LearningPocket GPSC
44.6K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
6:15 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

9-11-2025 ના રોજ લેવાયેલ વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/8jvTd1jssG8?si=ewF-TbY5fuXxMZ5Q
🔥209👍9👏2
સાંજે 7 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ સર્વેયરની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/5cSZHh3g6kM?si=-V5dWXOO-J5QSRed
👍217
ગણિતની બુકનો નવો સ્ટોક પાંચેક દિવસમાં આવી જશે એટલે હવે વધારે ચિંતા નહિ કરતા...

એપ્લિકેશન પરથી ડાયરેક્ટ ખરીદી શકાશે..


Regret for Inconvenience...
🔥2815🥰3
ViewFile-1.pdf
792.3 KB
“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૨૧ જગ્યા
“હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૫ જગ્યાઓ
કુલ-૪૨૬ જગ્યાઓ માટેની જાહેરાત
👍141
👍158
વર્ષ 2026માં આવનારી વિવિધ ભરતી પરીક્ષાઓને ધ્યાનમાં લઈને આગવી તૈયારીના ભાગરૂપે સુપર સિલેક્શન બેચ માં ગણિત અને રીઝનીંગ શરૂ થઈ ગયું છે...
ખૂબ જ સારા લેવલનું કન્ટેન્ટ આપી રહ્યા છીએ..

કેમ બાકી મોજ આવે એવું કન્ટેન્ટ છે ને..??

આખું ગામ જાગે એ પહેલા..આજ સમય છે તૈયારીને એક લેવલ પર લઈ જવાનો..
131👍13🔥10🥰96🍾3😁2🤔2🤩2
RRB Level-01 Group-D Revised Exam Date Out 😎
🔥3019😁4🤔2👍1
02_Detailed_Advt_SAU_04_2025_Agril Asst_nov_2025.pdf
8.9 MB
▪️ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત સંયુક્ત રીતે તાંત્રિક સર્વગ(વર્ગ-3) ખેતીવાડી મદદનીશની ભરતી અંગેની જાહેરાત
👍1710
17👍5
સાંજે 5 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

15-11-2025 ના રોજ લેવાયેલ ઓપ્થેલમીક આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/KaYDyisCPRE?si=6vUlMKKCuYsNPoKE
30👍204🔥2
સવારે 10 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

17-11-2025 ના રોજ લેવાયેલ બાગાયત નિરીક્ષકની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/Ed5219WtFT0?si=ZpR2SnXgXMDY--XQ
👍21204🔥3🤔1
સાંજે 5 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

17-11-2025 ના રોજ લેવાયેલ AAE-Mechanicalની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/adCin_S6YlQ?si=lB2Fv-ZFWFmK8Gaj
35