LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
મારા જીવનની ગુજરાતીમાં સૌ પ્રથમ બેચ અને એમાં પણ વિદ્યાર્થીઓનું આ પ્રકારનું પરિણામ ખરેખર આનંદ આવી ગયો તમારી મહેનત જોઈને...
ખૂબ ખૂબ અભિનંદન...

ઘણા બધા મેસેજ હજી બાકી રહી ગયા છે. એ પણ હું મુકીશ ટૂંક સમયમાં ચિંતા ના કરતા...

તમારી આ સફરમાં હું તો એક માધ્યમ છું બાકી જે છે તે તમારી મહેનત છે..
162👍11🔥7😁5🥰4💯4👏1
આપણા બેચની અને કન્ટેન્ટની શુ તાકાત છે એ આ વિદ્યાર્થીના માર્ક્સ પરથી જોઈ લેજો..

આખા ગામને પણ બતાવી દેજો એટલે વધારે સવાલ ના કરે....
117🔥19🥰6💯5👍2
રાત્રે 9:00 વાગે મળીશું...
તે પહેલા 100k પહોંચાડી દેજો...

https://www.youtube.com/live/TtDaX5luKUk?si=vHji8BEgFFxXrFvy
👍6722🔥18🥰8🏆4
ખુબ ખુબ આભાર આપ સૌનો....

તમારી અને મારી બંનેની મહેનતનું પરિણામ છે...

આવો જ સાથ સહકાર વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખજો....
🔥9242👍12🥰7👏6
100k Celebration ઓફર....

એક દિવસ માટે એપ્લિકેશન પર બધા જ કોર્સ ઉપર ખૂબ સારી ઓફર મૂકી છે..

હવે પછી ક્યારેય નહીં આવશે....

જરૂર પડ્યે ધરાઈને લાભ ઉઠાવજો...
86🔥9👏6👍1
બુક માટે ઓફર ફક્ત 500 વિદ્યાર્થી માટે છે..

વિનંતી કરું છું કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે તે લોકો જ ફાયદો ઉઠાવજો...

બાકીના વિદ્યાર્થીઓ પછી ખરીદી લેજો...
226👍38🫡18🥰13🔥10🏆2
કોઈ સમાજ લાઇબ્રેરી એકેડમી અથવા તો ટ્રસ્ટ માં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ આ બુકનો લાભ લઈ શકે છે..બુક માટે છેલ્લો દિવસ
👍12438🏆1
દિલ માંગે ખાખી લાઈવ બેચ-૨૦૨૬

આવતીકાલે સવારે એપ્લીકેશનમાં પહેલો Live લેક્ચર છે..

સવારે 8:30 વાગ્યે આવી જજો
🥰8532👍20🤣4
દિલ માંગે ખાખી લાઈવ બેચમાં બાળકો ડેમો લેક્ચર માંગી રહ્યા છે...

એમને એક વખત જણાવજો કે આજના સેશનમાં કેવી મોજ આવી છે....
86🔥13👍8🤣6🏆5🤔1
પાર્ટી ફોર્મમાં છે દોડાવી લેવાના મૂડમાં છે
👍189🤣70💯3217😁9🏆75🫡5🤪5😎5🔥2
લ્યો ત્યારે પરીક્ષા જાહેર
લાગી જજો બરાબર…
163👍23🔥18👀8😁5🥰4🏆3
Succeful_Candidates.pdf
2.7 MB
LRD નું ફાઇનલ પરિણામ

વિદ્યાર્થીઓની યાદી...
39🏆6
Super Selection બેચ..

રહી ગયા છે એમની માટે છેલ્લી તક છે..
43🔥2🥰2🏆2
સ્પેશિયલ પોલીસ ભરતી ખાખીના યોદ્ધાઓ માટે લાઈવ બેચ...

કઈ ઘટશે નહી એ લેવલની તૈયારી કરાવીશું..
74🔥11🏆5🥰3👍1