Raghushala by JJ Tutorials
2.12K subscribers
166 photos
71 videos
114 files
780 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
Follow us on instagram for daily GK updates
JJ Tutorials
Since 1980

https://www.instagram.com/p/CgzHVjRvGBR/?igshid=MDJmNzVkMjY=
● Indian Classical Music માં હિન્દુસ્તાની અને કર્ણાટક સંગીત વચ્ચે શું તફાવત છે?
● તે બંને શૈલીઓ માં સમાનતાઓ શું છે?
● બંને નો ઈતિહાસ શું છે?
● કયા વાદ્યો instrument હોય છે બંને પદ્ધતિ માં?

◆ સાંસ્કૃતિક વારસો GPSC UPSC Explained by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/bRHGodW_0TQ

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
GPSC Mains Essay Paper Analysis
● How to increase marks in essay paper writing strategy
● Essay ના paper માં topic કઈ રીતે select કરવો?
કયા વિષયો માં થી essay પૂછાતા હોય છે?
● કયા પ્રકાર નો topic લખવાથી વધુ mark મળી શકે?
Answer writing tips by

◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/dpF7iuPtcqY

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
પર્યાવરણ Special

● Climate change જળવાયું પરિવર્તન ની ભારત પર શું અસર થશે?
ભારત ની ખેતી, અર્થતંત્ર economy ને કઈ રીતે નુકસાન જઈ શકે તેના થી?
સરકારે શું ઉપાયો કર્યા છે હજી સુધી?

◆ Everything explained in detail by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/1pZcVelA8ec

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાત ના બજેટ નો હિસાબ શું હોય છે દર વર્ષે?
budget માં surplus (પુરાંત) હોય છે કે deficit (ખાધ)?
કોરોના મહામારી
થી સરકાર ની આવક પર શું ફર્ક પડ્યો?

આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી માહિતી
આખો video જોવા માટે:
https://youtu.be/LOqw0uySMYg

ખાસ જુઓ અને મિત્રો સાથે share કરો

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍4
Practice question #21
Economics:

આઝાદી પછી ગુજરાત ની આર્થિક સ્થિતિ માં કેટલા બદલાવો આવ્યા તેની સમીક્ષા કરો. તેમજ અન્ય રાજ્યો સાથે તેની સરખામણી કરો.

Evaluate the economic progress made by Gujarat post independence in comparison with other states.

a model answer will be posted on this channel soon

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
● ગુજરાત ની Economy નું Status શું છે?
● ગુજરાત ની GDP કેટલી છે? ભારત અને અન્ય રાજ્યો ની સરખામણી માં ક્યાં છીએ આપણે?
● Developed દેશો ની શ્રેણી માં પહોંચતા ગુજરાત ને કેટલો સમય લાગશે?

◆ જેવા તમામ પ્રશ્નો નું ખુબ interesting analysis by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/Z02GHBNzJ1I

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
● 5g technology શું છે?
● તેના થી આપણા જીવન માં શું બદલાવો આવશે?
Internet of things shu che?
● આ technology થી ફાયદો થશે કે નુકસાન?

◆ Science and technology GPSC UPSC explained in Gujarati by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/vSVQKAM0958

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
GPSC Class 1 2 notification
Form bharta pela ek var vachi levu faydemand rahe
GPSC_202223_20.pdf
252.1 KB
Emailing GPSC_202223_20.pdf
📌𝐉𝐉 𝐓𝐮𝐭𝐨𝐫𝐢𝐚𝐥𝐬 - 𝐑𝐚𝐣𝐤𝐨𝐭📌📌

♦️𝗚𝗣𝗦𝗖 𝗖𝗹𝗮𝘀𝘀 𝟭/𝟮/𝟯
𝗨𝗣𝗦𝗖
PI, STI

♦️તમામ exam ની તૈયારી એક જ course માં
♦️Complete General Studies
(𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀 + 𝗠𝗮𝗶𝗻𝘀)

♦️MAINS સુધી ની તૈયારી કરાવતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર સંસ્થા
♦️UPSC દિલ્હી ની PERMANENT FACULTY દ્વારા કોચીંગ
♦️Concept Clarity, ગોખણપટ્ટી નહિ...


TRIAL માટે REGISTRATION COMPULSORY
Call 8530038683

તમારી career ની બાગડોર ગુજરાત ની સૌથી અનુભવી સંસ્થા ને જ સોપો

JJ Tutorials
Astron Chowk, Rajkot
Since 1980
👍1
● યુવાનો ખેતી થી દૂર શું કામ ભાગી રહ્યા છે?
● શું તે બધા યુવાનો ખેતી માં જ જોડાયા હોત તો economy ને ફાયદો થાય કે નુકસાન?
● તેના શું ઉપાયોઃ હોવા જોઈએ અને સરકારે કયા ઉપાયો કર્યા છે?

◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Economics GPSC UPSC

Video link:
https://youtu.be/ec4CqZS6BZk

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1
Conflict of Interest એટલે શું?
● Corruption ના કેટલા પ્રકાર હોય?
સરકારી નોકરો કઈ કઈ રીતે સત્તા નો દુરુપયોગ કરતા હોય છે?
● તેને કઈ રીતે અટકાવી શકાય?

તમામ પ્રશ્નો ની સમજૂતી અને ખુબ interesting discussion by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Ethics lecture GPSC UPSC

Video link:
https://youtu.be/5TZbHLtzOTU

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● Civil Services IAS IPS જેવી જાહેર સેવાઓ માં કયા બદલાવો જરૂરી છે?
● શું તેના માટે Revolutionary એટલે જડ મૂળ થી ફેરફારો જરૂરી છે?
ભારત સરકારે કેટલા બદલાવો કરેલા છે હજી સુધી માં?

◆ Ethics & Public Administration ના topic ની ખૂબ Interesting ચર્ચા
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/UWFbTXk8okI

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1
● GPSC Mains 2022 Exam માં 45 માં થી 12 Question આપણી ચેનલ માં થી directly પૂછાયા
● Video જોઈ ખાતરી કરો
તૈયારી શરૂ જ કરી હોય તો જોયા જેવો video
● exam pass ન થતી હોય તો ખાસ જોયા જેવો video
આજે જ subscribe કરો GPSC માટે ની best channel

◆ GPSC Mains Paper Solution by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/fe429ERLBTE

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍3
Raghushala by JJ Tutorials pinned «● GPSC Mains 2022 Exam માં 45 માં થી 12 Question આપણી ચેનલ માં થી directly પૂછાયા ● Video જોઈ ખાતરી કરો ● તૈયારી શરૂ જ કરી હોય તો જોયા જેવો video ● exam pass ન થતી હોય તો ખાસ જોયા જેવો video ● આજે જ subscribe કરો GPSC માટે ની best channel ◆ GPSC Mains…»
● GPSC Mains 2022 Exam માં 45 માં થી 12 Question Sanket Sir ni channel માં થી directly પૂછાયા
● Video જોઈ ખાતરી કરો
● આજે જ join કરો GPSC માટે ની best channel

અમારી channel ની વિશેષતા:
● કોઈ ખોટી રાડા રાડી નહિ
● એક ની એક વાત 3 વાર repeat કરવાની આદત નહિ
● માત્ર quality content with concept clarity, ગોખણપટ્ટી નહિ

Video link:
https://youtu.be/fe429ERLBTE

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1
બારે’ય મેઘ ખાંગા : વરસાદના નામોનો રસપ્રદ અર્થ

૧. ફરફર : જેમાં માત્ર હાથ-પગના રૂવાડા જ ભીના થાય
૨. છાંટા : ફરફરથી વધુ વરસાદ
૩. ફોરા : છાંટાથી વધુ મોટા ટીપાં
૪. કરા : ફોરાનું બરફના ગાંગૂડામાં રૂપાંતર
પ. પૂછેડીયા : પછેડીથી રક્ષ થાય તેવો
૬. નેવાધાર : છાપરાના નેવા ઉપરથી પાણી વહે
૭. મોલ મેહ : મોલ એટલે પાકને જરૂરી વરસાદ
૮. અનરાધાર : એક છાંટો બીજા છાંટાને સ્પર્શી અને ધાર પડે તેવો
૯. મૂશળધાર : અનરાધારથી તીવ્ર વરસાદ
૧૦. ઢેફા ભાંગ : વરસાદની તીવ્રતાથી પોતરામાં માટીના ઢેફા તૂટી જાય તેવો.
૧૧. પાણ મેહ : પીતરા પાણીથી છલોછલ ભરાઈ જાય અને કુવાના પાણી ઉપર આવી જાય તેવો.
૧૨. હેલી : ઉપરના અગીયાર પ્રકારમાંથી કોઈનો કોઈ એક અઠવાડિયા સુધી આવે તે વરસાદ.

બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.

આ પ્રકારની માહિતી માટે જોડાઓ આપણી channel માં
Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાત માં વરસાદ ની pattern શું હોય છે?
● કયા વિસ્તાર માં પડે છે સૌથી ઓછો અને સૌથી વધુ વરસાદ?

Explained by Sanket Raghuvanshi


JJ Tutorials Rajkot
Building Careers Since 1980
👍1
ભારત ની અદાલતો માં કેટલા Case pending છે?
● Tribunal અને Lok Adalat શું છે? તેની રચના શા માટે કરવા માં આવી?
● બંને થી શું ફાયદો થાય જનતાને અને બંને માં શું તફાવત છે?
ઘરે બેઠા તમારું કાયદા નું જ્ઞાન વધારે તેવી ચર્ચા....

◆ Polity Bandharan Constitution lecture for GPSC UPSC by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/yMqqMV-uuck

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1