👉🏿આખ્યાનના બીજ વાવ્યા
✔️નરસિંહ મહેતા
👉🏿આખ્યાનના પિતા
✔️કવિ ભાલણ
👉🏿ઉત્તમ આખ્યાન લખનાર
✔️પ્રેમાનંદ
✔️નરસિંહ મહેતા
👉🏿આખ્યાનના પિતા
✔️કવિ ભાલણ
👉🏿ઉત્તમ આખ્યાન લખનાર
✔️પ્રેમાનંદ
👉🏿ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મૃત્યુ ગીત
✔️મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
➖કવિ :- રાવજી પટેલ
👉🏿સૌથી વધારે પ્રવાસ નિબંધો લખનાર
✔️પ્રીતિસેન ગુપ્તા
👉🏿રામનારાયણ વિશ્વનાથ પાઠક
👉ઉપનામ :- દ્વિરેફ, શ્લેષ, સ્વૈરવિહારી
➖શ્લેષ ઉપનામથી કાવ્યો લખ્યા.
➖દ્વિરેફ ઉપનામથી વાર્તા લખી.
➖સ્વૈરવિહારી ઉપનામથી નિબંધ લખ્યા.
💥💥
▪️સુલતાન મહંમદ બેગડાએ ત્રણ શહેર વસાવ્યા હતા.તે જુના અને નવા નામ👇
1. મહમૂદાબાદ➖મહેમદાવાદ
2. મુસ્તફાબાદ➖ જૂનાગઢ
3. મુહમ્મદાબાદ➖ ચાંપાનેર

▪️ચિલી પાસેથી નીકળતો કયો ગરમ પ્રવાહ ભારતમાં દુષ્કાળ માટે જવાબદાર છે❓
✔️અલનીનો
▪️ઓસ્ટ્રેલિયા પાસેથી નીકળતો કયો ઠંડો પ્રવાહ ભારતમાં વધારે વરસાદ આપે છે❓
✔️લાલીનો
✔️અલનીનો
▪️ઓસ્ટ્રેલિયા પાસેથી નીકળતો કયો ઠંડો પ્રવાહ ભારતમાં વધારે વરસાદ આપે છે❓
✔️લાલીનો
👉🏿Short Trick :- રામ લોક
▪️લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️રામ સુભાગસિંહ
👉🏿Short Trick :- શ્યામ રાજ્ય
▪️રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️શ્યામ નંદનપ્રસાદ મિશ્રા
💥💥
▪️લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️રામ સુભાગસિંહ
👉🏿Short Trick :- શ્યામ રાજ્ય
▪️રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️શ્યામ નંદનપ્રસાદ મિશ્રા
💥💥
▪️સૌથી વધુ વખત વિટો પાવરનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ❓
✔️જ્ઞાની ઝૈલસિંહ
▪️ભારતમાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ ક્યારે કર્યો હતો❓
✔️1986માં ભારતીય પોસ્ટના બંધારણીય સુધારામાં
✔️જ્ઞાની ઝૈલસિંહ
▪️ભારતમાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ ક્યારે કર્યો હતો❓
✔️1986માં ભારતીય પોસ્ટના બંધારણીય સુધારામાં
▪️ઇન્દિરા ગાંધીનું મૂળ નામ❓
✔️પ્રિયદર્શીની
▪️સોનિયા ગાંધીનું મૂળ નામ❓
✔️એડવીજ એન્ટોનિયા અલ્બના માઈન
✔️પ્રિયદર્શીની
▪️સોનિયા ગાંધીનું મૂળ નામ❓
✔️એડવીજ એન્ટોનિયા અલ્બના માઈન
▪️માનવ વિકાસ આંકમાં ત્રણ પરિમાણોનો સમાવેશ થાય છે :-
1.આરોગ્ય
2.જ્ઞાન
3.જીવનધોરણ
1.આરોગ્ય
2.જ્ઞાન
3.જીવનધોરણ
▪️યુરોપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક
✔️બેન્ક ઓફ હિન્દુસ્તાન (1770, કલકત્તામાં, એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા)
▪️પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક
✔️પંજાબ નેશનલ બેન્ક (1894)
▪️ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેન્ક
✔️ભારતીય સ્ટેટ બેન્ક
▪️ભારતીય સ્ટેટ બેન્કની સ્થાપના કયા નામે અને ક્યારે થઈ હતી
✔️2 જૂન, 1806ના રોજ બેન્ક ઓફ કોલકાતા તરીકે

▪️બેન્ક ઓફ કોલકાતાનું SBI નામ ક્યારે થયું
✔️1 જુલાઈ, 1955

▪️પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) કયા મોડેલ પર આધારિત હતી?
✔️હેરોડ ડોમર
▪️દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી?
✔️પી.સી.મહાલનોબીસ
▪️ત્રીજી પંચવર્ષીય યોજના.......... તરીકે પણ ઓળખાય છે.
✔️ગાડગીલ યોજના
✔️હેરોડ ડોમર
▪️દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી?
✔️પી.સી.મહાલનોબીસ
▪️ત્રીજી પંચવર્ષીય યોજના.......... તરીકે પણ ઓળખાય છે.
✔️ગાડગીલ યોજના
▪️સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર?
✔️નાણાંમંત્રી આર.કે.ષણમુખમ શેટ્ટી દ્વારા (28 નવેમ્બર, 1947ના રોજ)
▪️પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર?
✔️જ્હોન મંથાઈ દ્વારા (1950માં)
✔️નાણાંમંત્રી આર.કે.ષણમુખમ શેટ્ટી દ્વારા (28 નવેમ્બર, 1947ના રોજ)
▪️પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર?
✔️જ્હોન મંથાઈ દ્વારા (1950માં)
▪️આયાત નિકાસ થતી વસ્તુ પર લાગતો કર
✔️કસ્ટમ ડ્યૂટી
▪️દેશની અંદર નિર્મિત વસ્તુના ઉત્પાદન પર લાગતો કર
✔️એક્સાઈઝ ડ્યૂટી
▪️કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકતના હસ્તાંતરણ સમયે સંપત્તિ પર લાગતો કર
✔️એસ્ટેટ ડ્યૂટી
✔️કસ્ટમ ડ્યૂટી
▪️દેશની અંદર નિર્મિત વસ્તુના ઉત્પાદન પર લાગતો કર
✔️એક્સાઈઝ ડ્યૂટી
▪️કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકતના હસ્તાંતરણ સમયે સંપત્તિ પર લાગતો કર
✔️એસ્ટેટ ડ્યૂટી
▪️ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ
✔️ખેડા સત્યાગ્રહ
▪️ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ
✔️ચંપારણ સત્યાગ્રહ
✔️ખેડા સત્યાગ્રહ
▪️ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ
✔️ચંપારણ સત્યાગ્રહ
▪️અંગુઠા પાસેની આંગળી
✔️તર્જની
▪️તર્જની પાસેની આંગળી
✔️મધ્યમા (સૌથી વચ્ચેની આંગળી)
▪️મધ્યમા પાસેની આંગળી
✔️અનામિકા
▪️અનામિકા પાસેની આંગળી
✔️કનિશ્ઠીકા (સૌથી નાની- ટચલી આંગળી)
✔️તર્જની
▪️તર્જની પાસેની આંગળી
✔️મધ્યમા (સૌથી વચ્ચેની આંગળી)
▪️મધ્યમા પાસેની આંગળી
✔️અનામિકા
▪️અનામિકા પાસેની આંગળી
✔️કનિશ્ઠીકા (સૌથી નાની- ટચલી આંગળી)