કોઈ સમાજ લાઇબ્રેરી એકેડમી અથવા તો ટ્રસ્ટ માં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ આ બુકનો લાભ લઈ શકે છે..બુક માટે છેલ્લો દિવસ
👍124❤38🏆1
દિલ માંગે ખાખી લાઈવ બેચ-૨૦૨૬
આવતીકાલે સવારે એપ્લીકેશનમાં પહેલો Live લેક્ચર છે..
સવારે 8:30 વાગ્યે આવી જજો
આવતીકાલે સવારે એપ્લીકેશનમાં પહેલો Live લેક્ચર છે..
સવારે 8:30 વાગ્યે આવી જજો
🥰85❤32👍20🤣4
દિલ માંગે ખાખી લાઈવ બેચમાં બાળકો ડેમો લેક્ચર માંગી રહ્યા છે...
એમને એક વખત જણાવજો કે આજના સેશનમાં કેવી મોજ આવી છે....
એમને એક વખત જણાવજો કે આજના સેશનમાં કેવી મોજ આવી છે....
❤86🔥13👍8🤣6🏆5🤔1
LearningPocket GPSC
થોડા સમય પહેલા શરૂ કરેલ Super Selection બેચના આ ત્રણ ડેમો લેક્ચર ખાસ જોઈ લેવા તેનાથી તમને એક આઈડિયા આવશે કે કેવા લેવલનું કન્ટેન્ટ તમને બેચમાં મળશે અને ભણાવવાની શૈલીનો પણ તમને આઈડીયા આવશે.. ગમે ત્યાં જોડાતા પહેલા એક વખત ડેમો લેક્ચર અવશ્ય જોઈ લેજો પછી નિર્ણય…
આમાં જઈને એક વખત જોઈ લેજો સાહેબ કેવું ભણાવે છે..😂🤣
❤65🔥9🤣7🙈7🏆6🤷♂2
🎯 શું તમે Learning Pocket માંથી અભ્યાસ કરીને સફળ થયા છો?
મિત્રો,
જો તમે Learning Pocket ના વિડીયો, નોટ્સ અથવા મટીરીયલના સહારે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરી હોય અથવા નોકરી મેળવી હોય, તો તમારી આ સફળતા અમારે સાથે જરૂર શેર કરો! 💐
અમે ખાસ કરીને “Student Success Stories – Learning Pocket” તૈયાર કરી રહ્યા છીએ, જ્યાં તમારી સફળતાની કહાનીને સ્થાન આપવામાં આવશે, જેથી હજારો અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. 🌟
📌 નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારી વિગતો ભરો:
🔗 Link: https://forms.gle/ofZAZdEHaXW8FMPz9
⏳ વિલંબ ન કરો, આજે જ ફોર્મ ભરો
👍 અને તમારા મિત્રો સુધી પણ આ સંદેશ પહોંચાડો!
Learning Pocket – સફળતાની સાથે તમારી ઓળખ 🚀

❤186👍17🔥7🍌6😁4🏆4🕊3🥰2🙏2🫡2🤔1
LearningPocket GPSC pinned «🎯 શું તમે Learning Pocket માંથી અભ્યાસ કરીને સફળ થયા છો? મિત્રો, જો તમે Learning Pocket ના વિડીયો, નોટ્સ અથવા મટીરીયલના સહારે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરી હોય અથવા નોકરી મેળવી હોય, તો તમારી આ સફળતા અમારે સાથે જરૂર શેર કરો! 💐 અમે ખાસ કરીને “Student Success…»
પૈસા વસૂલ બેચ છે..
કેમ બાકી પ્રામાણિક review આપજો..
દરરોજ સવારે 8:30 વાગ્યે Live લેકચર હોય છે
રહી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે ઓફર 3 દિવસ ફરી મૂકી છે.
https://play.google.com/store/apps/details?id=com.learning.pocket
કેમ બાકી પ્રામાણિક review આપજો..
દરરોજ સવારે 8:30 વાગ્યે Live લેકચર હોય છે
રહી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે ઓફર 3 દિવસ ફરી મૂકી છે.
https://play.google.com/store/apps/details?id=com.learning.pocket
❤87🔥9🥰8🏆4👍2
ગત પોલીસ ભરતીમાં કરેલી ભૂલો ફરી ન થાય અને સારામાં સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય એ બાબતે ખુબ સરસ ચર્ચા કરીશું આજે રાત્રે 9:00 કલાકે....
ગણિત અને રીઝનીંગમાં કઈ રણનીતિ સાથે તૈયારી કરવી એ વિશે પણ ચર્ચા કરીશું..
https://www.youtube.com/live/rkgU7oheKpk?si=kaOUdQgdCap1h6l5
લાઈક કરી બધાને શેર કરી દેજો...
ગણિત અને રીઝનીંગમાં કઈ રણનીતિ સાથે તૈયારી કરવી એ વિશે પણ ચર્ચા કરીશું..
https://www.youtube.com/live/rkgU7oheKpk?si=kaOUdQgdCap1h6l5
લાઈક કરી બધાને શેર કરી દેજો...
❤149👍13🔥10👌10😁7🤝3❤🔥2🥰2🍾1