Detailed-Centralised-Employment-Notice-CEN052025-1.pdf
3.3 MB
💥 RRB Junior Engineer (JE) Recruitment 2025 Notification Out!
🔹 Total Posts: 2569
🔹 Post Name: Junior Engineer / Depot Material Superintendent / Chemical & Metallurgical Assistant
🔹 Pay Level: 6 (₹ 35,400 / 4200 GP)
🔹 Qualification: Post-wise (Refer official notice)
🔹 Age Limit: 18 – 33 Years (as on 01 Jan 2026) 🎯
🗓️ Important Dates
👉 Application Start – 31 Oct 2025
👉 Last Date to Apply – 30 Nov 2025

❤31👍13👏2🤯1
તકલીફ ના પહેલા બે અક્ષરમાં જ તક છુપાયેલી છે
માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે.🤞

❤344💯63👌15🫡14🔥4🤔3
સાંજે છ વાગ્યે આવી જજો બધા Youtube પર
4-11-2025 ના રોજ લેવાયેલ એક્સરે આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..
https://www.youtube.com/live/x8OjkAcuUss?si=U2AXth-dzOUeoi_i

👍49❤18
૧૨:૩૦ વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ
4-11-2025 ના રોજ લેવાયેલ લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..
https://www.youtube.com/live/QZrkeYOKOh4?si=zq6lgs0v9lt3jAsj

👍38❤19🥰4
સાંજે 5:30 વાગ્યે આવી જજો બધા Youtube પર
13-10-2025 ના રોજ લેવાયેલ લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..
https://www.youtube.com/live/b43mEXr-BEg?si=Uo9aFvWHrbTmI05Z

❤22👍9
11 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ
4-11-2025 ના રોજ લેવાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..
આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો
https://www.youtube.com/live/yDBuZ-Os4fg?si=NBVOlEuhXU5v1GOP

👍17❤15🔥2
4 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ
4-11-2025 ના રોજ લેવાયેલ આર્કાઈવ્જ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..
આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો
https://www.youtube.com/live/57koDDjVJPk?si=lAj72cCBJDoivKth

❤17🔥4⚡3👍2
આજકાલ ટેલિગ્રામ પર અનેક ફેક જાહેરાતો, લાલચ આપતી લિંક્સ અને ઠગાઈના મેસેજો ફેલાઈ રહ્યા છે.
આવા મેસેજમાં લખેલું હોય —
💸 “ફ્રી રિચાર્જ મેળવો”
🎁 “સરકારી યોજના હેઠળ રૂપિયા મેળવો”
🏦 “બેંક એકાઉન્ટ અપડેટ કરો”
📲 “આ લિંક ક્લિક કરો”
➡️ આવા મેસેજ ખતરનાક છે!
🚫 અજાણી લિંક પર ક્લિક ન કરો.
🔒 તમારા OTP, બેંક ડીટેઈલ્સ અથવા વ્યક્તિગત માહિતી ક્યારેય ન આપો.
⚠️ ફક્ત ઓફિશિયલ અથવા માન્ય ચેનલ પરથી જ માહિતી મેળવો.
🧠 જાગૃત રહો — તમારી સુરક્ષા તમારા હાથમાં છે.

❤45👍32