Lakshya Career Academy
27.7K subscribers
26K photos
253 videos
3.35K files
5.23K links
GPSC, Revenue Talati, PSI, Constable, બિનસચિવાલય ક્લાર્ક્ MPHW/FHW ની તૈયારી માટે Lakshya career Academy Bhavnagar ની ટેલીગ્રામ ચેનલમાં જોડાવ અને મેળવો બેસ્ટ મટીરીયલ, મોડેલ પેપર, દરરોજનું કરંટ અફેર્સ, તમારા મોબાઈલમાં સંપૂર્ણ ફ્રી...

Mo :- 8128697070
Download Telegram
Forwarded from Vipul_®amana
બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષાની તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ જાહેર કરેલ માસ્ટર સેટની Final Answer Keyના પ્રશ્ન નંબરઃ ૫૧ તથા પ્રશ્ન નંબરઃ ૮૩ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. Revised Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી ગુણ જોઇ શકશે.
Forwarded from Vipul_®amana
આવતી કાલે ગુજરાત હાઇકોર્ટ ની DYSO & બેલીફની મુખ્ય પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો મિત્રોને LCA Bhavnagar તરફથી All the best 🤞
Forwarded from Vipul_®amana
KP_28_2025_Gujarat_panchayat_services_class_III_Recruitment_Examination.pdf
4.3 MB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિવિધ સંવર્ગની અલગ અલગ જગ્યાઓનો નવો સિલેબસ જાહેર
💥MPHW FHW SSI મુખ્ય સેવિકા અને
સ્ટાફ નર્સ 💥

💥નવા સિલેબસ વિશે માહિતી
💥નવી ભરતી આવશે કે નહી 😁

👉તમારા બધા સવાલના જવાબ આજે મળી જશે.

💥આજે રાત્રે 9 વાગે લાઇવ 💥

https://www.youtube.com/live/41E-6qUw2Qg?si=1LU1HW_u2zaJA5HI
Forwarded from Lakshya Career Academy
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*🌟વર્તમાન પ્રવાહ વર્કશોપ*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

*➤ પોલીસ કોન્સ્ટેબલ માટે રામબાણ બની રહેશે..*
*👉part 1 :- તા. 04/06/2025*

*👉Part 2 :- તા. 08/06/2025*

*સવારે 9.00 થી.......*

*➥ રજીસ્ટ્રેશન કરાવી રોલ નંબર મેળવી લેવો ફરજિયાત છે.:*

*📞 8128697070 || 71 📞*
*☀️ કોલેજના પ્રથમ વર્ષે જ શરૂ કરો સરકારી નોકરી માટેની તૈયારી.અને મેળવો 100% સફળતા.. ☀️*
*⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒*
*GPSC + જનરલ બેચ *
*⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒*
*🕰️બેચ સમય :-સવારે 7 થી 9 વાગે*

*👉 GPSC પંચાયત સેવા પસંદગી મંડળ
ગૌણ સેવા પસંદગી મંડળ || ક્લાસ 3 તમામ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો ફાઉન્ડેશન કોર્ષ.*

*☀️☀️ રજીસ્ટ્રેશન શરૂ*

*📲8128697070/71*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*🌟વર્તમાન પ્રવાહ વર્કશોપ*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

*➤ પોલીસ કોન્સ્ટેબલ માટે રામબાણ બની રહેશે..*
*👉part 1 :- તા. 04/06/2025*

*👉Part 2 :- તા. 08/06/2025*

*સવારે 9.00 થી.......*

*➥ રજીસ્ટ્રેશન કરાવી રોલ નંબર મેળવી લેવો ફરજિયાત છે.:*

*📞 8128697070 || 71 📞*
Forwarded from Vipul_®amana
એકાઉન્ટન્ટ -સબ એકાઉન્ટન્ટ નું પરિણામ જાહેર કરવાની દિશામાં મંડળ આગળ વધે છે. તારીખ 22 થી 25 મી મે સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ.
Forwarded from Vipul_®amana
# GSSSB

2396 મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત શનિવાર સુધીમાં થવાની પૂરી સંભાવના. પરીક્ષાના નિયમો આજકાલમાં આવી ગયા બાદ ગૌણસેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત.
💥સંભવિત માહિતી 💥

👉જે મિત્રો MPHW FHW પંચાયત વિભાગ ભરતી રાહ જોવે છે તો 2 મહિના કઈક નવા સમાચાર આવશે

💥જો મિત્રો સંભવિત માહિતી છે તમે તૈયારી શરૂ રાખો અમારા સૂત્રો મુજબ જાણવા મળ્યું છે

નિકુંજ રમણા
લક્ષ્ય કરિયર એકેડમી ની ઑફિસિયલ you tube ચેનલ.

ગુજરાત સરકારની તમામ ભરતી ની માહિતી તેમજ વિડિઓ મળી રહેશે.

Subscriber કરો અને તમારા મિત્રો ને આ લીંક શેર કરો.....👇👇


https://youtube.com/@lcabhavnagar2565?si=GMEGDjbntjQq8-jm
*☀️ કોલેજના પ્રથમ વર્ષે જ શરૂ કરો સરકારી નોકરી માટેની તૈયારી.અને મેળવો 100% સફળતા.. ☀️*

*⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒*
*GPSC + જનરલ બેચ *
*⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒*

*🕰️બેચ સમય :-સવારે 7 થી 9 વાગે*


*👉 GPSC પંચાયત સેવા પસંદગી મંડળ ગૌણ સેવા પસંદગી મંડળ || ક્લાસ 3 તમામ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો ફાઉન્ડેશન કોર્ષ.*

*☀️☀️ રજીસ્ટ્રેશન શરૂ*

*📲8128697070/71*