Raghushala by JJ Tutorials
2.13K subscribers
166 photos
71 videos
114 files
778 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
Tribal Development Officer Syllabus.pdf
1 MB
● Tribal Development Officer Syllabus
આ પ્રકારની માહિતી મેળવવા માટે

આપણી telegram channel join કરો
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● ભારતમાં extra marital affairs માટે શું કાયદો છે?
ચેતતા 'નર' સદા સુખી, નારી ને આટલી છૂટછાટ કેમ?
નવા કાયદા માં તો ભેદભાવ કાઢયો હોત મોદીજી...

PSI Constable Kaydo by
Sanket Raghuvanshi, LLB, Delhi University
JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/mSRH0JWB-WA

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Watching Chandrayaan landing live at JJ Tutorials

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials Rajkot
Since 1989
👍5
GPSC Class 1 2023 Notification.pdf
1.6 MB
GPSC CLASS 1 2 Notification
Last date to apply: 8th September

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials Rajkot
Since 1980
● Bandharan Lecture 5
● Citizenship નાગરિકતા
ભારતમાં નાગરિકતા કઈ રીતે મળે સંપૂર્ણ સમજૂતી

■ વકીલ પાસે બંધારણ ભણ્યા છો ક્યારેય?
■ Bandharan Lecture Series by
■ Sanket Raghuvanshi, LLB, Delhi University

Video link:
https://youtu.be/nPORnerCue4

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍3
Media is too big
VIEW IN TELEGRAM
● બંધારણમાં અનુચ્છેદ નંબર કઈ રીતે આપવામાં આવે છે?
● આખું lecture જોવા માટે ની link
https://youtu.be/y6VnpABlBJA

■ Bandharan Lecture Series by
■ Sanket Raghuvanshi, LLB, Delhi University

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍4
● GPSC Class 1 ભરતી
કઈ post હોય?
● Salary કેટલી?
● Education કેટલું જોઈએ?

■ તૈયારી કરતા પહેલા વિદ્યાર્થીઓ ને થતા
તમામ પ્રશ્નો ના જવાબ...

■ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/ll6JgH8EtlI

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Media is too big
VIEW IN TELEGRAM
● GPSC નું form કોણ ભરી શકે?
● Friends family સાથે share કરો

Subscribe our youtube channel
m.youtube.com/jjtutorials

Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials Rajkot
Since 1980
👏2
● Bandharan Lecture 6
કેટલા પ્રકારના અધિકાર હોય?
મૂળભૂત અધિકારો, કાયદાકીય અધિકાર પ્રાકૃતિક અધિકાર એટલે શું?

વકીલ પાસે બંધારણ ભણ્યા છો ક્યારેય?
■ Bandharan Lecture Series by
■ Sanket Raghuvanshi, LLB, Delhi University

Video link:
https://youtu.be/JW3NuP9bem4

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
● Bharat vs India vs Hindustan Should name be changed?
ત્રણેય શબ્દો નો શું અર્થ થાય?
● ભારત નું સૌથી જૂનું નામ શું
છે?

Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/vYHLJBDo4Mo

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Watch the video here
https://youtu.be/vYHLJBDo4Mo

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials Rajkot
Since 1980
👍21
● Live lecture આજે સાંજે 5.45 વાગે
● G20 Summit 2023 India Explained
● શું મળ્યું ભારતને? શું કામ important હતી?
● Live તમારા પ્રશ્નો ના જવાબો પૂછવાની તક

■ Current Affairs UPSC GPSC
■ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtube.com/live/TLX0Jr01W2Y

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● Bandharan Lecture 7
● Reservation Anamat ને લગતી તમામ માહિતી
● સમજો detail માં એકદમ સરળ ભાષા માં

■ વકીલ પાસે બંધારણ ભણ્યા છો ક્યારેય?
■ Bandharan Lecture Series by
■ Sanket Raghuvanshi, LLB, Delhi University

Video link:
https://youtu.be/4kHIpcjjvTA

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍3🔥1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
भारत शब्द का अर्थ क्या है?
पूरा video यहाँ पर देखें
https://youtu.be/vYHLJBDo4Mo
Explained by
Sanket Raghuvanshi

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
👍2🔥1
● Bandharan Lecture 8
સ્વતંત્રતાનો અધિકાર Article 19 20

વકીલ પાસે બંધારણ ભણ્યા છો ક્યારેય?
■ Bandharan Lecture Series by
■ Sanket Raghuvanshi, LLB, Delhi University

Video link:
https://youtu.be/J4OGhTZs9eo

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મહિલા અનામત સુધારો 128મો કે 106મો?

આખો video જોવા માટેની link:
https://youtu.be/9_m6mDJaVC8

Join our telegram channel

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
સબમરીન vs સબમર્સિબલ
લેખક: નિમિતા શેઠ

'સબમરીન' અને 'સબમર્સિબલ' વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. સબમરીન એક સ્વતંત્ર વાહન છે, જે પાણીની સપાટીથી નીચે રહીને પ્રવાસ કરે છે. દરિયાકિનારે આવેલા બંદર પરથી સબમરીન પોતે જ નીકળે છે. પ્રવાસ પૂરો કર્યા બાદ એને ચલાવીને જ બંદર પર પાછી લાવી શકાય છે. એથી વિપરીત, સબમર્સિબલને અન્ય જહાજમાં મૂકીને દરિયામાં લઈ જવાય છે, ત્યાંથી તેને દરિયામાં ઊંડે ઉતારવામાં આવે છે. નિર્ધારિત મિશન પૂરું કર્યા બાદ તેને જહાજ દ્વારા બંદર પર પરત લાવવામાં આવે છે. તેથી સબમરીનની ક્ષમતા અને ઈંધણ લાંબી યાત્રાને અનુરૂપ હોય છે, જ્યારે સબમર્સિબલની ક્ષમતા ટૂંકા ફેરા કરવાની હોય છે. સબમરીન મોટાભાગે મિલિટરીના મિશનમાં વપરાય છે, જ્યારે સબમર્સિબલ દરિયાનાં ઊંડાણમાં જઈને વિજ્ઞાન કે ઇતિહાસ સંબંધિત શોધખોળ કરવા માટે વપરાય છે. અમુક સબમરીનમાં 100 વ્યક્તિને લઈ જવાની ક્ષમતા પણ હોઈ શકે છે. જ્યારે સબમર્સિબલમાં ગણતરીનાં વ્યક્તિઓ જઈ શકે, ઘણીવાર માનવરહિત મિશન પણ હોય. સ્વાભાવિક છે કે, સબમરીન માટે અંતર મહત્ત્વનું હોવાથી તે દરિયામાં બહુ ઊંડે જવાની ક્ષમતા નથી ધરાવતી. પરંતુ સબમર્સિબલનું કામ જ ઊંડાણમાં જવાનું હોય છે. ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા માટે મુસાફરોને છેક સમુદ્રના તળિયે લઈને જનારી ‘ટાઇટન’ સબમરીન નહીં, સબમર્સિબલ હતી. જૂન મહિનામાં જ્યારે ‘ટાઇટન’ વિસ્ફોટ સાથે નાશ પામી ત્યારે તે પાણીની સપાટીથી 3.5 કિમી ઊંડે હતી. મતલબ કે, તેના પર 90 લાખ કિલોગ્રામ કરતાં પણ વધુ વજનનું પાણી હતું. સબમર્સિબલની ડિઝાઇન અને મટીરિયલ આટલા દબાણની સામે ટકી શકવા માટે વિશેષ ચોકસાઈથી બનાવેલાં હોય છે. જો તેના બંધારણ કે મિકેનિઝમમાં નાનકડી ચૂક થઈ જાય, તો પાણીનાં દબાણ હેઠળ હજારો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેનું બહારનું માળખું અંદર તરફ કચડાઈ જાય. સબમર્સિબલમાં ઊંચા દબાણે હાઇડ્રોકાર્બન વાયુઓ ભરવામાં આવ્યા હોય, તે ધડાકાભેર પ્રજ્વલિત થઈ જાય અને એક જ મિલિસેકન્ડમાં અંદર રહેલા તમામ માણસો ભડથું થઈ જાય. આંખના પલકારામાં આખું વાહન રાખ બની જાય. આ દુર્ઘટનાને implosion કહેવામાં આવે છે, જેણે ટાઇટન સાથે પાંચ સાહસિકોનો પણ ભોગ લીધો. ભારતના ‘સમુદ્રયાન’ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલું સબમર્સિબલ વાહન ‘મત્સ્ય 6000’ ત્રણ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત, 'મત્સ્ય 6000'માં ટાઇટનની જેમ સાહસિક પ્રવાસીઓ નહીં, પણ વૈજ્ઞાનિકો સવારી કરશે. નામ સૂચવે છે તે મુજબ, આ વાહન દરિયામાં 6000 મીટર ઊંડું ઉતરીને ખનીજ ધાતુઓની (ploymetallic nodules) તપાસ કરશે. 2024ના આરંભમાં 'મત્સ્ય 6000'નું પરીક્ષણ ચાલુ થવાની શક્યતા છે. શરૂઆતના પ્રયોગોમાં તેને ફક્ત 600 મીટર જેટલી ઊંડે જવા દેવામાં આવશે. આ સબમર્સિબલ આખી ગોળાકાર હશે, અને તેનો વ્યાસ 2.1 મીટર જેટલો હશે. સબમર્સિબલનો આકાર આદર્શ રીતે ગોળાકાર હોવો જોઈએ, જેથી દબાણનો સામનો બધી દિશામાંથી સપ્રમાણ રીતે થઈ શકે. ‘ટાઇટન’ને જોખમી રીતે નળાકાર કેપ્સુલ જેવા આકારની બનાવવામાં આવી હતી. જોખમને અવગણીને અંદર વધુ મુસાફરો બેસી શકે તેને પ્રાધાન્ય અપાયું હતું. ‘ટાઇટન’ની દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને આપણાં વૈજ્ઞાનિકો હવે ગોળાકાર વાહન જ બનાવે તે સ્પષ્ટ છે. ‘ટાઇટન’નો અમુક ભાગ કાર્બન ફાઇબરનો અને બાકીનો ભાગ મજબૂત ટાઇટેનિયમ ધાતુનો બનેલો હતો. કાર્બન ફાઇબરમાંથી બનેલા પ્લાસ્ટિક (CFRP) પર અમુક હદથી વધુ દબાણ આવતાં તેના ટુકડા થઈ શકે છે. તેથી ‘મત્સ્ય 6000’નું બીડાણ સંપૂર્ણપણે ટાઇટેનિયમ ધાતુથી કરવામાં આવ્યું છે. આ ધાતુથી બનેલી દીવાલો 80 મીમી જાડી હશે, જે વાતાવરણનાં દબાણ કરતાં 600 ગણું દબાણ સહન કરી શકશે. આ સબમર્સિબલમાં 96 કલાક, એટલે કે ચાર દિવસ સુધી ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો હશે. ‘મત્સ્ય 6000’ શેની શોધખોળ કરશે તેની વાત ફરી ક્યારેક. અકસ્માતોથી ડરીને બેસી જવાને બદલે તેમાંથી શીખીને આગળ વધવાના માનવીય જુસ્સાને સલામ.
Courtesy: Divya Bhaskar

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👏6