LearningPocket GPSC
44.5K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
RRB NTPC UG CBT-2 Exam Date Out

Exam Date : 20th December, 2025
33🤯8🤣1
અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે
👍345
આવનારી પોલીસ ભરતીમાં પરીક્ષા પદ્ધતિમાં લગભગ કોઈ ફેરફાર હશે નહીં એવું લાગી રહ્યું છે....

કદાચ 40% નો જે ક્રાઈટેરિયા છે એ પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ભેગા થઈને લાવવાના એ પ્રમાણે આવી શકે....

એટલે તૈયારીમાં લાગી જજો..

કાયદો વિષય આવવાની શક્યતા મને કોઈ જણાતી નથી...

ગણિત અને રીઝનીંગને ઘસવાનું ચાલુ કરી દેજો નહિતર પછી ભેગુ નહીં થાય
🔥120👍3028🥰9🤔7💯5🤣21
આજ રોજ શરૂ થયેલી રેલવે ગ્રુપ ડી ની પરીક્ષામાં ભુક્કા કાઢીયા છે બાળકોએ
🔥110👍2512😁11🤣7🥰6🤔2
RRB. NTPC UG RESULT 2205 ALL ZONE VACANCY AND CUTOFF
28🤣3
RRB CEN 07/2025 NTPC-UG 🎓

Last Date Extended : 04/12/2025
👍2710🤣4🔥2
Tentative_Vacancy_27112025.pdf
502.8 KB
Tentative Vacancies of Multi-Tasking (Non-Technical) Staff and Havaldar (CBIC & CBN) Examination 2025 as on 27.11.2025

🔥 Vacancies: 7948
👍1815🤣1
5_6143004265049758856.pdf
951.8 KB
GPSSB advt : 19/2025-26
Additional Assistant Engineer (Civil) અભ્યાસક્રમ
🤣21👍8🤡433😱3👻3🤨1
ખૂબ સરસ

એટલે કહું છું હવે ક્યાંય ફાફા માર્યા વગર જેને ફક્ત સારું ભણીને તૈયારી કરવી છે એ આવી જજો...

Maths બોલે તો Hemant Sir...
🔥9527💯18🥰3👏3👍2🙏1
સાંજે 6 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

26-11-2025 ના રોજ લેવાયેલ સર્વેયરની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/tcn6L4WxSS4?si=eMiPjWCUfVp3KSCi
🔥2014👍54🥰2👏1
👍4919🥰3🔥2
Surveyor(26-11-25)_anno.pdf
53.6 MB
Surveyor(26-11-25)_anno.pdf
14👍2
👍38😢123🙏2
લ્યો ત્યારે ❇️ જાહેર થઈ પોલીસ ભરતી 2026
121👍34🔥24👏2
કેમ બાકી માહોલ ગરમાય ગયો ને..??

Youtube પર દૂર દૂર સુધી એક જ ભણકારા વાગી રહ્યા છે...

તૈયારી ઉપર વધુ ધ્યાન આપજો...


બધા જ મેદાનમાં આવી ગયા છે..
👏145🤣74👍26🔥2215🫡3🤔2👌2
પોલીસ અને CCE માટે પૂર્વ તૈયારી
મસ્ત મજાની બુક રેડી છે...
Unloading ......
🔥13828👍9💩8👌5💊3😍2👏1
#GPSSB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ભરતીની વિવિધ કેડરના કોલ લેટર જાહેર.
👍3615🍾6🔥3
પોલીસ ભરતી RR માં કોઈ change નહીં…
લાગી જજો…

ગણિત અને રિઝનિંગ વગર હવે છૂટકો જ નથી….

આજ સમય છે શીખી ને પ્રૅક્ટિસ કરવાનો
153🔥25👍14🥰5🥱5
notice_01122025.pdf
3.4 MB
SSC GD Constable 2026 Full Notification Out 🔥
Total Vacancies - 25487

Exam Date : Feb. -April 2026


ભરતીઓની લાઈન લાગી છે... લગે રહો
77👍9🔥6🤔1
તાજેતરમાં શરૂ કરેલ સુપર સિલેક્શન બેચનો કોઈ તોડ નથી....

એ બેચમાં જે લેવલ પર ગણિત અને રિઝનિંગ ભણાવવામાં આવી રહ્યું છે તે કોઈ પણ પરીક્ષા હોય (CCE GPSC રેલવે SSC પોલીસ...) બધામાં ચાલશે..

જીવનમાં એક જ વખત ગણિત અને રીઝનીંગ ભણવાનો લહાવો મળશે એટલે ધરાઈ લે લાભ લેજો.....

Super Selection બેચ Super Se Upar.....
🔥13432👍14💯7❤‍🔥2👌2