LearningPocket GPSC
44.5K subscribers
939 photos
13 videos
538 files
496 links
Download Telegram
નવા વર્ષે તમે નવી ઊંચાઈઓ અને સફળતાનાં નવા શિખરો પાર કરો એવા આશીર્વાદ સાથે તમને અને તમારા પ્રિય પરિવારને નવા વર્ષના રામ રામ 🎉🪔
Happy New Year 🥳
157🙏9👍6🥰5👏4🎃1
Final-CEN-06-2025-21-10-2025-Publish.pdf
49.6 MB
RRB NTPC 06/2025 NTPC Graduation 🎓 Full Notification Out

Application Live From Tomorrow 👍

Total Vacancies - 5808
👍3514👀1
Super Selection Batch Update…

તમારી ધારણા પ્રમાણેનું કન્ટેન્ટ બેચમાં મળી રહ્યું હશે એ આશા સાથે આગળ વધી રહ્યા છીયે..

લેક્ચર ટેસ્ટ ખાસ આપતા રહેજો👍
🔥14335👍266👌5🥰4🤗1
CEN-07-2025-NTPC-UnderGraduate-English.pdf
10.2 MB
💥 RRB CEN 07/2025 | NTPC (Under Graduate Level)

📢 Full Notification Out! 🔥

Total Vacancies: 3058
📘 Qualification: 12th Pass
🎯 Age Limit: 18 - 33 Years
📅 Last Date to Apply: 30 November 2025
👍2416🕊2😁1
Detailed-Centralised-Employment-Notice-CEN052025-1.pdf
3.3 MB
💥 RRB Junior Engineer (JE) Recruitment 2025 Notification Out!

🔹 Total Posts: 2569
🔹 Post Name: Junior Engineer / Depot Material Superintendent / Chemical & Metallurgical Assistant
🔹 Pay Level: 6 (₹ 35,400 / 4200 GP)
🔹 Qualification: Post-wise (Refer official notice)
🔹 Age Limit: 18 – 33 Years (as on 01 Jan 2026) 🎯

🗓️ Important Dates
👉 Application Start – 31 Oct 2025
👉 Last Date to Apply – 30 Nov 2025
31👍13👏2🤯1
તકલીફ ના પહેલા બે અક્ષરમાં જ તક છુપાયેલી છે
માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે.🤞
344💯63👌15🫡14🔥4🤔3
LECMWE-08-202526.pdf
451 KB
DY SO Preliminary Exam Result
😢22🕊65👍4🔥1
સાંજે છ વાગ્યે આવી જજો બધા Youtube પર

4-11-2025 ના રોજ લેવાયેલ એક્સરે આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..


https://www.youtube.com/live/x8OjkAcuUss?si=U2AXth-dzOUeoi_i
👍4918
Xray assistant-ph(4-11-25).pdf
900.8 KB
Xray assistant-ph(4-11-25).pdf
19
Xray Assistant(4-11-2025)_anno.pdf
49.6 MB
Xray Assistant(4-11-2025)_anno.pdf
9👍3
૧૨:૩૦ વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ
લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

https://www.youtube.com/live/QZrkeYOKOh4?si=zq6lgs0v9lt3jAsj
👍3819🥰4
સાંજે 5:30 વાગ્યે આવી જજો બધા Youtube પર

13-10-2025 ના રોજ લેવાયેલ લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..


https://www.youtube.com/live/b43mEXr-BEg?si=Uo9aFvWHrbTmI05Z
22👍9
11 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો

https://www.youtube.com/live/yDBuZ-Os4fg?si=NBVOlEuhXU5v1GOP
👍1715🔥2
4 વાગ્યે આવી જજો બધા Youtube પર લાઈવ

4-11-2025 ના રોજ લેવાયેલ
આર્કાઈવ્જ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર સોલ કરાવીશું જે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે..

આ પેપરમાં થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે નોંધ લેજો

https://www.youtube.com/live/57koDDjVJPk?si=lAj72cCBJDoivKth
17🔥43👍2