Result-of-1st-Stage-Computer-Based-test-CBT-I-CEN-05-2024.pdf
1 MB
RRB : AHMEDABAD(NTPC Graduate Level)
❤15
Cutoff_Marks_of_Candidates_shortlisted_for_NTPC_Graduate_2nd_Stage.pdf
675.1 KB
RRB : AHMEDABAD Cut Off Marks
👍18❤1
તાજેતરમાં લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજર પરીક્ષાના પેપરનું સોલ્યુશન સવારે 9:00 વાગે કરાવીશું..
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક પરીક્ષાના લેવલના જ પ્રશ્ન આમાં જોવા મળશે....
https://www.youtube.com/live/2cROs64HUq0?si=qZf-a4zl4iJYBkyD

❤27👍9
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા..
છેલ્લે બસ એટલું જ કહીશ કે પ્રશ્નોની પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખજો... પ્રશ્નમાં જરા પણ એવું લાગે અટવાઈ ગયા છીએ એટલે તરત જ મૂકી દેજો અને આગળ વધજો...
યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નને છોડવાની તમારી જે નિર્ણય શક્તિ હશે એ જ સૌથી શ્રેષ્ઠ પુરવાર થશે..
બાકી ખૂબ જ શાંતિથી ધૈર્યથી અને મસ્ત રીતે પેપર આપજો...
All the Best 👍👍

❤200👍29👏11
કેવું રહ્યું આજનું પેપર..??
મોજ આવી ❤️
સમયની મારામારી🙏
અઘરું લાગ્યું 😭
મોજ આવી ❤️
સમયની મારામારી🙏
અઘરું લાગ્યું 😭
🙏260😭136❤25😁6👏5👍4
આજરોજ લેવાયેલ કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું પેપર સોલ્વ કરવામાં તકલીફો પડી હશે એના થોડા ઘણા કારણો તમારી સમક્ષ રજૂ કરું છું.
પેપર એક બેલેન્સ લેવલનું હતું..
ઘણા બધા મુદ્દાઓ મને લાગ્યા કે તમને સમજાવવા જેવા છે તો એ બાબતે થોડા મારા અંગત અભિપ્રાયો મુકું છું..
1. આપણને રીઝનીંગ ખૂબ જ ગમે છે અને આપણે એ આશા સાથે ગયા હતા કે રીઝનીંગ હું કરી લઈશ પરંતુ પેપરની અંદર તમે નોટિસ કર્યું હશે તો રીઝનીંગ એ ખૂબ સારા લેવલનું હતું અને પ્રશ્ન પણ રીઝનીંગના ઓછા પૂછ્યા હતા એટલે વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. એટલે એનાથી એટલું સાબિત થાય છે કે કોઈપણ એક વિષય જે ખૂબ પ્રિય હોય તેના ભરોસે બેસાઈ નહીં તૈયારીને એક બેલેન્સ કરીને ચાલવું પડશે.. ક્યારેક જે ગમતું હોય તે જ દગો આપી જાય..
2. આમ તો ઘણું બધું સિલેબસ પ્રમાણે હતું પરંતુ ગણિતની અંદર થોડાક પ્રશ્નો જેવી રીતે સંભાવના ક્રમચય અને સંચય કે સિલેબસમાં ન હોવા છતાં પણ પૂછાયા..
એટલે હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો આવું છું કે બધું જ કરીને જવામાં ફાયદો છે ક્યારે કયા ચેપ્ટરમાંથી કોઈ સવાલ પૂછી નાખે. તમને અને મને કોઈને ખબર નથી અને તમે વાંધા અરજી પણ નહીં કરી શકો... સિલેબસ એક તમને બાઉન્ડ્રી આપે છે કે આટલા ની આજુબાજુ તમારે કરવું પડશે એનો મતલબ એવો નથી કે તમે એ બાઉન્ડ્રી માં રહીને જ તૈયારી કરો...
3. ઘણી વખત આપણે પોસ્ટ જોઈને પેપરનું લેવલ મનોમન નક્કી કરી લઈએ છીએ કે ક્લાર્ક લેવલનું પેપર સરળ આવશે. અને જ્યારે એવું પરીક્ષામાં ન થાય ત્યારે મનોબળ તૂટી જાય છે. કહેવા એટલું જ માંગુ છું કે પોસ્ટ જોઈને પેપરનું લેવલ નક્કી ના કરો. જેમ કે આ વર્ષે PSI નું લેવાયેલું પેપર જોઈ લો..
4. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે વાત થઈ તો એમનું એવું કહેવું હતું કે સાહેબ પેપર પૂરું ન કરી શકયા એનો મતલબ એવો થયો કે તમે હજી પણ પ્રશ્નોની પસંદગી કરવામાં ક્યાંક કાચા પાડો છો.. અને એના માટે તમારે વધુમાં વધુ પેપરો સોલ્વ કરવા જોઈએ અને મોક આપવી જોઈએ તો જ તમને પ્રશ્નની પસંદગીમાં ફાવટ આવશે.
5. છેલ્લે ટૂંકમાં એટલું કહીશ કે જીવનમાં બધી જ પરિસ્થિતિનો જે રીતે સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે તે જ પ્રમાણે પેપરમાં પણ બધી જ પરિસ્થિતિનો સામનો કરવા માટે રેડી રહેવું પડશે..

❤221👍52💯28🥰6🔥5👏4🤷♂3
शुभ नवरात्रि 🥰🙏
शिव की शक्ति मां पार्वती की इस नौ दिन चलने वाली शारदीय नवरात्रि में माता रानी आपका घर खुशियों से भर दे 🙏🙏
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके
शरन्ये त्रयम्बिके गौरी नारायणी नमोस्तुते 🕉🙏

❤112🙏52👍4
Krushi University Jr Clerk(All Questions).pdf
13.6 MB
હજી માર્કેટમાં આવ્યા ને લગભગ દોઢ વર્ષ જેવું થયું છે અને આપ સૌએ આટલા ઓછા સમયમાં મારા પર વિશ્વાસ રાખ્યો છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર..🏆❤️
બધું આપણામાંથી આવ્યું તેવું કહેવા કરતા આપણે તેમની પાસે રહેલા પ્રશ્નો સુધી પહોંચી શક્યા તે કહેવું વધારે ઉચિત રહેશે...🙏
જેમણે વિરોધ કરવો છે તે લોકો આ તો પુછાઈ ગયેલા પ્રશ્નો છે એમ કહીને કરશે તો એમને કરવા દો કંઈ વાંધો નહીં...
મેં જે કન્ટેન્ટ પીરસ્યું છે એમનો ગર્વ છે.
સારામાં સારું કન્ટેન્ટ આપતા રહીશું એ જ લક્ષ્ય છે..
કેમ બાકી થોડા રિએક્શન આપજો..😂

🔥516❤184🫡66👏27👌18🍾16😁13🥰12😐8👻8
ફૂલ ટાઈમ ટાઈપિસ્ટની જરૂર છે..
સુરત ઓફિસ પર(વર્ક ફ્રોમ હોમ નથી)
Whatsapp: 6353108677
સુરત ઓફિસ પર(વર્ક ફ્રોમ હોમ નથી)
Whatsapp: 6353108677
❤49