Lakshya Reading Library 🖋📚
5.55K subscribers
83 photos
6 videos
796 files
290 links
ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..

લાઇબ્રેરી જોઇન કરવા :- 7201991893


👉 Contact admin :-

@hirenladhava
@vipulramana
@ashvin_empire
Download Telegram
Forwarded from CCE FREE TEST SERIES
REASONING BOOK FREE.pdf
22.4 MB
SSC Reasoning Chapter wise 7200 TCS MCQ with detailed explanation Hindi medium
Forwarded from CCE FREE TEST SERIES
Maths book

TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.

આમાંથી practice કરી શકો છો.

2024 CCE most important


👇👇👇👇👇👇👇
Forwarded from CCE FREE TEST SERIES
SSC_Maths_6800_TCS_MCQ_Chapter_Wise_Coverage_Hindi_Medium_ebook.pdf
18.6 MB
SSC_Maths_6800_TCS_MCQ_Chapter_Wise_Coverage_Hindi_Medium_ebook.pdf
Forwarded from CCE FREE TEST SERIES
ગુજરાતી વ્યાકરણ

6 થી 12 ધોરણ સુધીનું શબ્દભંડોળ.

આમાંથી જ સવાલો આવશે.

2024 CCE most important


👇👇👇👇👇👇👇
Forwarded from CCE FREE TEST SERIES
5_6228894737567318757 (1).pdf
25.3 MB
ગુજરાતી શબ્દભંડોળ
Forwarded from CCE FREE TEST SERIES
English book

English grammar + vocabulary

TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.

આમાંથી practice કરી શકો છો.

2024 CCE most important


👇👇👇👇👇👇👇
Forwarded from CCE FREE TEST SERIES
YCT SSC English 2022 [11650+ Chapterwise Solved Questions].pdf
7.7 MB
YCT SSC English 2022 [11650+ Chapterwise Solved Questions].pdf
*CCE ની પરીક્ષા આપવા જતાં તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક*💐

*શાંત ચિતે પરીક્ષા આપી નિશ્ચિત રહો. પોતાની મહેનત પર વિશ્વાસ રાખો* 😊

*દરેક નું સપનું સાકાર થાય એવી મનોકામના !!* 👍

*all the very best warriors* 🥰
ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..

લાઇબ્રેરી જોઇન કરવા :- 7201991893
                                :-
@HirenLadhava


Join your telegram channel


👇👇👇👇👇👇👇👇

https://t.me/lakshyareadinglibrary
╔══════════════════╗       
                  પાઠ્ય પુસ્તક
╚══════════════════╝

             ╔═══════╗       
                  ધોરણ - 11
             ╚═══════╝

         🤩 સમાનાર્થી શબ્દો 🤩

      

61. કભાય - કભા, ઓઢો અંગરખા જેવું એક વસ્ત્ર
62. કસ - અંગરખુ, બંડી વગેરે ભીડવાની નાની દોરી
63. સ્વસ્તિ - કલ્યાણકારી
64. મદન - કામદેવ
65. ઘટી - ઘડી, ચોવીસ મિનિટ
66. ત્રિભુવન - સ્વર્ગ, મૃત્યુને પાતાળ લોક
67. પ્રેમદા - પ્રેમ આપનાર સ્ત્રી, વિષયા
68. ટંટો - તકરાર, કજિયો, ઝઘડો
69. ભવાં - ભમ્મર
70. સેર - મણકા, મોતી પરોવેલી માળા
71. અવધૂત - વેરાગી, બાવો
72. બળી - ભલે
73. પાંચીકા - રમવાના કૂકા
74. ટાંકણું - ટાંકવાનું ઓજાર
75. ખલ - ઔષધ વગેરે કચરવાનો ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો, ખરલ
76. રેશમગાંઠ - ન છૂટે તેવી ગાંઠ, અતૂટ સંબંધ
77. લાવણ્ય - નમણાશ, ચાસતા, સુંદરતા
78. સહૃદય - સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું
79. ચોઘડિયાં અકારાં લાગવાં - લગનનું મુરત
80. ઠાવકી - શાણી, ડાહી
81. ઓવારો - કિનારો
82. લાય - આગ
83. ઘોખો - ફરિયાદ
84. શોર - અવાજ
85. ભૂર - મુર્ખ, લુચ્ચું
86. અચરત - અચરજ, વિસ્મય
87. હાડ - હાડકાં, અસ્થિ
88. રુધિર - લોહી, રક્ત
89. ખાલ - ચામડી
90. સ્ત્રીઓચિત - સ્ત્રીને શોભે એવો
91. પોલકું - સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર
92. બો - બાંધવામાં વપરાતી દોરી
93. ઉત્કંઠા - તીવ્ર ઈચ્છા, આતુરતા
94. કામણ - વશીકરણ, મોહિની લગાડવી તે
95. અલૌકિક - અસામાન્ય, અદ્‌ભુત
96. ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું - લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી
97. અવાંતર - અંદરનું
98. અનુકૃત - અનુકરણ, નકલ
99. કદરદાન - કે જાણે એવું, ગુણજ્ઞ
100. નાવણ - સ્નાન

╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝
India Bix current affairs ગુજરાતી માં આપણી ચેનલ માં જોઈએ છે....?????

દરરોજ નાં 15 સવાલ.....?
Anonymous Poll
98%
Yes 👍
3%
No 👎
.......................................

લાઇબ્રેરી જોઇન કરવા

:- 7201991893
                        
      
  :- @HirenLadhava


Join your telegram channel


👇👇👇👇👇👇👇👇

https://t.me/lakshyareadinglibrary
╔══════════════════╗       
                  પાઠ્ય પુસ્તક
╚══════════════════╝

             ╔═══════╗       
                  ધોરણ - 11
             ╚═══════╝

         🤩 સમાનાર્થી શબ્દો 🤩

    

101. પોઢણ - શયન
102. દૂધડાં - દૂધ
103. મતીરાં - ચીચડાં
104. કાછિયો - શાકભાજી વેચનારો
105. ટાંપ - નજર
106. વરા - પ્રસંગો
107. પ્રસરી - વિસ્તરી
108. ચોપાસ - ચારે બાજુ
109. સરિત - નદી
110. શૃંગ - શિખર, ટોચે
111. તમ - અંધારું
112. ઉદ્‌ગ્રીવ - ઊંચી ડોકે
113. ભીરું - ગભરું
114. લ્હોય - લૂછે
115. વિહગયુગ્મ - પંખીનું જોડું
116. રસજ્ઞ - રસને જાણનાર, રસિક
117. નિભૃત - નિર્ભય
118. રમણ - વિલાસ, ક્રીડા
119. વિલોકે - જુએ
120. દીસે - દેખાય, ભાસે
121. વિટપ - ડાળી
122. સંવૃત - આચ્છાદિત, ઢાંકેલું, ઢંકાયેલુ
123. આવલી - હાર, પંક્તિ
124. શુચિ - શુદ્ધ, પવિત્ર
125. સરો - સર, સરોવર
126. ઉત્તાન - પથરાયેલું, ફેલાયેલું
127. તદનંતર - ત્યાર પછી, તે પછી
128. ચક્રવાકી - ચક્રવાકની માદા, એક પક્ષી
129. મુદિત - આનંદિત
130. આમોદ - સુગંધી પવન, આનંદ


╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝
🎾🎾🎾🎾🎾🎾🎾🎾

🤩 રમત - ગમત 🤩

🎾🎾🎾🎾🎾🎾🎾🎾

⚽️ હોકી

➡️ કુલ ખેલાડી = ૧૧+૭(અવેજી) = ૧૮
ટ્રોફી :- આગા ખાના કપ, ધ્યાનચંદ કપ, રંગાસ્વામી કપ,આજલન શાહ કપ, નહેરુ કપ

⚽️ ફૂટબોલ

➡️ કુલ ખેલાડી = ૧૧+૫(અવેજી) = ૧૬
ટ્રોફી :- સંતોષ, ડુરાન્ડ, રોવર્સ, સુબ્રતો મુખર્જી ટ્રોફી

⚽️ ક્રિકેટ

➡️ કુલ ખેલાડી ૧૧+૫ (અવેજી) = ૧૬
ટ્રોફી :- રણજી, ઈરાની, દુલીપ, દેવધર, સી કે નાયડુ ટ્રોફી

⚽️ વોલીબોલ

➡️ કુલ ખેલાડી ૬+૬(અવેજી) = ૧૨
ટ્રોફી :- ફેડરેશન કપ, ઈન્ડીયા ગોલ્ડ કપ, પૂર્ણિમા ટ્રોફી, એમ એમ જોસેફ ટ્રોફી, સિવાંથી સુવર્ણ કપ

⚽️ બાસ્કેટ બોલ

➡️ ખેલાડી ૫+૭ (અવેજી)= ૧૨
ટ્રોફી :- ફેડરેશન કપ, નહેરુ કપ, ટોડ મેમોરિયલ ટ્રોફી
બાસ્લાટ કપ, પ્રિન્સ બેસેલિત ઝા ટ્રોફી

⚽️ કબડ્ડી

➡️ કુલ ખેલાડી ૭+૫(અવેજી) = ૧૨
ટ્રોફી :- પોયરું કપ, ફેડરેશન કપ, રામારાવ કપ

⚽️ પોલો

➡️ કુલ ખેલાડી ૪+૨(અવેજી) = ૬
ટ્રોફી :- રાધા મોહન કપ, ઈજરા કપ, વેસ્ટ ચેસ્ટર કપ

⚽️ ખો ખો

➡️ કુલ ખેલાડી ૯+૬(અવેજી) = ૧૫

⚽️ હેન્ડ બોલ

➡️ કુલ ખેલાડી ૭+૫ = ૧૨




╔══════════════════╗       
    👍 Join :-   👇👇👇👇👇

   https://t.me/talatijuniorclerk
╚══════════════════╝


╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇


  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝
╔══════════════════╗       
        Current Affairs
╚══════════════════╝

         ╔═════════════╗       
             IndiaBix      
         ╚═════════════╝

         ╔═════════════╗       
                  1 May 2024    
         ╚═════════════╝

       

╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇


  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝
1. કયા દેશે વર્લ્ડ એચઆરડી કોંગ્રેસનું આયોજન કર્યું હતું જ્યાં સ્ટાર્ટેકને પ્રતિષ્ઠિત પ્રશંસા મળી હતી?

A ભારત
B યૂુએસએ
C થાઈલેન્ડ
D ફિલિપાઇન્સ

જવાબ:વિકલ્પ D
2. મધ્ય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીના સામાન્ય તાપમાન કરતાં ઠંડી કઈ આબોહવાની ઘટનાની લાક્ષણિકતા છે?

A લા નીના
B અલ નિનો
C ચોમાસું
D ટોર્નેડો

જવાબ:વિકલ્પ A
સમજૂતી:

લા નીના એ મધ્ય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં ઠંડકનો ઉલ્લેખ કરે છે, જે વિશ્વભરમાં આબોહવાની અસરોની શ્રેણી તરફ દોરી જાય છે. આ ઘટના અલ નીનોની સરખામણીમાં તેની વિપરીત અસર દ્વારા વર્ગીકૃત થયેલ છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં હવામાનની પેટર્નને પ્રભાવિત કરતી વખતે કેટલાક પ્રદેશોમાં ઠંડી અને સૂકી સ્થિતિ સર્જાય છે.
3. ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર પ્રતિ મેટ્રિક ટન વિન્ડફોલ ટેક્સ રેટ શું છે?

A 9,600 રૂ
B 8,400 રૂ
C 6,800 રૂ
D 10,000 રૂ

જવાબ:વિકલ્પ B
સમજૂતી:

ભારતે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ રૂ. 9,600 થી ઘટાડીને રૂ. 8,400 પ્રતિ મેટ્રિક ટન કર્યો છે, જે 1 મેથી લાગુ થાય છે. આ ગોઠવણ ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પરના ટેક્સના બોજમાં ઘટાડો દર્શાવે છે, જેનો હેતુ તેલ ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે. વાજબી કરવેરા સુનિશ્ચિત કરવું.
4. મહારાષ્ટ્ર સત્તાવાર રીતે અલગ રાજ્ય તરીકે ક્યારે રચાયું?

A 1960
B 1972
C 1956
D 1947

જવાબ:વિકલ્પ A
સમજૂતી:

મહારાષ્ટ્ર સત્તાવાર રીતે 1લી મે, 1960ના રોજ અલગ રાજ્ય તરીકે રચાયું હતું, જે દર વર્ષે મહારાષ્ટ્ર દિવસ અથવા મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તારીખ 1956ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટને પગલે ભૂતપૂર્વ બોમ્બે પ્રેસિડેન્સીના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજનને દર્શાવે છે, જેનો હેતુ ભાષાકીય સીમાઓ પર આધારિત રાજ્યો બનાવવાનો હતો. તે મરાઠી લોકો માટે અત્યંત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, જે તેમની એકતા, સ્થિતિસ્થાપકતા અને વારસાનું પ્રતીક છે.