LearningPocket GPSC
44.6K subscribers
940 photos
13 videos
538 files
497 links
Download Telegram
ગઈકાલે તમને કમિટમેન્ટ આપ્યું હતું તે પ્રમાણે પહેલું મોડલ પેપર ખૂબ મહેનત કરીને બનાવી દીધું છે.. ખૂબ ફાયદો ઉઠાવજો અને બધા સુધી પહોંચાડજો...
પેપરની પ્રિન્ટ કઢાવીને 40 મિનિટના સમયમાં આપજો..
OMR શીટ પણ મૂકી છે..
બીજું શું જોઈએ બોલો ત્યારે..
👍17660👏18🔥13😁8
કૃષિ_યુનિવર્સિટી_Junior_ClerkModel_Paper_2.pdf
2 MB
કૃષિ યુનિવર્સિટી Junior Clerk(Model Paper-2).pdf
112👍14🔥4👏3😱2
ખૂબ આભાર આ શબ્દો જ સાચી મૂડી છે ❤️👏
321🔥40👏9👌8👍6❤‍🔥5🥰5
ત્રણ દિવસ પહેલા લેવાયેલું મત્સ્ય અધિકારીના પેપરનું સોલ્યુશન અત્યારે 5:00 વાગ્યે કરાવીશું આવી જજો બધા...
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે ખૂબ અગત્યનું છે...

https://www.youtube.com/live/jp-Inio93uA?si=y49Tw4huhaCzZuJP
🔥3321🥰4👏4
Fisheries Officer(16-9-25).pdf
1.3 MB
Fisheries Officer(16-9-25).pdf
20
Fisheries Officer(16-9-25)_anno.pdf
51.9 MB
Fisheries Officer(16-9-25)_anno.pdf
16👍8
Result-of-1st-Stage-Computer-Based-test-CBT-I-CEN-05-2024.pdf
1 MB
RRB : AHMEDABAD(NTPC Graduate Level)
15
RRB NTPC  Graduation 🎓 CBT-02
Official Exam Date Out 👍
👍3222👏3
Mines Supervisor(16-9-25).pdf
1.6 MB
Mines Supervisor(16-9-25).pdf
18
Mines Supervisor(16-9-25)_anno.pdf
49 MB
Mines Supervisor(16-9-25)_anno.pdf
👍162
તાજેતરમાં લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજર પરીક્ષાના પેપરનું સોલ્યુશન સવારે 9:00 વાગે કરાવીશું..

કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક પરીક્ષાના લેવલના જ પ્રશ્ન આમાં જોવા મળશે....

https://www.youtube.com/live/2cROs64HUq0?si=qZf-a4zl4iJYBkyD
27👍9
આસિસ્ટન્ટ મેનેજર(16-9-25).pdf
1.1 MB
આસિસ્ટન્ટ મેનેજર(16-9-25).pdf
18
Assistant Manger(16-9-25)_anno.pdf
48.5 MB
Assistant Manger(16-9-25)_anno.pdf
21🥰2
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા..

છેલ્લે બસ એટલું જ કહીશ કે પ્રશ્નોની પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખજો... પ્રશ્નમાં જરા પણ એવું લાગે અટવાઈ ગયા છીએ એટલે તરત જ મૂકી દેજો અને આગળ વધજો...

યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નને છોડવાની તમારી જે નિર્ણય શક્તિ હશે એ જ સૌથી શ્રેષ્ઠ પુરવાર થશે..
બાકી ખૂબ જ શાંતિથી ધૈર્યથી અને મસ્ત રીતે પેપર આપજો...

All the Best 👍👍
200👍29👏11
આવી જઈ લાઈવ બધા
👍114
Krushi University Junior Clerk_anno.pdf
53.5 MB
Krushi University Junior Clerk_anno.pdf
25🔥8