Raghushala by JJ Tutorials
2.12K subscribers
166 photos
71 videos
114 files
780 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
image_2021-12-28_15-05-48.png
30.8 KB
Correction #4 to Provisional Answer Key:

In English it is written South East
Gujarati anuvad ma dakshin pashchim che
image_2021-12-28_15-15-27.png
126.6 KB
Correction #5 to Provisional Answer Key:

Expenditure Method is the most used globally. The answer should be option B
image_2021-12-28_22-53-35.png
129.3 KB
મહાલવારી ને લગતા ઘણા સંશયો આવ્યા વિદ્યાર્થીઓ ના. સાદી ભાષામાં સમજાવું તો લગાન ફિલ્મ માં મહાલવારી સીસ્ટમ છે. જમીન ની માલિકી ખેડૂતો ની. મિતવા ગીત પહેલાનો સીન યાદ કરો, આમીર ખાન તેના પાડોસી ને કહે છે કે "તેરે પાસ તો બડી ઝમીન હૈ, એક ટુકડા બેચ કે ભી ચુકા દેગા લગાન!!"
આખું ગામ ભેગું મળી ને ટેક્સ ચુકવે એટલે ક્રિકેટ રમવાની શરત સ્વીકારવા માટે આખું ગામ અને બાજુના ગામ વાળા પણ ભુવન ને મારવા દોડી આવે.
આમ તો બોલીવુડ વાળા રીસર્ચ કરીને ફિલ્મ નથી બનાવતા પણ આશુતોષ ગોવારીકર નું કામ ઘણું સારું છે ઘણી બાબતો માં. મોહન્જો દડો માં પાછા ગપ્પા માર્યા તા એવું સંભાળવા મળ્યું.
New vaccines and drug to fight COVID approved by Govt of India
Correction #6 to Provisional Answer Key:
Correction #6 to Provisional Answer Key
Correction #9 to Provisional Answer Key:

Related to black soil. Reference Granth Nirman Board
● શું છે ગુજરાત ની New Gujarat Industrial Policy માં?
● અલગ અલગ આર્થિક માપદંડો માં ગુજરાત નો rank શું છે ભારતમાં?
● આવતા 5 વર્ષ માં ઉદ્યોગો ને સરકાર તરફ થી શું મદદ મળશે?
● કયા business ને કેટલા પ્રકાર ની subsidy મળશે?
● Gujarat ની economy માં Core sectors અને Sunrise sectors કયા છે?

◆ Economics for GPSC by Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share with your friends...
video link:
https://youtu.be/mflxn7xk5Po

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
વાંચેલું યાદ કેમ રાખવું?

● Competitive Exams માટે વાંચેલું યાદ કેમ રાખવું?
MCQ question વાંચવા થી exam માં કેટલો લાભ થાય?
Facts કઈ રીતે યાદ રાખવા?
● આ video તમારી preparation style કાયમ માટે બદલી નાખશે

◆ Positive talk with Sanket Raghuvanshi

Video Link:
https://youtu.be/1LFFAeyYN5w

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● Global Competitive Index શું છે?
● તેમાં ભારત નો rank કેટલો છે?
● તેના criteria શું હોય અને ભારત નું performance કેવું છે દરેક માપદંડ માં?

◆ Economics in Gujarati explained by Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Subscribe and Share with your friends...
video link:
https://youtu.be/GFPwXPwImFU

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● જો વધુ યુવાનો પ્રેરિત થાય તો કેવું હશે ભવિષ્ય નું ભારત?

● What will be the future of India if youth were more involved?
● ભારત ને જગતગુરુ શું કામ કહેવાતું?
● નાલંદા તક્ષશિલા અને harvard oxford માં શું ફર્ક છે?

◆ Positive talk with Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....

Video link
https://youtu.be/SzDZHUOVIWg

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Answer to practice question #18

GDP growth માં v shape અને k shape recovery શું હોય?
Explained by Sanket Raghuvanshi

Join our telegram channel
@jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
Practice question #18
Economics:

GDP growth માં v shape અને k shape recovery શું હોય? ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો.

Model answer will be posted on this channel soon

Join our telegram channel for updates regarding competitive exams
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
..
● તમારી થાળી સસ્તી થઇ કે મોંઘી?

● Thalinomics નો concept શું છે?
● ભારત માં કયા રાજ્ય માં છે સૌથી મોંઘી અને સસ્તી થાળી?

◆ Economics for GPSC UPSC explained in Gujarati in a very simple and interesting way by Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....

Video link
https://youtu.be/PyZTtsLCR6U

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
PSI kaydo lecture 1 Most important

ગુના ના પ્રકારો કેટલા હોય?
દીવાની અને ફોજદારી ગુના માં શું ફર્ક હોય?
● કોઇપણ કામ ગુનો ક્યારે બને?

◆ તમામ ની સમજૂતી એકદમ સરળ અને interesting ભાષા માં
Kaydo lecture 1 & syllabus of PSI Constable by

∆ Sanket Raghuvanshi, LLB, Delhi University.

Video link:
https://youtu.be/T5bw9nLfuVo

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980