LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
ખાખીના યોદ્ધાઓ માટે..

હવે ગણિત અને રીઝનીંગના કારણે એક પણ વિદ્યાર્થી સરકારી નોકરીથી બાકી ન રહી જાય તેવા પ્રયત્નો સાથે...

રાત્રે 9:00 વાગે આવી જજો...

https://www.youtube.com/live/_DW3TEbaKi0?si=vTz9NE78ShGX2wH3

આખા ગામમાં આમંત્રણ આપી દેજો અને શરૂ કરીએ એ પહેલા 1000 લાઈક તો થઈ જશે એવો વિશ્વાસ છે....

ચેનલ Subscribe કરીને 100k પહોંચાડી દેજો એટલે ખૂબ મોટી સરપ્રાઈઝ આપીશું.....
320👍40🔥18💯12🥰54💩4🤝2😁1
આવી જજો બધા સમય પર અને બધાને શેર કરી લેતા આવજો 👋
61👍5
Finally તમારા દિલની બેચ Launched...

આજે સ્ટેટસ પર મૂકજો અને એવી મહેનત કરીશું કે હિસાબ બરાબર થઈ જાય
🔥21560🥰9💯8🏆7👏6🍾4🫡3👍2
કિંમત તમારા દિલની અને નામ મારા દિલનું...❤️🎉
203👍22🗿9👏7🥰6🏆5😨4
જે બાળકો સ્ટેટસ મુકવા માટે પોસ્ટર માંગે છે તેમણે આ પોસ્ટ મૂકી દેવી.,🙏❤️

ખુબ આભાર...
તમે પણ ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યા છો.
311👍28👏12💩9🔥6🫡6🆒5🎅4💊4🥰3🕊2
જીવનમાં સારા દિવસોમાં આવો અભિગમ રાખજો.. ખૂબ આગળ વધશો..🔥🔥
🥰15152🔥22👍17💯15🫡13🙏8🤡2🏆1