LearningPocket GPSC
44.7K subscribers
945 photos
13 videos
538 files
499 links
Download Telegram
CCE ના ભણકારા વાગી રહ્યા છે..

❤️❤️
🔥29076🥰13💯11👏9🕊9🤔8
ગઈકાલના દુઃખદ સમાચાર સાંભળીને ખરેખર ખૂબ જ દુઃખ થયું છે..

બધા જ વિદ્યાર્થી મિત્રોને બસ એટલું જ મારે કહેવું છે કે પોલીસ ભરતી જ જીવનમાં બધું નથી. તમારું દુનિયામાં રહેવું એ પરિવાર માટે સૌથી વધુ કીમતી છે એટલે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું.

બાકી નવી પંચાયતની ભરતી CCE એ બધા લાઈનમાં જ છે.. એટલે હિંમત હારી જવા કરતા તૈયારી ચાલુ રાખો અને શરીરનું ધ્યાન રાખવું...
185🙏49👍30👏20😢4🔥2🥰1
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-14

https://youtu.be/jzjcrv3ZOuI?si=lH-TXHE1JKSKDJlB
21👍7
CCE New GR.pdf
1002.1 KB
CCE New GR.pdf
16🔥4👍3
CCE PRELIMS Exam Pattern
24🫡3
CCE Group B MAINS Exam Pattern
22🔥5
CCE Group A MAINS Exam Pattern
29👏3🥴3
New CCE RR
Prelim-ગણશે ગુજરાત
Mains-વાંચશે ગુજરાત
કેમ બાકી 🤣
🤣31249🥰23👌13🫡12💯11😁10🤪8🔥7🤓7🙈5
તમારી લાગણીઓને સમજી શકું છું..
ચિંતા ના કરો..
ગામ લડી લે પછી કંઈક વિચારીશું


નિર્દોષ સવાલ છે
🔥294😁7842👍29🗿11🥰7🍾7😘6🤷‍♂5😎4😇3
🇮🇳 🇮🇳 🇮🇳
જય હિન્દ 🇮🇳
🇮🇳 🇮🇳 🇮🇳
114🫡53👍6🍾5🤔4👌2
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-15

https://youtu.be/1rMm99lXyHo?si=dcwgPvj37OArjkGS
30🔥9
દિલ માંગે ખાખી લાઈવ બેચમાં આ લેવલનું કન્ટેન્ટ આપી રહ્યા છીએ એ પણ ફક્ત 799 રૂપિયામાં...
જે તમે આ પીડીએફમાં જોઈ શકો છો..

જુના કન્ટેન્ટમાં ભેરવાઈ ના જતા...😃🙏

એકદમ તાજુ અને ગરમાગરમ
100🔥16🥰5👍3👏2
42🔥7
15 માર્ચે વર્ક આસિસ્ટન્ટ ની પરીક્ષા છે કદાચ એટલે તારીખ થોડીક બદલી શકે પરંતુ વહેમમાં નહીં રહેતા કે સમય આપશે...

વેબસાઈટ પરથી ગાયબ છે..
👍13743🫡16👌9👏8🥰5
CCE માં કદાચ ૧૦૦૦ જેવી જગ્યાઓ વધી શકે અંદાજે ૬૭૦૦+ સાથે નોટિફિકેશન આવી શકે
🔥310😁7537👏24🫡19👍3💯32
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-16

https://youtu.be/7exMaEORr2E?si=6PdZppxXq8ndpE8-
👍216🔥1🍌1
👍58🤔1312🤨3
Super Selection બેચમાં આજ થી રિઝનિંગનું નવું રેકોર્ડિંગ ચાલુ થશે...

CCE માં 60 ગુણનું છે એ પ્રમાણે કઈ ઘટવા નહીં દઈએ. .

પરીક્ષા પહેલા આરામ થી complete થઈ જશે...
એટલે નોટિફિકેશનની રાહ જોયા વિના લાગી જજો..
158🔥30👍21🫡12🥰10👏3
Current Affairs ના ગામ ગપાટા(પણ સાચા..!)

આવી જજો 6:00 વાગ્યે એપિસોડ-17

https://youtu.be/1W5vVwJ7N-w?si=wG_FsUK4hRIJXldx
13👍7🤔1
UPSI_DV_Male_List.pdf
611.6 KB
PSI પુરુષ ઉમેદવાર DV લિસ્ટ
14
UPSI_DV_Female_List.pdf
576.6 KB
PSI મહિલા ઉમેદવાર DV લિસ્ટ
20