આશા રાખું છું કે આજના રેવન્યુ તલાટીના પેપરમાં મોજ આવી ગઈ હશે..
આપણા સબ્જેક્ટ ની વાત કરીએ તો ગણિત અને રીઝનીંગ સરળ કહી શકાય એવું હતું...
પેપર ના પ્રશ્નો સોલ્વ કરતા મને તો એવી ફીલિંગ આવતી હતી કે કદાચ લગભગ આ પ્રકારના બધા પ્રશ્નો આપણે બેચમાં ભણાવ્યા છે અને બુકમાં પણ બધા જ પ્રકારના પ્રશ્ન કવર થઈ જાય છે..
બાકી તમારો અભિપ્રાય આપજો..
શૂન્યમથી સર્જનમ બેચની જય બોલાવી દઈએ..🏆

❤80💯16🔥4🥰3
ગઈકાલે રેવન્યુ તલાટીનું પેપર લેવાઈ ગયા બાદ Youtube પર બધા જ શિક્ષકો દ્વારા પેપર સોલ્યુશન કરાવવામાં આવ્યું.. વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી હતું..
પરંતુ આજે સવારે ઘણી બધી જગ્યાએ શિક્ષકો(એ કોઇ પણ હોઈ શકે) દ્વારા કરાવવામાં આવેલા સોલ્યુશનમાં ભૂલો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો તે જોઈને ખૂબ દુઃખ થયું... બધા જ દ્વારા સાચું અને સારું સોલ્યુશન વિદ્યાર્થીઓને મળે એવા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે રીતે તમે લોકો પરીક્ષામાં પાસ થવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો...
શિક્ષકો ભણાવે એનો મતલબ એવું નથી કે તેઓ ભૂલ ન કરે.. અમારી પણ ભૂલ થઈ જાય ફટાફટમાં તો તેને સ્વીકારવું પડે....
એટલે શિક્ષકોનું માન જળવાઈ રહે તેવા પ્રયત્ન કરજો. બાકી લખવામાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમાયાચના માંગુ છું 🙏🙏

🙏157❤45👍26🔥11😁6👌6
Revenue Talati(All Questions).pdf
6.9 MB
હજી માર્કેટમાં આવ્યા ને લગભગ દોઢ વર્ષ જેવું થયું છે અને આપ સૌએ આટલા ઓછા સમયમાં મારા પર વિશ્વાસ રાખ્યો છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર..🏆❤️
બધું આપણામાંથી આવ્યું તેવું કહેવા કરતા આપણે તેમની પાસે રહેલા પ્રશ્નો સુધી પહોંચી શક્યા તે કહેવું વધારે ઉચિત રહેશે...🙏

❤243👍18🥰8🏆8🔥5🫡5👌1😭1
તાજેતરમાં લેવાયેલ સર્વેયરના પેપરનું સાંજે 5:30 એ લાઈવ સોલ્યુશન કરાવીશું..
આવતીકાલે મત્સ્ય અધિકારીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ જોજો..
આવા જ પ્રશ્ન આવતીકાલના પેપરમાં હશે..
લિંક બધા સુધી શેર કરજો અને લાઈક કરજો..
https://www.youtube.com/live/xRNWcyS3C08?si=7Mkzx9Xx5nPIgxJn

👍28❤17👏2
રેલવે NTPC અંડરગ્રેજ્યુએટ ની આન્સર કી આવી ગઈ છે એટલે જે પણ વિદ્યાર્થીઓએ પેપર આપ્યું હોય તે પેપર ની પીડીએફ 6353108677 પર whatsapp કરી આપજો..
તમારી પર્સનલ માહિતી ક્યાંય નહીં જાય ચિંતા નહિ કરતા..

❤39
તાજેતરમાં લેવાયેલ જુનિયર ફાર્માસિસ્ટના પેપરનું સવારે 9:00 એ લાઈવ સોલ્યુશન કરાવીશું..
આજે મત્સ્ય અધિકારીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ જોજો..
આવા જ પ્રશ્ન પેપરમાં હશે..
લિંક બધા સુધી શેર કરજો અને લાઈક કરજો..
https://www.youtube.com/live/zvDIVXMSzOY?si=cejFLC_-egVfsFpQ

❤36
રાત્રે 9:00 વાગે આવી જજો..
આવનારી કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક પરીક્ષા વિશે થોડી ચર્ચા કરીશું....
બધા સુધી પહોંચાડી લાઈક કરી દેજો...
https://www.youtube.com/live/Tt8lSVc2-TA?si=MIT_o2urGejK-ZgT

❤53👍13🔥6😁5🥰3👏3
કૃષિ_યુનિવર્સિટી_Junior_ClerkModel_Paper_1.pdf
1.9 MB
કૃષિ યુનિવર્સિટી Junior Clerk(Model Paper-1).pdf
❤130👍23🤩9
ગઈકાલે તમને કમિટમેન્ટ આપ્યું હતું તે પ્રમાણે પહેલું મોડલ પેપર ખૂબ મહેનત કરીને બનાવી દીધું છે.. ખૂબ ફાયદો ઉઠાવજો અને બધા સુધી પહોંચાડજો...
પેપરની પ્રિન્ટ કઢાવીને 40 મિનિટના સમયમાં આપજો..
OMR શીટ પણ મૂકી છે..
બીજું શું જોઈએ બોલો ત્યારે..

👍176❤60👏18🔥13😁8
કૃષિ_યુનિવર્સિટી_Junior_ClerkModel_Paper_2.pdf
2 MB
કૃષિ યુનિવર્સિટી Junior Clerk(Model Paper-2).pdf
❤112👍14🔥4👏3😱2