KD SONAGARA
797 subscribers
138 photos
7 videos
48 files
915 links
Kd sonagara
Download Telegram
KD SONAGARA pinned «Gujarat Ni Asmita ni Test દરરોજ સવારે ૮ વાગ્યે આ બ્લોગ પર મુકવામા આવશે તે આવનારી બધી જ પરીક્ષા માટે ખુબજ ઉપયોગી છે : ૧૯/૧૦/૨૦ : https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-04.html ૨૦/૧૦/૨૦ : https://kalpeshsonagara.blogspot.com/»
*#ગુજરાત બોર્ડે દિવાળી વેકેશન કર્યુ જાહેર, જાણો કઈ તારીખથી પડશે અને કેટલા દિવસનું રહેશે વેકેશન#*

👉રાજ્યમાં ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

👉https://kalpeshsonagara.blogspot.com/2020/10/diwali-vacation-2020-in-gujarat-october.html


👉Join Telegram Channel : https://t.me/kdsonagara
*#તમારે જરૂર ના હોય તો બિજાને શેર કરવાનુ ભુલશો નહીં#*
Gujarat ni asmita test 10
ગુજરાતની અસ્મિતા ટેસ્ટ
દરરોજ સવારે ૮ વાગ્યે https://kalpeshsonagara.blogspot.com/ પર મુકવામા આવે છે જે આવનારી તમામ પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે જેવી કે બિનસચિવાલય , તલાટી , ATDO , GPSC, GSSSB વગેરે પરીક્ષા માટે

Gujarat Ni Asmita Test 1
https://kalpeshsonagara.blogspot.com/2020/07/gujarat-ni-asmita-quiz-part-01.html

Gujarat Ni Asmita Test 2
https://kalpeshsonagara.blogspot.com/2020/07/gujarat-ni-asmita-quiz-part-02.html

Gujarat Ni Asmita Test 3
https://kalpeshsonagara.blogspot.com/2020/07/gujarat-ni-asmita-quiz-part-03.html

Gujarat Ni Asmita Test 4
https://kalpeshsonagara.blogspot.com/2020/08/gujarat-ni-asmita-test-04.html


Gujarat Ni Asmita Test 5
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-05.html

Gujarat Ni Asmita Test 6
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-06.html

Gujarat Ni Asmita Test 7
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-07.html

Gujarat Ni Asmita Test 8
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmit-test-08.html

Gujarat Ni Asmita Test 9
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-09.html


Gujarat Ni Asmita Test 10
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-10.html

Join Telegram Group : https://t.me/kdsonagara
તમારે જરૂરના હોય તો બિજા મિત્રોને શેર કરવાનુ ભુલસો નહીં
💥આર્ટિકલ 40 સેના માટે ?
👉 પંચાયત માટે

💥દયાની અરજી આર્ટિકલ ?
👉 72

💥આર્ટિકલ 350-A ?
👉 પ્રાથમિક શિક્ષણ મા

💥આર્ટિકલ 333 ?
👉રાજ્યની વિધાનસભામાં અેન્ગલો ઈંડિયા

💥 આર્ટિકલ 351 ?
👉 હિંદી ભાષાના વિકાસ માટે.

💥 આર્ટિકલ 202 ?
👉 રાજ્યનું બજેટ .

💥આર્ટિકલ 161 ?
👉 રાજ્યપાલ એ માફી આપવાની જોગવાઈ .

💥આર્ટિકલ 143 ?
👉 SC પાસે સલાહ માંગે રાષ્ટ્રપતિ .

💥 અાર્ટિકલ 129 ?
👉 નઝીરી અદાલત

💥આર્ટિકલ 105 ? to
👉 સંસદ સભ્યના વિશેષ અધિકાર .

💥આર્ટિકલ 93 ?
👉 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઇ .

💥આર્ટિકલ 102 ?
👉 સંસદ સભ્ય ની ગેરલાયકાતો

💥 આર્ટિકલ 148 ?
👉 કૅગ આર્ટિકલ

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ 44 ?
👉 સમાન સિવિલ કોડ .

💥આર્ટિકલ 71 ?
👉 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુંટણી બાબતે.

💥આર્ટિકલ 65 ?
👉 કાર્યકારી રાષ્ટ્રપતિ માટે.

💥આર્ટિકલ 76 ?
👉 એટર્ની જનરલ.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC કાઢવાની રીટ માટે.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC કાઢવાની રીટ માટે.

💥આર્ટિકલ 231 ?
👉 બે કે વધુ રાજ્યો માટે એક HC ની સ્થાપના માટે.

💥આર્ટિકલ 239 ?
👉 દિલ્હી અંગેની ખાસ જોગવાઈ

💥આર્ટિકલ 243 ?
👉 ગ્રામસભા માટે .

💥આર્ટિકલ 262 ?
👉 આંતરરાજ્ય જળવિવાદ નિરાકરણ માટે.

💥આર્ટિકલ 280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ 280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ 300 ?
👉 કાનુની અધિકાર

💥આર્ટિકલ 365 ?
👉 રાજ્યપાલની ભલામણ થી રાષ્ટ્રપતિ શાસન

💥આર્ટિકલ 315 ?
👉 GPSC & UPSC માટે.

💥આર્ટિકલ 312 ?
👉 અખિલ ભારતીય સેવા.

💥આર્ટિકલ 267 ?
👉 આકસ્મિક ફંડ માટે.

💥આર્ટિકલ 263 ?
👉 આંતરરાજ્ય પરિષદ માટે.

💥આર્ટિકલ 169 ?
👉 વિધાન પરિષદ માટે.

💥આર્ટિકલ 111 ?
👉 રાષ્ટ્રપતિ પોકેટ વિટો પાવર માટે.

💥આર્ટિકલ 123 ?
👉 રાષ્ટ્રપતિ વિટો પાવર માટે

💥આર્ટિકલ 120 ?
👉 સંસદમાં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 210 ?
👉વિધાનસભા માં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 108 ?
👉 સંયુક્ત બેઠક

💥 આર્ટિકલ 155 ?
👉 રાજ્યપાલ ની નિમણૂક

💥આર્ટિકલ 81 ?
👉લોકસભા

💥 આર્ટિકલ 85 ?
👉 સંસદના સત્રો અને વિસર્જન

💥આર્ટિકલ 58 ?
👉 રાષ્ટ્રપતિ ની લાયકાત

💥આર્ટિકલ 54 ?
👉 રાષ્ટ્રપતિ ની ચુંટણી
શાળાઓ ફરી શરૂ કરવા શિક્ષણ મંત્રીની કચ્છના વાલીઓ અને શિક્ષકો જોડે બેઠક કરી

કોરોનામાં શાળા શરૂ કરવાના 18 જેટલા સૂચનો કરાયા

આ સૂચનો કયા કયા જેને ધ્યાનમાં રાખી શાળા ખોલી શકાય?
https://bit.ly/37JCodE
🌷ગુજરાતની ભૂગોળ🌷

ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join :- t.me/kdsonagara
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA/Bcom Sem-05 ના ફોર્મ ભરવાન શરૂ થઇ ગયા છે
ફોર્મ : BA /Bcom (External)
Last Date : 06/11/2020

Apply Online : https://bit.ly/3osatEW

Join Telegram Channel : t.me/kdsonagara

તમારે જરૂર ના હોય તો બીજાને શેર કરજો
*#તા 27/10/2020 ના હોમ લર્નિંગ વીડિયો#*

*#વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો.#*

ધોરણ-01
👉: https://bit.ly/3nxdCmc
ધોરણ-02
👉: https://bit.ly/3iHIYDl
ધોરણ-03
👉: https://bit.ly/34DfD80
Whatsapp Group: https://chat.whatsapp.com/H7ljw6X8z8o9gODgFAT9du

ધોરણ-04
👉: https://bit.ly/2FbFWt8
Whatsapp Group: https://chat.whatsapp.com/DkLoftBuL0O0oYUx0vJfwU

ધોરણ-05
👉: https://bit.ly/3jG1360
Whatsapp Group: https://chat.whatsapp.com/HUULB3tbAdv5e5E2rDnG5G

ધોરણ-06
👉: https://bit.ly/3iHIUTR
Whatsapp Group: https://chat.whatsapp.com/KwnfTokil3j7MWNxcdMzkG

ધોરણ-07
👉: https://bit.ly/3nodohg
Whatsapp Group: https://chat.whatsapp.com/C0Wm1ZV9xTqEEDCp8E4qao

ધોરણ-08
👉: https://bit.ly/34ziazW
Whatsapp Group: https://chat.whatsapp.com/HoiS7ZleqyB7wPsY97cpAa

ધોરણ- 9
👉: https://bit.ly/3jImX8E
Whatsapp Group: https://chat.whatsapp.com/IisfW34ImevAB17fKuWJqE

ધોરણ-10
👉: https://bit.ly/30MvGix
Whatsapp Group: https://chat.whatsapp.com/Lt8a9YN3kSPL2Bjxo3WxkT

ધોરણ-11
👉: https://bit.ly/36XeKdl
Whatsapp Group: https://chat.whatsapp.com/D0sVQ1FLVyx1autrjPLp7m

ધોરણ-12
👉t: https://bit.ly/3jH5U6J
Whatsapp Group: https://chat.whatsapp.com/GhqKRLurb0A96XmD9CRKEa

#Join Telegram channel: https://t.me/kdsonagara# તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને મોકલો👉

#October Month Timetable-મહિનાનું ટાઈમ ટેબલ ૨૦૨૦#

👉STD - 1 to 2 Timetable 2020: https://bit.ly/2NS33tk

👉STD - 3 to 5 Timetable 2020: https://bit.ly/2NS33tk

👉STD - 9 to 12 Timetable 2020: https://bit.ly/2NS33tk

👉STD - 6 to 08 Timetable 2020: https://bit.ly/2NS33tk


#આ લિંકને વધારેમાં વધારે શેર કરો, બધા વિદ્યાર્થી અને વાલીને#

*#અમારી ટેલિગ્રામ ચેનલમા જોડાઇ જાવ : #Join Telegram channel : https://t.me/kdsonagara#*
💐💐 પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન
સયાસુંદ્દિન
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ

Join:- t.me/kdsonagara
🔰🔰 ભારતનુ બંધારણ 🔰🔰

📕 કેબિનેટ મિશન યોજના અંતગૅત સોેપ્રથમ ૧૯૪૬માં બંધારણ સભાની રચના થઇ
📌પ્રથમ બેઠક : ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ થઇ હતી
📌જેમા ૩૮૯ જેટલા અસ્થાયી અને ૭ જેટલા સ્થાયી સભ્યો હતા

📝 અસ્થાયી અધ્યક્ષ :
ડો. સચ્ચિદાનંદ સિન્હા

📝 સ્થાયી અધ્યક્ષ :
રાજેન્દ્ર પ્રસાદ

📝 ૭ માંથી અેકમાત્ર ગુજરાતી સભ્ય
ક.મા .મુનશી

📝 બંધારણીય સલાહકાર:
બી.અેન.રાવ

📝અેકમાત્ર મહિલા સભ્ય
સરોજની નાયડુ

📓📓 બંધારણ સમિતિ દ્વારા ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઇ

📔📔 ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂણૅ થઇ

📕📕બંધારણ નો અમલ ૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ થી શરુ થયો
જે પ્રજાસત્તાક દિવસ તરિકે મનાવાય છે

Join:- t.me/kdsonagara
*#મોદી સરકારની આ ખાસ સ્કીમમાં હવે માર્ચ સુધી ફ્રીમાં મળી શકે છે અનાજ અને રોકડ રકમ#*
👉વધારે માહિતી માટે : https://bit.ly/2HB7h99

👉જોઇન Telegram Channel : https://t.me/kdsonagara

👉Join Whats App Group : https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6

*#બધા મિત્રો સાથે શેર કરજો#*