LearningPocket GPSC
44.4K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
સારામાં સારા શિક્ષણ જોડે જોડે બાળકોને હિંમત આપવાનું પણ ખૂબ જરૂરી છે..

જીવનમાં ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છા...
🔥12063👍14🥰8🏆7
🎯 શું તમે Learning Pocket માંથી અભ્યાસ કરીને સફળ થયા છો?

મિત્રો,
જો તમે Learning Pocket ના વિડીયો, નોટ્સ અથવા મટીરીયલના સહારે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરી હોય અથવા નોકરી મેળવી હોય, તો તમારી આ સફળતા અમારે સાથે જરૂર શેર કરો! 💐

અમે ખાસ કરીને “Student Success Stories – Learning Pocket” તૈયાર કરી રહ્યા છીએ,
જ્યાં તમારી સફળતાની કહાનીને સ્થાન આપવામાં આવશે, જેથી હજારો અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. 🌟

📌 નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારી વિગતો ભરો:
🔗 Link:
https://forms.gle/ofZAZdEHaXW8FMPz9

વિલંબ ન કરો, આજે જ ફોર્મ ભરો
👍 અને તમારા મિત્રો સુધી પણ આ સંદેશ પહોંચાડો!

Learning Pocket – સફળતાની સાથે તમારી ઓળખ 🚀
186👍17🔥7🍌6😁4🏆4🕊3🥰2🙏2🫡2🤔1
87🔥8👏6😎6👍5🥰3👨‍💻1
LearningPocket GPSC pinned «🎯 શું તમે Learning Pocket માંથી અભ્યાસ કરીને સફળ થયા છો? મિત્રો, જો તમે Learning Pocket ના વિડીયો, નોટ્સ અથવા મટીરીયલના સહારે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરી હોય અથવા નોકરી મેળવી હોય, તો તમારી આ સફળતા અમારે સાથે જરૂર શેર કરો! 💐 અમે ખાસ કરીને “Student Success…»
હવે થઈ જશે.. લાગ્યા રહો...
149👏12🥰10🔥7👍4
દિલ માંગે ખાખી Live બેચ..
બધાને લઈને ભણાવી રહ્યા છીયે..
હજી પણ તક છે..
આજે સરવાળાના લેક્ચરમાં મોજ કરાવી દીધી
🔥9029👍8🏆7👏6🥰2
દિલ માંગે ખાખી Live બેચ

એકડે એક થી ગણિત શીખવવાનું શરૂ છે...

સરવાળા- બાદબાકી- ગુણાકાર

100% ગણિત શીખવાડીને રહીશું
👍11448🔥10🥰10
ગણિતની જોડે જોડે જીવનની સાચી ગણતરીઓ શીખવવી તે આપણી પ્રાથમિકતા છે...
ખુબ સરસ લખ્યું છે..
ખુબ આભાર આપનો અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો..
184👍12💯10🔥7🥰4
પૈસા વસૂલ બેચ છે..

કેમ બાકી પ્રામાણિક review આપજો..

દરરોજ સવારે 8:30 વાગ્યે Live લેકચર હોય છે

રહી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે ઓફર 3 દિવસ ફરી મૂકી છે.
https://play.google.com/store/apps/details?id=com.learning.pocket
87🔥9🥰8🏆4👍2
જેમણે પણ એકડે એકથી ગણિત ભણવું હોય એમની માટે સૌથી સારો વિકલ્પ છે.....

દિલ માંગે ખાખી Live બેચ

બધા આંટા મારીને એકવાર જોઈ લેજો...
🔥10941🥰13🙏10
ગત પોલીસ ભરતીમાં કરેલી ભૂલો ફરી ન થાય અને સારામાં સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય એ બાબતે ખુબ સરસ ચર્ચા કરીશું આજે રાત્રે 9:00 કલાકે....

ગણિત અને રીઝનીંગમાં કઈ રણનીતિ સાથે તૈયારી કરવી એ વિશે પણ ચર્ચા કરીશું..

https://www.youtube.com/live/rkgU7oheKpk?si=kaOUdQgdCap1h6l5

લાઈક કરી બધાને શેર કરી દેજો...
149👍13🔥10👌10😁7🤝3❤‍🔥2🥰2🍾1
Youtube માં સર્વરની સમસ્યાના હિસાબે લેક્ચર પૂરો લઈ શકાયો નહીં અને વચ્ચેથી બંધ થઈ ગયો છે..
પરંતુ એ એક કલાકમાં જે વાત કરી છે અને એક વખત ખાસ ધ્યાને લેજો.
કદાચ એ ભૂલ આપણને સફળતાથી રોકી ન દે એનું ધ્યાન રાખજો...

બાકી આશા રાખું છું મજા આવી હશે
148🥰14🔥12❤‍🔥5👍4
All Gujarat Rank-5
આ તમે મારા પર રાખેલા વિશ્વાસ અને તમારી મહેનતનું પરિણામ છે....
Wahh khub khub abhinandan..
105🔥12👍9🥰9🫡6
એપ્લિકેશન પર રહેલી બધી જ ઓફરનો આજે છેલ્લો દિવસ છે...

પોલીસ ભરતીના ફોર્મ ભરવાનો પણ આજે છેલ્લો દિવસ છે..


લાઈવ બેચ છે દરરોજ સવારે 8: 30
63
બુકમાં પણ જે વિદ્યાર્થીઓ રહી ગયા માટે આજે છેલ્લો દિવસ છે..
આ કિંમતમાં કલર પુસ્તક ક્યાંય નહીં મળે તે ગેરંટી છે.. એક વખત ડેમો કોપી જોઈ લેજો...
🔥5112🤩5🥰3
21-12-2025 ના રોજ લેવાયેલ પ્લાનિંગ આસિસ્ટન્ટના પેપરનું સોલ્યુશન સાંજે 6:15 કરીશું Youtube પર..

આવનારી CBRT પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/XWbsJuwiHR0?si=OZAOF3iGyH9Cv1j_
36👏6
Planning Assistant 331(21-12-2025).pdf
985.9 KB
Planning Assistant 331(21-12-2025).pdf
16👍74
Planning Assistant(21-12-25)_anno.pdf
49.9 MB
Planning Assistant(21-12-25)_anno.pdf
195👍3
બધે આંટો મારી લીધા પછી અહીંથી જ ભેગું થશે

સુપર સિલેક્શન બેચ નો કોઈ તોડ નથી માર્કેટમાં...
🔥12026🥰9😁7💯7👍4
11-12-2025 ના રોજ લેવાયેલ મ્યુનિસિપલ ઇજનેરના પેપરનું સોલ્યુશન સાંજે 6:00 કરીશું Youtube પર..

આવનારી CBRT પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/nUv09YTzWQI?si=u94dpon9tFdRNIXf
28🔥9💯5