CCE ની પરીક્ષા આપતા પેલા એક વાર આ ફોરેસ્ટ માં પૂછાયેલા maths અને reasoning નાં દાખલા જોઈ લેવા....👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
Reasoning ની પ્રેક્ટિસ તમે આ બકુલસર ની reasoning ની pdf માંથી કરી શકો છો ....
Reasoning pdf bakul sir
Credit :- bakul sir
👇👇👇👇👇👇👇👇
Reasoning pdf bakul sir
Credit :- bakul sir
👇👇👇👇👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
સર્વાંગ_સંપૂર્ણ_રીઝનીંગની_રમત_5.pdf
19.3 MB
Forwarded from FREE TEST SERIES
Reasoning book
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
REASONING BOOK FREE.pdf
22.4 MB
SSC Reasoning Chapter wise 7200 TCS MCQ with detailed explanation Hindi medium
Forwarded from FREE TEST SERIES
Maths book
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
SSC_Maths_6800_TCS_MCQ_Chapter_Wise_Coverage_Hindi_Medium_ebook.pdf
18.6 MB
SSC_Maths_6800_TCS_MCQ_Chapter_Wise_Coverage_Hindi_Medium_ebook.pdf
Forwarded from FREE TEST SERIES
ગુજરાતી વ્યાકરણ
6 થી 12 ધોરણ સુધીનું શબ્દભંડોળ.
આમાંથી જ સવાલો આવશે.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
6 થી 12 ધોરણ સુધીનું શબ્દભંડોળ.
આમાંથી જ સવાલો આવશે.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
English book
English grammar + vocabulary
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
English grammar + vocabulary
TCS દ્વારા લેવાયેલ પરીક્ષા માં પૂછાયેલા સવાલો.
આમાંથી practice કરી શકો છો.
2024 CCE most important
👇👇👇👇👇👇👇
Forwarded from FREE TEST SERIES
YCT SSC English 2022 [11650+ Chapterwise Solved Questions].pdf
7.7 MB
YCT SSC English 2022 [11650+ Chapterwise Solved Questions].pdf
*CCE ની પરીક્ષા આપવા જતાં તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક*💐
*શાંત ચિતે પરીક્ષા આપી નિશ્ચિત રહો. પોતાની મહેનત પર વિશ્વાસ રાખો* 😊
*દરેક નું સપનું સાકાર થાય એવી મનોકામના !!* 👍
*all the very best warriors* 🥰
*શાંત ચિતે પરીક્ષા આપી નિશ્ચિત રહો. પોતાની મહેનત પર વિશ્વાસ રાખો* 😊
*દરેક નું સપનું સાકાર થાય એવી મનોકામના !!* 👍
*all the very best warriors* 🥰
ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..
લાઇબ્રેરી જોઇન કરવા :- 7201991893
:- @HirenLadhava
Join your telegram channel
👇👇👇👇👇👇👇👇
https://t.me/lakshyareadinglibrary
લાઇબ્રેરી જોઇન કરવા :- 7201991893
:- @HirenLadhava
Join your telegram channel
👇👇👇👇👇👇👇👇
https://t.me/lakshyareadinglibrary
Lakshya Reading Library 🖋📚
╔══════════════════╗ પાઠ્ય પુસ્તક ╚══════════════════╝ ╔═══════╗ ધોરણ - ૬ ╚═══════╝ 🤩 સમાનાર્થી શબ્દો 🤩 1. આલું = આછી ભીનાશ ધરાવતું 2. ઓતરા દશ = ઉત્તર દિશા 3. છલી વળવું = ઊછળી…
આપણી ચેનલ માં ધોરણ 6 થી 12 નું બધું જ ગુજરાતી શબ્દ ભંડોળ મુકેલ છે ...
CCE માં આમાંથી જ બધા સવાલો આવે છે ....જેમની પાસે સમય હોય તેમણે જોઈ લેવું એક વખત.👍👍👍
CCE માં આમાંથી જ બધા સવાલો આવે છે ....જેમની પાસે સમય હોય તેમણે જોઈ લેવું એક વખત.👍👍👍
╔══════════════════╗
પાઠ્ય પુસ્તક
╚══════════════════╝
╔═══════╗
ધોરણ - 11
╚═══════╝
🤩 સમાનાર્થી શબ્દો 🤩
61. કભાય - કભા, ઓઢો અંગરખા જેવું એક વસ્ત્ર
62. કસ - અંગરખુ, બંડી વગેરે ભીડવાની નાની દોરી
63. સ્વસ્તિ - કલ્યાણકારી
64. મદન - કામદેવ
65. ઘટી - ઘડી, ચોવીસ મિનિટ
66. ત્રિભુવન - સ્વર્ગ, મૃત્યુને પાતાળ લોક
67. પ્રેમદા - પ્રેમ આપનાર સ્ત્રી, વિષયા
68. ટંટો - તકરાર, કજિયો, ઝઘડો
69. ભવાં - ભમ્મર
70. સેર - મણકા, મોતી પરોવેલી માળા
71. અવધૂત - વેરાગી, બાવો
72. બળી - ભલે
73. પાંચીકા - રમવાના કૂકા
74. ટાંકણું - ટાંકવાનું ઓજાર
75. ખલ - ઔષધ વગેરે કચરવાનો ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો, ખરલ
76. રેશમગાંઠ - ન છૂટે તેવી ગાંઠ, અતૂટ સંબંધ
77. લાવણ્ય - નમણાશ, ચાસતા, સુંદરતા
78. સહૃદય - સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું
79. ચોઘડિયાં અકારાં લાગવાં - લગનનું મુરત
80. ઠાવકી - શાણી, ડાહી
81. ઓવારો - કિનારો
82. લાય - આગ
83. ઘોખો - ફરિયાદ
84. શોર - અવાજ
85. ભૂર - મુર્ખ, લુચ્ચું
86. અચરત - અચરજ, વિસ્મય
87. હાડ - હાડકાં, અસ્થિ
88. રુધિર - લોહી, રક્ત
89. ખાલ - ચામડી
90. સ્ત્રીઓચિત - સ્ત્રીને શોભે એવો
91. પોલકું - સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર
92. બો - બાંધવામાં વપરાતી દોરી
93. ઉત્કંઠા - તીવ્ર ઈચ્છા, આતુરતા
94. કામણ - વશીકરણ, મોહિની લગાડવી તે
95. અલૌકિક - અસામાન્ય, અદ્ભુત
96. ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું - લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી
97. અવાંતર - અંદરનું
98. અનુકૃત - અનુકરણ, નકલ
99. કદરદાન - કે જાણે એવું, ગુણજ્ઞ
100. નાવણ - સ્નાન
╔════════════════════╗
👍 Join :- 👇👇👇👇👇
https://t.me/lakshyareadinglibrary
╚════════════════════╝

India Bix current affairs ગુજરાતી માં આપણી ચેનલ માં જોઈએ છે....?????
દરરોજ નાં 15 સવાલ.....?
દરરોજ નાં 15 સવાલ.....?
Anonymous Poll
98%
Yes 👍
2%
No 👎