Raghushala by JJ Tutorials
2.12K subscribers
166 photos
71 videos
114 files
780 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Current Affairs
What is metro neo and metro lite
Transportation of new India

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
● How to deal with loneliness and negative thoughts?
● જયારે એમ લાગે કે આપણે એકલા પડી ગયા છીએ ત્યારે શું કરવું?
● કોઈ મોટું કે અલગ કામ કરતી વખતે દરેક વ્યક્તિ ને મૂંઝવતો પ્રશ્ન, દુનિયા શું કહેશે?
● એ દુનિયા અથવા સમાજ એટલે શું?
Positive Talk with Sanket Raghuvanshi Motivational video
video link:
https://youtu.be/QmdqsSnsmAA

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1
Practice question #9
What do you understand by bad bank? Discuss its merits and demerits.

बैड बैंक से आपका क्या तात्पर्य है? उसके हित अहित की चर्चा करें।

બેડ બેંક ની વ્યાખ્યા આપી તેના જમા-ઉધાર પાસા ની ચર્ચા કરો.

A reference answer will be posted on this channel soon

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
Answer to practice question #9
● What is Bad Bank, Asset Reconstruction Company and
● What is NPA Non Performing Assets?
● What is Twin Balance Sheet Problem?
◆ Explained in simple language by Sanket Raghuvanshi.
Indian Economy lecture for UPSC GPSC IBPS SSC CDS CMAT
video link:
https://youtu.be/bHsFZrtkWbg

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● How to deal with failures and suicidal thoughts
● How to identify your passion
● What to do if Plan A, B and C fail
● How to stick to your goals in Gujarat's Jalsa culture?
● How to remember what you read for competitive exams
● How can students deal with anxiety
જેવા પ્રશ્નો ઉપર ચર્ચા
Positive talk with Sanket Raghuvanshi
દરેક વિદ્યાર્થીએ જોયા જેવો video
video link:
https://youtu.be/Jki17hIlvGw

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
વિદ્યાર્થીઓ આનંદો!!!
GPSC Class 1 2 ભરતી
Practice question #10
Write a brief note on gene editing and CRISPR Cas9.

आनुवांशिक परिवर्तन और CRISPR Cas9 क्या है? व्याख्या करें।

અનુવાંશિક પરિવર્તન શું છે? CRISPR Cas9 થી કઈ રીતે માણસ માં genetic modification થઇ શકશે? સમજાવો

આપણી channel પર આનો જવાબ જલ્દી જ મૂકવામાં આવશે

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
👍1
● Answer to Practice question #10
What is gene editing Crispr Cas9?
● શું આ technology થી આવનારી પેઢીઓ માં genetic બીમારી પણ ઠીક થઈ શકશે?
● શું આ technique થી super human બની શકશે?

◆ Science and Technology explained in easy language by Sanket Raghuvanshi
UPSC GPSC CDS SSC

video link:
https://youtu.be/pP4OKr9F9I0

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Practice question #11
Draw out a critical evaluation of Ayurveda vs Allopathy debate.

आयुर्वेद और एलोपैथी के बीच एक तुलनात्मक मूल्यांकन प्रस्तुत करें

આયુર્વેદ અને એલોપથી વચ્ચે સમલોચનાત્મક મૂલ્યાંકન પ્રસ્તુત કરો.

પ્રશ્ન એવું પૂછવા માંગે છે કે બંને માં થી વધુ સારી ઉપચાર પદ્ધતિ કઈ. આમાં આપણો વ્યક્તિગત અભિપ્રાય લખવો નહિ, answer ને બહુ balance કરી ને લખવો.

આપણી channel પર આનો reference answer જલ્દી જ મૂકવામાં આવશે

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
● GPSC માં કઈ કઈ post હોય છે?
● તેના માટે Education qualification કેટલું જોઈએ?
● શું final year ના students ફોર્મ ભરી શકે ખરા?
● graduation માં ATKT/backlog હોય તો પરીક્ષા આપી શકાય?
● શું GPSC ની પરીક્ષા માં setting થતું હોય છે ખરું?

◆ વિદ્યાર્થીઓ ના આવા તમામ પ્રશ્નો ના જવાબ
◆ જુઓ અને મિત્રો ને પણ બતાવો જેથી તમામ ભ્રમ દૂર થઇ શકે?

Video Link:
https://youtu.be/amMsM4kYTvM

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● क्यों दिया जाता है नॉबेल पुरस्कार?
● क्या थी Alfred Nobel की life story?
● mathematics के लिए Nobel क्यों नहीं दिया जाता?

◆ जानिए Nobel Prize के बारे में वो तमाम जानकारी जो जाननी ज़रूरी है
■ Explained by Sanket Raghuvanshi in a very interesting way

Subscribe and share with your friends....

video link:
https://youtu.be/E1bnAXPwcBY

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● Budget માં કેટલા પ્રકાર ની ખાધ deficit હોય છે?
● તેને ભરપાઈ કરવાના શું ઉપાયો હોય શકે?
● Explained in simple Gujarati by Sanket Raghuvanshi
◆ GPSC Mains 2021 માં પૂછાયેલો પ્રશ્ન Indian Economy ભારતીય અર્થવ્યવસ્થા
Subscribe and share with your friends...
video link:
https://youtu.be/2TtQXwbayLk


Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
કૃપયા ધ્યાન દે...
GPSC CLASS 1 ના form ની કાલે last date છે. સામાન્ય રીતે છેલ્લા દિવસે જ ધુરંધરો જાગતા હોવાથી website ઉપર traffic વધી જવાને કારણે form ભરી શકાતા નથી. તો બધા ને વિનંતી કે આ શુભ કાર્ય આજના દિવસ માં પતાવી દે
Website: https://gpsc-ojas.gujarat.gov.in

PSI ની ભરતી ના ફોર્મ પણ ફરી શરૂ થયા છે, જેની last date 20 ઓક્ટોબર છે. તેનું ફોર્મ પણ આજે જ ભરી નાખશો
સૂચના સમાપ્ત
ધન્યવાદ
● GPSC Class 1 2 ની Exam Pattern and syllabus શું હોય છે?
Class 1 ની તૈયારી કરાય કે Class 3 ની? બંને માં શું ફર્ક છે?
● Mains માં ગુજરાતી Medium ના વિદ્યાર્થીઓ ને શું તકલીફ પડતી હોય છે?
કયા વિષય ની તૈયારી પહેલા શરુ કરવી?

Everything explained by
Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ જુઓ આ video અને તમારી career plan કરવાની strategy બનાવો...
https://youtu.be/yXSmt2ryqNU

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980