PSI ને મુખ્ય ટાર્ગેટ કરીને ચાલી રહ્યા છે એમને એક નાનકડી સલાહ છે કે ડિસ્ક્રિપ્ટિવ (મુખ્ય પરીક્ષા) માટે લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખજો...

ખાલી ગણિત અને રીઝનીંગ કરી લેવાથી ભેગું નહીં થશે કારણ કે મુખ્ય પરીક્ષામાં પણ ૪૦% ગુણ લાવવાના છે...

ગયા વર્ષે વિદ્યાર્થીઓને એક વખત પૂછી લેજો કે 40% કેવી રીતે આવે છે. એટલું સરળ નથી હોતું....(ગયા વર્ષે પેપર એકમાં ૨૦૦ માંથી 190 લાવવા વાળા પણ રહી ગયા છે.)

દરરોજ ઓછામાં ઓછી એક થી દોઢ કલાકની લખવાની પ્રેક્ટિસ જોશે

મફતની સલાહ આપી છે...
224💯33👏17🫡15👍11🤯5🥰4💩4😎4😇2😡1
આવનારી TAT, GPSC, રેલવે-NTPC, ગ્રુપ-ડી જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માટે આ સૌથી સારામાં સારો બેચ છે..

GPSC અને રેલવેના 2025 સુધીના PYQs સાથેનું એકદમ નવું કન્ટેન્ટ આ બેચમાં મળશે..
🔥4914🥰6😁1🏆1
બોર્ડનો સદુપયોગ..

કાલે સવારે આમાં જ માહિતીનું અર્થઘટન(DI) ભણાવીશું ત્યારે 🤣
🤣378🔥8747😁33👍24🫡18🤪11👻7🤩6🖕4🥰2
Finally 🌍 Champions
Men in Blue…

🇮🇳 🇮🇳

We did it Again🔥🔥
🔥26955👍21🥰11😎4🆒3🤩2🤗2👏1🤡1
આખરે પેપર સોલ્યુશન કામ લાગ્યું ખરા અર્થમાં

India આગે બઢ રહા હૈ 🏆
196👍36🔥11😁7🥰6🍌3🤩1
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-40

https://youtu.be/7bBM57WUWmQ?si=gIJyUmtiSXv8ynZH
🔥17👍54
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5/3/2026 ના રોજ લેવાયેલ અધિક મદદનીશ ઇજનેર(AAE- Electrical) પરીક્ષાનું સોલ્યુશન રાત્રે 9:00 વાગે કરાવીશું..

જે
આવનારી CBRT પરીક્ષા માટે ખૂબ જ કામનું છે...

બધા મિત્રો સુધી પહોંચાડી શેર અને લાઈક કરજો..

https://www.youtube.com/live/PGUSeXjRH-0?si=Yr58I1yI6M6UqEG9
👍3624🔥7👏1
AAE Electrical(5-3-2026)_removed (2).pdf
2.5 MB
AAE Electrical(5-3-26).pdf
23👍1
CCE બેચ Update...
ક્રમ કસોટી
પરિમાણની તુલના
કેલેન્ડર
દિશા અને અંતર
આ પ્રકરણો એકદમ નવા રેકોર્ડિંગ સાથે મુકાઈ ગયા છે...
70🔥9🥰7
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-41

https://youtu.be/PcZ2zb-5sdk?si=wiS2g2rcj-eZQs7J
👍193
96🔥20🥰8😨4
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-42

https://youtu.be/ZDI8ptnXAWM?si=i0oearxryezV_5Fc
👍1413
5_6165636230143811203.pdf
665 KB
સુરત મહાનગર પાલિકા(SMC)માં વિવિધ વિભાગોમાં ભરતી
👍359👏4
તાજેતરમાં જાહેર થયેલ MPHW ભરતી માટે CBRT પદ્ધતિથી ૬૦ ગુણનું ગણિત અને રિઝનિંગ શીખવા માટે બિન્દાસ જોડાઈ જજો કારણ કે CBRT આધારિત ૨૦૨૫-૨૬ ના પ્રશ્નો સંકલિત કરેલી ગુજરાતની પહેલી બેચ હશે..
વટ થી કહું છું ત્યારે 🤣
🔥12729👍12🥰8🤯4🖕2🤔1
SMC Detailed Advertisement.pdf
1.3 MB
SMC Notification
👍184💯4
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-43

https://youtu.be/b6biM-OadPc?si=4AaBFQR4d_6HZYuT
19👍7
5_6170451657281773142.pdf
1.1 MB
GPSC Calendar-2026
👍198
આવતીકાલે યાદ છે ને ૧૫ March

CCE Prelim 😂(
જુની યાદો)
😁324🤣182😱32🤔14😢14👍11🫡8🥰7🤓6🖕5🤯4
તમારા થકી બૂમ પડી રહી છે બાપુ...
આભાર..
🔥19647💯11🥰6👍5🖕4👏3