LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
21-12-2025 ના રોજ લેવાયેલ પ્લાનિંગ આસિસ્ટન્ટના પેપરનું સોલ્યુશન સાંજે 6:15 કરીશું Youtube પર..

આવનારી CBRT પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/XWbsJuwiHR0?si=OZAOF3iGyH9Cv1j_
36👏6
Planning Assistant 331(21-12-2025).pdf
985.9 KB
Planning Assistant 331(21-12-2025).pdf
16👍74
Planning Assistant(21-12-25)_anno.pdf
49.9 MB
Planning Assistant(21-12-25)_anno.pdf
195👍3
બધે આંટો મારી લીધા પછી અહીંથી જ ભેગું થશે

સુપર સિલેક્શન બેચ નો કોઈ તોડ નથી માર્કેટમાં...
🔥12026🥰9😁7💯7👍4
11-12-2025 ના રોજ લેવાયેલ મ્યુનિસિપલ ઇજનેરના પેપરનું સોલ્યુશન સાંજે 6:00 કરીશું Youtube પર..

આવનારી CBRT પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/nUv09YTzWQI?si=u94dpon9tFdRNIXf
28🔥9💯5
Finally તમારી આતુરતાનો અંત આવી ગયો...

રાત્રે 9 વાગ્યે Youtube પર આવી જજો

ગણિત અને રિઝનિંગ ની જેમ જ હવે તમને આપણા પ્લેટફોર્મ પર ઇતિહાસ ભણવાનો પણ લ્હાવો મળશે અને એ પણ અભિષેક સર દ્વારા..

https://www.youtube.com/live/m22T8bUpwcI?si=ECAbj1GfalK5lnCn
126🔥13👍11🥰4😁4🤗2
14 લાખ જેટલા ફોર્મ ભરાયા એ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ ગયા છે...

એટલું જ કહેવું છે બેસવા માટે ફક્ત એક ખુરશી ની જરૂર પડે અને પ્રસરીને બેસવું હોય તો બે ખુરશી લઈ લેજો એટલે 14,000 જેટલી ખુરશી ઓછી ન કહેવાય..
એ અભિગમ સાથે તૈયારી કરજો....

બાકી ગણિત અને રીઝનીંગ 100% કરાવી દઈશ એ જવાબદારી મારી છે
બસ તમે પ્રેક્ટિસ ચાલુ રાખો....
225🫡43💯19🔥16🥰9👏6👍2
Finally તમારી આતુરતાનો અંત આવી ગયો...

રાત્રે 9 વાગ્યે Youtube પર આવી જજો

ગણિત અને રિઝનિંગ ની જેમ જ હવે તમને આપણા પ્લેટફોર્મ પર ઇતિહાસ ભણવાનો પણ લ્હાવો મળશે અને એ પણ અભિષેક સર દ્વારા..

https://www.youtube.com/live/bYPrjomMns8?si=J4Ntd09oI-ZFv7xp
47🔥11👍8👏5💊2🥰1
ફક્ત બે દિવસ માટે હજી વધારાનું 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે..

એટલે કે ફક્ત 299 રૂપિયામાં છ મહિનાની વેલીડીટી સાથે..

એપ્લિકેશન પરથી ડાયરેક્ટ જોડાઈ શકશો. આવતીકાલથી લેક્ચર ચાલુ થઈ જશે..
62🔥7🥰5🤔5👍4😱3
Municipal Engineer(11-12-25)_anno.pdf
51.2 MB
Municipal Engineer(11-12-25)_anno.pdf
👍14👏42
Municipal Engineer 350(11-12-2025).pdf
2.1 MB
Municipal Engineer 350(11-12-2025).pdf
16👍4👏2
Provisional_Marks_Q_Website_Dt_26122025.pdf
917.8 KB
Psi પેપર 2 માં 40 થી વધુ માર્ક મેળવનાર ઉમેદવારોની યાદી

#gprb
26
Provisional_Marks_NQ_Website_Dt_26122025 (1).pdf
4 MB
Psi પેપર 2 માં 40 થી ઓછા માર્ક મેળવનાર ઉમેદવારોની યાદી

#gprb
23👍10
માર્ક્સ જોતા લાગી રહ્યું છે કે ૨૨૫ ની આજુબાજુ વાળાને વાંધો નઈ આવે…
#PSI
129🔥13👍8👏1
એમના સંઘર્ષની વાત સાંભળીને ખરેખર હુ ખૂબ પ્રભાવિત થયો છું.
ક્યારેક તો અમને પણ પ્રેરણા મળે છે.. કંડકટર તરીકેની એક નોકરી, જોડે જોડે પરિવારની સારસંભાળ અને ત્યારબાદ વધેલા સમયમાં તૈયારી ખૂબ જ કાઠું કામ છે. છતાં પરીક્ષામાં જીતી ગયા..

ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છા....
302🫡67🔥21💯14👏12👍10🥰5🙏5🕊5🤔2🙈2
લ્યો ત્યારે ખમણ જેવું પોચું 🤣🤣
🔥211🤣14339💯28😁12🫡9🤡5🎄4😭3🎅3🤷‍♀2
આજે ૨૯૯ રૂપિયામાં છેલ્લો દિવસ છે 🙏
👍656🤡6🔥1
अजीब सी दौड़ है ये ज़िन्दगी –

जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं,
और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं !!

Good morning 🌅
282💯55🔥29👍18🗿8🥰7🕊2👨‍💻1
જે વિદ્યાર્થીઓ રહી ગયા છે
એમના માટે ઓફર ફરી ત્રણ દિવસ માટે મૂકી છે..

સંપૂર્ણ Live batch છે...
73🔥6👍4