LearningPocket GPSC
44.4K subscribers
937 photos
13 videos
536 files
496 links
Download Telegram
Finally નામ નક્કી થઈ ગયું છે..
Coming Soon...
જેવું નામ તેવું જ કામ આ બેચમાં કરીશું...
191🔥27👍13🏆10🥰6👏6
ટેલિગ્રામ ચેનલમાં નીચે આવતી ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતમાં કોઈએ ફસાવું નહીં.. આજે સવારે એક વિદ્યાર્થીના 3000 રૂપિયા ઉડી ગયા..
મારા નામ પર ભરોસો કરી એણે પૈસા ટ્રાન્સફર કર્યા..
મારું નામ લઈને ઈમોશનલી બ્લેકમેલ કરશે ખાસ ચેતી જજો આવા લોકોથી..
👍76🙏97👏5
પહેલેથી જ કહ્યું છે કન્ટેન્ટમાં આપણે કંઈ ઘટવા નઈ દઈએ...

Super Selection બેચમાં મોરે મોરો માની લેજો...🙏
🔥6421
આવતીકાલે દશેરા છે તો વિચારું છું કે બેચ Launchingનો કાર્યક્રમ રાખી દઈએ..
🔥137👍5220👌7💯5
સાંજે 4:30 વાગ્યે આવી જજો..
આવનારી રેલવે ગ્રુપ ડી ની ભરતી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે...
બધા મિત્રો સુધી શેર કરી લાઈક કરી દેજો..

https://www.youtube.com/live/Yh0lsq7W_1M?si=SBzMSjCv48XGnVau
👍1511
Railway NTPC UGL(21-8-2025)_anno.pdf
36.1 MB
Railway NTPC UGL(21-8-2025)_anno.pdf
14👍2
વર્ષ 2025નો સૌપ્રથમ બેચ

Launching સુપર સિલેક્શન બેચ..
આજે રાત્રે 9 વાગ્યે આવી જજો

બધા જ મિત્રોને આમંત્રણ આપી, લાઈક અને શેર કરી દેજો


https://www.youtube.com/live/w5tvEnMBX3s?si=v9QvfQ45UIH3_W17
🔥6334👍16🥰8🫡4
આવી જજો ૯ વાગ્યે બધા અને મિત્રો સુધી જાણ કરજો..
👍628🔥6👌6
ખુબ આભાર તમારી આ મદદ થકી આપણે જેમની પાસે પૈસા નથી એમને ભણાવી શકીએ છીએ..🙏
162🙏17👍6🤔6😁5🥰4🔥3
આના કરતા પણ સારા લેવલ પર કામ કરીશું.. ક્યાંય ભટકતા નહીં.. આપડે લડી લઈશું અને ૧૦૦% શીખવાડી દેશું.
163🫡20🔥123🥰3
Super Selection બેચ ડેમો લેક્ચર-1

આવી જજો રાત્રે 9 વાગ્યે.. જેમને પણ શીખવું હોય બધાને લેતા આવજો અને ગામમાં આમંત્રણ આપી દેજો...

https://www.youtube.com/live/GlsfpEcZU6s?si=wp1BpDzl7cDBFo8B
70🔥11👍8🥰6
Super Selection બેચ ડેમો લેક્ચર-2

આવી જજો રાત્રે 9 વાગ્યે.. જેમને પણ શીખવું હોય બધાને લેતા આવજો અને ગામમાં આમંત્રણ આપી દેજો...

https://www.youtube.com/live/MfGYo6RQvw0?si=gI_AH4roJwnWm2xR
👍3915👌5👏4
Super Selection બેચ ડેમો લેક્ચર-3

આવી જજો સવારે 10 વાગ્યે.. જેમને પણ શીખવું હોય બધાને લેતા આવજો અને ગામમાં આમંત્રણ આપી દેજો...


https://www.youtube.com/live/7fjxpanccX4?si=qpNno4mkqrrEX40c
👍287🔥3👏2👌2
હવેથી સુપર સિલેક્શન બેચમાં દરેક લેક્ચરમાં લેક્ચર પૂરો થશે પછી તરત જ સ્વમૂલ્યાંકન થઈ શકે તે હેતુથી લેક્ચરની ટેસ્ટ મૂકવામાં આવશે...
બસ તમે તૈયારી ચાલુ રાખો મસ્ત મજાની...
🔥69👍1911
હજી તો નવો બેચ ચાલુ કર્યો છે ત્યાં વિદ્યાર્થીઓના ફોન આવે છે કે પાછો નવો બેચ ક્યારે ચાલુ કરશો...?😭

ખાસ જણાવી દઉં કે આ બેચ પણ 12 મહિના પછી લાવ્યા છીએ કે જેથી આવનારી માર્ચ-એપ્રિલમાં CCE, પંચાયતની જે ભરતીનું કેલેન્ડર આવ્યું છે એને અને રેલવે તથા પોલીસ જેવી ભરતી માટે આગવી તૈયારી કરી એક લેવલ બનાવી શકાય..🙏
🤣10749🤔8😁5🙉5
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર -AAE (સિવિલ)ની ૩૫૦ જગ્યાઓ માટે જાહેરાત…
58👍5🔥3👏3
GPSSB_202526_19.pdf
1.5 MB
#GPSSB
પંચાયત વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) 350 જગ્યાઓની સીધી ભરતીની જાહેરાત
54😁1
સુપર સિલેક્શન બેચમાં દરેક લેક્ચર પછી જે લેકચર ટેસ્ટ મૂકવામાં આવે છે તે ખાસ આપજો જે સ્વ મૂલ્યાંકન માટે ખૂબ જરૂરી છે..
🔥93👍4223🫡3
સુપર સિલેક્શન બેચનો પહેલો ટોપીક સંખ્યા પદ્ધતિ આજરોજ પૂરો થયો છે..

દરેક લેક્ચર બાદ લેક્ચર ટેસ્ટની જોડે જોડે ચેપ્ટર પૂરું થયા બાદ પ્રશ્નોની પીડીએફ અને પ્રેક્ટિસ pdf પણ મળશે..

એક વખત જોઈ લેજો એટલે તમને ખબર પડશે કેવા લેવલનું કન્ટેન્ટ આ બેચમાં મળશે...

હજી પણ સમય છે જે વિદ્યાર્થીઓ આગવી તૈયારી કરવા માંગે છે...


જે વિદ્યાર્થીઓ જોડાયા છે એમના એક વખત રીવ્યુ ખાસ લઈ લેજો..
🔥5130👏4👍3😁1
1_સંખ્યાઓના_પ્રકારWithout_Space.pdf
1.3 MB
દરેક ચેપ્ટરમાં આ રીતે પીડીએફ મળશે
79🔥15👏3😱3
2024 ની ભરતી જે રીતે આવીને પૂરી થઈ ગઈ છે એ રીતે 2026 ની ભરતી પણ આવીને પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે એટલે તૈયારીઓ ચાલુ રાખજો બીજી કોઈપણ ઝંઝટ માં પડ્યા વિના.....
164👍47😁7👏4