LearningPocket GPSC
44.6K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
Xray assistant-ph(4-11-25).pdf
900.8 KB
Xray assistant-ph(4-11-25).pdf
19
Xray Assistant(4-11-2025)_anno.pdf
49.6 MB
Xray Assistant(4-11-2025)_anno.pdf
9👍3
૧૨:૩૦ વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ
લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/QZrkeYOKOh4?si=zq6lgs0v9lt3jAsj
👍3819🥰4
સાંજે 5:30 વાગ્યે આવી જજો બધા Youtube પર

13-10-2025 ના રોજ લેવાયેલ લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..


https://www.youtube.com/live/b43mEXr-BEg?si=Uo9aFvWHrbTmI05Z
22👍9
11 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો

https://www.youtube.com/live/yDBuZ-Os4fg?si=NBVOlEuhXU5v1GOP
👍1715🔥2
4 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ
આર્કાઈવ્જ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો

https://www.youtube.com/live/57koDDjVJPk?si=lAj72cCBJDoivKth
17🔥43👍2
👍214🔥2
આજકાલ ટેલિગ્રામ પર અનેક ફેક જાહેરાતો, લાલચ આપતી લિંક્સ અને ઠગાઈના મેસેજો ફેલાઈ રહ્યા છે.

આવા મેસેજમાં લખેલું હોય —
💸 “ફ્રી રિચાર્જ મેળવો”
🎁 “સરકારી યોજના હેઠળ રૂપિયા મેળવો”
🏦 “બેંક એકાઉન્ટ અપડેટ કરો”
📲 “આ લિંક ક્લિક કરો”


➡️ આવા મેસેજ ખતરનાક છે!

🚫 અજાણી લિંક પર ક્લિક ન કરો.
🔒 તમારા OTP, બેંક ડીટેઈલ્સ અથવા વ્યક્તિગત માહિતી ક્યારેય ન આપો.
⚠️ ફક્ત ઓફિશિયલ અથવા માન્ય ચેનલ પરથી જ માહિતી મેળવો.
🧠 જાગૃત રહો — તમારી સુરક્ષા તમારા હાથમાં છે.
45👍32
હવે ધક્કો મારીને ૧૦૦k કરો એટલે કઈક નવા જૂની કરીયે 🔥🙏

https://youtube.com/@learningpocketgpsc
133👍15🔥5👏5🥰3
ચેનલ શરૂ કરી ત્યારથી ૩૩% subscribe કર્યા વિના ધરાઈને ભણી રહ્યા છે…

ये बड़ा दर्द देता है 🥲

બધા subscribe કરે તો આજે જ ૧૦૦k પાર
👍26556😢31😨14🆒9🙊7🥰4🤔3🥱3😴2
29👍2
બાદબાકી કરવામાં પણ તકલીફ પડતી હોય એ વિદ્યાર્થી 56 પ્રશ્ન attempt કરીને 55 ગુણ લાવે તો એનાથી સારી બાબત કઈ હોઈ શકે... ખુબ સરસ કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ...
🔥14149👍19🤔12👏2
6:15 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

9-11-2025 ના રોજ લેવાયેલ વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/8jvTd1jssG8?si=ewF-TbY5fuXxMZ5Q
🔥209👍9👏2