LearningPocket GPSC
44.5K subscribers
938 photos
13 videos
537 files
496 links
Download Telegram
ખૂબ સરસ

એટલે કહું છું હવે ક્યાંય ફાફા માર્યા વગર જેને ફક્ત સારું ભણીને તૈયારી કરવી છે એ આવી જજો...

Maths બોલે તો Hemant Sir...
🔥9527💯18🥰3👏3👍2🙏1
સાંજે 6 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

26-11-2025 ના રોજ લેવાયેલ સર્વેયરની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/tcn6L4WxSS4?si=eMiPjWCUfVp3KSCi
🔥2014👍54🥰2👏1
👍4919🥰3🔥2
Surveyor(26-11-25)_anno.pdf
53.6 MB
Surveyor(26-11-25)_anno.pdf
14👍2
👍38😢123🙏2
લ્યો ત્યારે ❇️ જાહેર થઈ પોલીસ ભરતી 2026
121👍34🔥24👏2
કેમ બાકી માહોલ ગરમાય ગયો ને..??

Youtube પર દૂર દૂર સુધી એક જ ભણકારા વાગી રહ્યા છે...

તૈયારી ઉપર વધુ ધ્યાન આપજો...


બધા જ મેદાનમાં આવી ગયા છે..
👏145🤣74👍26🔥2215🫡3🤔2👌2
પોલીસ અને CCE માટે પૂર્વ તૈયારી
મસ્ત મજાની બુક રેડી છે...
Unloading ......
🔥13828👍9💩8👌5💊3😍2👏1
#GPSSB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ભરતીની વિવિધ કેડરના કોલ લેટર જાહેર.
👍3615🍾6🔥3
પોલીસ ભરતી RR માં કોઈ change નહીં…
લાગી જજો…

ગણિત અને રિઝનિંગ વગર હવે છૂટકો જ નથી….

આજ સમય છે શીખી ને પ્રૅક્ટિસ કરવાનો
153🔥25👍14🥰5🥱5
notice_01122025.pdf
3.4 MB
SSC GD Constable 2026 Full Notification Out 🔥
Total Vacancies - 25487

Exam Date : Feb. -April 2026


ભરતીઓની લાઈન લાગી છે... લગે રહો
77👍9🔥6🤔1
તાજેતરમાં શરૂ કરેલ સુપર સિલેક્શન બેચનો કોઈ તોડ નથી....

એ બેચમાં જે લેવલ પર ગણિત અને રિઝનિંગ ભણાવવામાં આવી રહ્યું છે તે કોઈ પણ પરીક્ષા હોય (CCE GPSC રેલવે SSC પોલીસ...) બધામાં ચાલશે..

જીવનમાં એક જ વખત ગણિત અને રીઝનીંગ ભણવાનો લહાવો મળશે એટલે ધરાઈ લે લાભ લેજો.....

Super Selection બેચ Super Se Upar.....
🔥13432👍14💯7❤‍🔥2👌2
એક વર્ષમાં આ જ બાળકોનો વિશ્વાસ છે..

જલ્દી ૧૦૦k કરો એટલે ખાખી માટે ખતરનાક surprise આપીશ..
🔥16557💯14🥰6👏6🤣2🫡2👍1
ભારે કરી.. આ બાળક સાચુ કહે છે..😂
😁148🤣74😱4037💯18🔥7👍6🥰6💩6🌚6
5_6156867534717984717.pdf
383 KB
LRD પોલીસ કોન્સ્ટેબલ કામચલાઉ કટ ઓફ
10
5_6156867534717984718.pdf
2.6 MB
🚨 બિન હથિયારી લોકરક્ષક
LRD- Provisional_Selected List
11
📌OPT-OUT નો વિકલ્પ પણ‌ આપવામાં આવેલો છે.
ખૂબ સરસ કામગીરી....
28🔥4
5_6159009220160133156.pdf
1.8 MB
લોકરક્ષક પસંદગી ન પામેલા વિદ્યાર્થીઓની યાદી..
LRD- Provisional_Not Selected List
8
પસંદગી પામેલા તમામ ખાખીના યોદ્ધાઓને Learning Pocket પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન... 🎉

જે વિદ્યાર્થીઓ યાદીમાં રહી ગયા છે તેમને Hard Luck અને જરા પણ ચિંતા કર્યા વિના તેમના માટે ખૂબ મોટી તક રાહ જોઈને બેઠી છે....

6353108677 આ નંબર પર પરિણામની જાણ કરજો...
70🙏10🥰7😭7👍3
હવે સિંઘમ
ખાખી લવર
ખપે તો ખાખી જ
ગુજરાત પોલીસ
આવા સ્ટેટસ મુકવાની છૂટ છે 🙏🤣
145😁39👍13💔9🤔8👌3