Knowledge Group
1.48K subscribers
5.98K photos
58 videos
4.56K files
2.05K links
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444

@pravin_salvi
હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Download Telegram
*🔥પોલીસ કરંટ નોલેજ🔥*

શાંતિ, કરુણા અને સ્થિરતાની સંસ્કૃતિને આગળ વધારવા માટે દલાઈ લામાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ*

જી-20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગની યજમાની પહેલીવાર કયો દેશ કરશે
*☑️દક્ષિણ આફ્રિકા*

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ બોલર જેમનું હાલમાં નિધન થયું
*☑️આબિદ અલી*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
માર્ક કાર્ની કેનેડાના કેટલામાં વડાપ્રધાન બન્યા
*☑️24મા*

13 માર્ચવિશ્વ કિડની દિવસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોરેશિયસના કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન*

માર્ચ મહિનાનો બીજો શુક્રવાર વિશ્વ ઊંઘ દિવસ
વર્ષ 2025ની થીમ :- મેક સ્લીપ હેલ્થ આ પ્રાયોરિટી
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025મા કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️મુંબઈ ઇન્ડિયન્સ*
*☑️બીજી વખત ચેમ્પિયન બની*
*☑️દિલ્હી કેપિટલ્સને હરાવ્યું*

16 માર્ચનેશનલ પાંડા ડે

જાહેર આરોગ્ય તકેદારી બાબતની 9મી રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ ગઈ
*☑️ઓડિશા*

ત્રીજી SABA મહિલા બાસ્કેટબૉલ ચેમ્પિયનશિપનો વર્ષ -2025નો ખિતાબ કયા દેશને ફાળે ગયો
*☑️ભારત*

ઈડુક્કી વન્યજીવ અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે
*☑️કેરલા*

તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી મિનર્વર્ય ઘાટીબોરીએલિસ કયા પ્રાણીની જાતિ છે
*☑️દેડકો*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
ફેબ્રુઆરી-2025માં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️તુહીન કાંતાપાંડે*

ભારતે સૌપ્રથમવાર સ્વદેશમાં વિકસાવેલી અને તાજેતરમાં જ DRDO દ્વારા ટેસ્ટ કરવામાં આવી એ જહાજ વિરોધી મિસાઈલનું નામ શું છે
*☑️નવલ એન્ટિ-શિપ મિસાઈલ - NASM-SR*

શાળાના બાળકોને અકસ્માત વિમાકવચ પૂરું પાડવા કઈ રાજ્ય સરકારે શિક્ષા સંજીવની વિમા યોજના શરૂ કરી છે
*☑️રાજસ્થાન*

તાજેતરમાં સ્પેશિયલ ઓલિમ્પિક ઈટાલીના તુરિનમાં યોજાઈ ગઈ. આ ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા
*☑️33 મેડલ (8 ગોલ્ડ, 18 સિલ્વર, 7 બ્રોન્ઝ)*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
લંડન સ્થિત સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા RBI ને 'પ્રવાહ' અને 'સારથી' નામની ડિજિટલ પહેલ માટે કયો એવોર્ડ મળ્યો
*☑️ડિજિટલ ટ્રાન્સફોર્મેશન 2025*

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન કોણ છે
*☑️ક્રિસ્ટોફર લક્સન*

ઓક્સફર્ડ યુનિવર્સીટીના વેલબિઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશિત વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર કયો દેશ સતત આઠમી વખત વિશ્વનો સૌથી ખુશહાલ દેશ બન્યો છે
*☑️ફિનલેન્ડ*
*☑️ભારત 118મા ક્રમે*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
RBI એ નવા એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી
*☑️ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય*

અમેરિકાની થિન્ક ટેન્ક 'ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ'ના વૈશ્વિક સર્વેમાં ભારતને 33 દેશોમાંથી કેટલામુ સ્થાન મળ્યું છે
*☑️24મું*
*☑️આ સર્વે પત્રકારો, સમાચાર સંગઠન અને ઇન્ટરનેટ ઉપયોગ કરનારા સ્વતંત્ર પત્રકાર આધારિત છે*

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ સિંગાપુરની કઈ ફિનટેક કંપની સાથે MoU કર્યા જેમાં ભારતીય પ્રવાસીઓ સિંગાપુરમાં ક્યુઆર કોડ દ્વારા ચુકવણી કરી શકશે
*☑️Hitpay*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
ભારતનું પ્રથમ જાહેર ખાસ ભાગીદારી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે
*☑️ઇન્દોર*

સતત ત્રીજા વર્ષે કયા એરપોર્ટને 'બેસ્ટ એરપોર્ટ અરાઇવલ્સ'નો ખિતાબ મળ્યો
*☑️બેંગલુરુંના કેમ્પેગૌડા એરપોર્ટને*

ભારતના 'પ્રોજેક્ટ ચિતા'ના મુખ્ય વિશેષજ્ઞ અને દક્ષિણ આફ્રિકાન ચિતા સંરક્ષણકર્તા જેમનું હાલમાં નિધન થયું
*☑️વિન્સેન્ટ મરવે*

1975ના હોકી વર્લ્ડકપના વિજયની વર્ષગાંઠ નિમિત્તે કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
*☑️માર્ચ ઓફ ગ્લોરી*

મૂર્તિકાર રામ સુતારને તાજેતરમાં કયા પુરસ્કારથી નવાજવામાં આવ્યા
*☑️મહારાષ્ટ્ર્ર ભૂષણ પુરસ્કાર*

ટેલિ્મેટિક્સ વિકાસ કેન્દ્ર (C-DOT)એ કયો સ્ટાર્ટ અપ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો
*☑️સમર્થ*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
20 માર્ચવિશ્વ ચકલી દિવસ

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાંથી આવતા ક્યાં ઉતરાણ કર્યું
*☑️મેક્સિકોના અખાતમાં*
*☑️અવકાશમાં સળંગ 286 દિવસ પસાર કરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યા*

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં બાળલગ્નો રોકવા માટે કયા અભિયાનને સ્કોચ એવોર્ડ મળ્યો
*☑️બંગારૂ બાલયમ*
https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
ધોલેરા તાલુકાના બાવળીયાળીમાં ભરવાડ સમાજની કેટલી બહેન-દીકરીઓએ પરંપરાગત હુડો રાસ રમી વિક્રમ સર્જ્યો
*☑️75,000*

21 માર્ચવિશ્વ વન દિવસ, વિશ્વ કવિતા દિવસ
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીની 10મી અને IOC ઈતિહાસની પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*☑️ઝિમ્બાબ્વેના ક્રિસ્ટી કોવેન્ટ્રી*

22 માર્ચવિશ્વ જળ દિવસ

વર્ષ 2025માં IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની કેટલામી સીઝન શરૂ થઈ
*☑️18મી*

https://chat.whatsapp.com/Jx2CmdHwJkZ61b5QEgonKQ
Photo from Pravin Salvi
💥👩🏻‍✈️પોલીસ બેચ
*સિલેકટેડ બેચ*
ફૂલ ડે ગેરેન્ટેડ શિક્ષણ
સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી

ફ્રી ટેસ્ટ
10000 mcq

2 દિવસમાં એડમિશન મેળવી લેવાનું ફરજિયાત છે...
ત્યાર બાદ એડમિશન મળશે નહીં.

એક જ નિયમ --સંસ્થાના નિયમ મુજબ જ તૈયારી કરવી પડશે..

લાખોમાંથી 12000 જગ્યાઓની તૈયારી..

નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સઅપ 9913620444
Forwarded from Pravin Salvi
દરેક મહિલા ઓ સુધી સેર કરો

સમય મર્યાદા હોવાથી
વહેલાં તે પહેલાં 50 સભ્યો ને પ્રવેશ મળશે
દિવ્યાંગ ભરતી
*⃣કોષ*⃣
https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK
શરીર નો બંધારણીય એકમ
સૌથી નાનો અને રચનાત્મક એકમ
નરી આંખે જોઈ શકાય નહીં.
શોધ રોબર્ટ હુક(કોચ) નામના વૈજ્ઞાનિક કરી .

*⃣કોષ-પેશી-અવયવ-તંત્ર-શરીર

https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK
*⃣એકકોશી સજીવ:-
જે સજીવ નું શરીર એક કોષ નું બન્યું હોઈ એ.
ઉ.દા.:-અમીબા,પેરામિશયમ
*⃣બહુકોશિય સજીવ :-
જે સજીવ નું શરીર એક કરતાં વધારે કોષ નું બન્યું હોઈ
ઉ.દા:-મનુષ્ય,વનસ્પતિ
https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK

*⃣અગત્ય ના કોષ *⃣

શરીર નો સૌથી નાનો કોષ :-રુધીર કોષ

શરીર નો સૌથી મોટો કોષ :-ચેતાકોશ

પૃથ્વી પરનો સૌથી મોટો કોષ :-શાહમૃગ નું ઈંડુ
https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK
પૃથ્વી પરનો સૌથી નાનો કોષ :-માઈક્રો પ્લાઝમાં ગેલેસેપ્ટિક
PSI પેપર 2 વિવરણ અને કરંટ અફેરની PDF ટેલીગ્રામ લિંક પરથી ડાઉનલોડ કરો

https://t.me/knowledge_group/14651

https://t.me/knowledge_group/14650

https://t.me/knowledge_group/14649