LearningPocket GPSC
44.5K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
મારા જીવનની ગુજરાતીમાં સૌ પ્રથમ બેચ અને એમાં પણ વિદ્યાર્થીઓનું આ પ્રકારનું પરિણામ ખરેખર આનંદ આવી ગયો તમારી મહેનત જોઈને...
ખૂબ ખૂબ અભિનંદન...

ઘણા બધા મેસેજ હજી બાકી રહી ગયા છે. એ પણ હું મુકીશ ટૂંક સમયમાં ચિંતા ના કરતા...

તમારી આ સફરમાં હું તો એક માધ્યમ છું બાકી જે છે તે તમારી મહેનત છે..
162👍11🔥7😁5🥰4💯4👏1
આપણા બેચની અને કન્ટેન્ટની શુ તાકાત છે એ આ વિદ્યાર્થીના માર્ક્સ પરથી જોઈ લેજો..

આખા ગામને પણ બતાવી દેજો એટલે વધારે સવાલ ના કરે....
117🔥19🥰6💯5👍2
રાત્રે 9:00 વાગે મળીશું...
તે પહેલા 100k પહોંચાડી દેજો...

https://www.youtube.com/live/TtDaX5luKUk?si=vHji8BEgFFxXrFvy
👍6722🔥18🥰8🏆4
ખુબ ખુબ આભાર આપ સૌનો....

તમારી અને મારી બંનેની મહેનતનું પરિણામ છે...

આવો જ સાથ સહકાર વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખજો....
🔥9242👍12🥰7👏6
100k Celebration ઓફર....

એક દિવસ માટે એપ્લિકેશન પર બધા જ કોર્સ ઉપર ખૂબ સારી ઓફર મૂકી છે..

હવે પછી ક્યારેય નહીં આવશે....

જરૂર પડ્યે ધરાઈને લાભ ઉઠાવજો...
86🔥9👏6👍1
બુક માટે ઓફર ફક્ત 500 વિદ્યાર્થી માટે છે..

વિનંતી કરું છું કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે તે લોકો જ ફાયદો ઉઠાવજો...

બાકીના વિદ્યાર્થીઓ પછી ખરીદી લેજો...
226👍38🫡18🥰13🔥10🏆2
કોઈ સમાજ લાઇબ્રેરી એકેડમી અથવા તો ટ્રસ્ટ માં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ આ બુકનો લાભ લઈ શકે છે..બુક માટે છેલ્લો દિવસ
👍12438🏆1
દિલ માંગે ખાખી લાઈવ બેચ-૨૦૨૬

આવતીકાલે સવારે એપ્લીકેશનમાં પહેલો Live લેક્ચર છે..

સવારે 8:30 વાગ્યે આવી જજો
🥰8532👍20🤣4