● Daily Current Affairs ક્યાં થી વાંચવું?
● Competitive exam ની તૈયારી કેવી રીતે શરુ કરવી?
● Newspaper વાંચવાનું શું મહત્વ હોય છે?
● તેના માટે કયું newspaper અને magazine વાંચવું?
● newspaper કઈ રીતે વાંચવું?
◆ Explained by Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....
Video link:
◆ https://youtu.be/5ZorrKHVZTo
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980

YouTube
How to prepare Current Affairs daily? How to read newspaper Indian Express Hindu? UPSC GPSC IBPS SSC
Competitive exam ની તૈયારી કેવી રીતે શરુ કરવી?
શું વાંચવું શું ન વાંચવું?
Newspaper વાંચવાનું શું મહત્વ હોય છે?
કયું newspaper વાંચવું? કઈ રીતે વાંચવું?
Explained by Sanket Raghuvanshi
#CurrentAffairs #GPSC #UPSC #IBPS #SSC
Bharat nu bandharan book by…

● કર્મચારીઓ Employees ને લગતા કયા નવા કાયદાઓ લાવી છે મોદી સરકાર?
● સરકાર પ્રમાણે કર્મચારી ની વ્યાખ્યા definition શું છે?
● Minimum wages ઓછા માં ઓછો પગાર કેટલો હશે હવે થી?
● પગાર ના કેટલા પ્રકારો હોય છે?
◆ Indian Economy lecture for UPSC GPSC IBPS SSC CMAT etc by
Sanket Raghuvanshi
◆ Subscribe and Share with your friends...
Video link:
https://youtu.be/mvKvzORx6QQ
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● સરકાર પ્રમાણે કર્મચારી ની વ્યાખ્યા definition શું છે?
● Minimum wages ઓછા માં ઓછો પગાર કેટલો હશે હવે થી?
● પગાર ના કેટલા પ્રકારો હોય છે?
◆ Indian Economy lecture for UPSC GPSC IBPS SSC CMAT etc by
Sanket Raghuvanshi
◆ Subscribe and Share with your friends...
Video link:
https://youtu.be/mvKvzORx6QQ
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
New Labour Law India Wage Code 2021 Explained by Sanket Raghuvanshi Economics in Gujarati UPSC GPSC
કર્મચારીઓ Employees ને લગતા કયા નવા કાયદાઓ લાવી છે મોદી સરકાર?
સરકાર પ્રમાણે કર્મચારી ની વ્યાખ્યા definition શું છે?
Minimum wages ઓછા માં ઓછો પગાર કેટલો હશે હવે થી?
પગાર ના કેટલા પ્રકારો હોય છે?
જાણો તમામ Explained in very simple and interesting way by Sanket…

● હવામાન ખાતાએ જે El Nino, La Nina ના આધારે આગાહી કરી તે શું છે?
● ભારતમાં વરસાદ કઈ રીતે આવે છે?
● કયા વર્ષે સારો વરસાદ આવશે કે ખરાબ એ શેના પર થી નક્કી થાય છે?
● Australia ના દરિયા ના મોજા થી ભારત નો વરસાદ કઈ રીતે નક્કી થાય?
◆ Geography GPSC UPSC by
◆ 𝐒𝐚𝐧𝐤𝐞𝐭 𝐑𝐚𝐠𝐡𝐮𝐯𝐚𝐧𝐬𝐡𝐢, 𝐉𝐉 𝐓𝐮𝐭𝐨𝐫𝐢𝐚𝐥𝐬, 𝐑𝐚𝐣𝐤𝐨𝐭
Video link:
https://youtu.be/XVgm1bEzpWM
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● ભારતમાં વરસાદ કઈ રીતે આવે છે?
● કયા વર્ષે સારો વરસાદ આવશે કે ખરાબ એ શેના પર થી નક્કી થાય છે?
● Australia ના દરિયા ના મોજા થી ભારત નો વરસાદ કઈ રીતે નક્કી થાય?
◆ Geography GPSC UPSC by
◆ 𝐒𝐚𝐧𝐤𝐞𝐭 𝐑𝐚𝐠𝐡𝐮𝐯𝐚𝐧𝐬𝐡𝐢, 𝐉𝐉 𝐓𝐮𝐭𝐨𝐫𝐢𝐚𝐥𝐬, 𝐑𝐚𝐣𝐤𝐨𝐭
Video link:
https://youtu.be/XVgm1bEzpWM
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
What is El Nino, La Nina, ENSO? Indian Monsoon Explained Geography GPSC UPSC Sanket Raghuvanshi
શું છે વ્યાપારી મંદી નું વરસાદી કારણ? ભારત ના ચોમાસા ને ઓસ્ટ્રેલિયા સાથે શું કન્નેકશન? ભારતની અને ગુજરાતની ભૂગોળ Indian and Gujarat Geography. GPSC UPSC CLASS 1/2 Class 3 NAYAB MAMLATDAR DYSO TET TAT HTAT PSI PI POLICE CONSTABLE BINSACHIVALAY CLERK TALATI…
● વર્ષ ની સૌથી મોટી ભરતી આવી ગઈ છે....
● Income Tas Inspector,
● GST Inspector,
● Officer under CAG,
● CBI Inspector,
● Narcotics Inspector,
● NIA Inspector
જેવી powerful posts માટે
◆ SSC CGL ના form ચાલુ થઇ ગયા છે.
◆ Last date to fill the form : 23rd January, 2022
◆ Exams will be in April 2022
◆ Fill your forms today to avoid last minute rush @ ssc.nic.in
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Building Careers Since 1980

Telegram
Raghushala by JJ Tutorials
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
SSC CGL 2022 Notification.pdf
1.2 MB
Emailing SSC CGL 2022 Notification.pdf
PAK-30-202122.pdf
1.6 MB
GPSC Class 1 December 2021 Prelims Provisional Answer Key
GPSC Class 1 December 2021 Prelims analysis:
GPSC એ ગઈકાલે રવિવાર ૨૬ ડીસેમ્બર ના વર્ગ ૧ અને ૨ ની પ્રિલિમ્સ પરીક્ષા લીધી જેમાં ૨ પેપર હોય છે - સામાન્ય અભ્યાસ ૧ અને ૨. વિદ્યાર્થીઓ ને પેપર ખુબ અઘરા લાગ્યા. લગભગ છેલ્લા ૫ વર્ષ થી GPSCની પેટર્ન થઇ ગઈ છે તે મુજબ દર વર્ષે પેપર વધુ ને વધુ અઘરું થતું જાય છે. પરંતુ જો નિષ્ઠા થી બધા વિષયો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણ્યા હોય તો વાંધો ન આવે. ગોખણીયા છોકરાઓ નું હવે આ પરીક્ષાઓમાં કામ રહ્યું નથી એ અમે છેલ્લા ૫ વર્ષો થી કહેતા આવીએ છીએ. પેપર અઘરું જોઈ ને ક્યારેય નિરાશ થવું નહિ કારણ કે જો પેપર આપણને અઘરું લાગે તો બધા માટે જ અઘરું હોય અને તેવી સ્થિતિ માં કટ-ઓફ નીચું જાય. શરત એક છે કે પ્રશ્નો ન આવડતા હોય છતાં અઠીયા કે તુક્કાબાજી કરી ને વધુ પ્રશ્નો ટીક કર્યા હોય તો નેગેટીવ માર્કિંગ ના કારણે તમે કટ-ઓફ કરતા નીચે જી શકો.
પેપર 1 માં બંધારણ નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હોય તો તેમાંથી માર્ક સ્કોર થઇ શકે તેમ હતું. તે ઉપરાંત હવે GPSC મેથ્સ અને રીઝનીંગ ના પ્રશ્નો પણ ઊંડાણ પૂર્વક પૂછવા માંડી હોવાથી વેદિક ગણિત નો અભ્યાસ કરવો ફરજીયાત થઇ ગયો છે વિદ્યાર્થીઓ માટે. ઈતિહાસ અને સંસ્કૃતિક વારસો દર વખત ની જેમ પકડાઈ એવો વિષય રહ્યો નથી, તેની બહુ ચિંતા ન કરવી. અસીમ વિષયો છે અને તેમાં મહારથ કેળવવું અઘરું જ છે. તમારી ઊર્જા ને એવી જગ્યાએ કેન્દ્રિત કરવી જ્યાં થી પરિણામ સહેલાઈ થી મળી શકે.
પેપર 2 માં કરંટ અફેર્સ ઉપર સારી પકડ હોય તો વાંધો ન આવે. પણ ઉપરછલ્લું અને શોર્ટ-કટ વાળી છેલ્લી ઘડીએ કરેલી તૈયારી ન ચાલે. કોઈ પણ એક સમાચાર પત્ર અને એક મેગેઝીન વાંચવું ફાયદેમંદ રહે. તે ઉપરાંત pib અને air જેવી સરકારી વેબસાઈટ ઉપર ચાંપતી નજર રાખવી. આ પેપર માં પણ દર વખત ની જેમ સામાન્ય વિદ્યાર્થી ભૂગોળ ના પ્રશ્નો ઓછા કરી શકે તેવું હોય છે. જો કરંટ નું વાંચન સારું હોય તો સાયન્સ ટેક્નોલોજી, અર્થશાસ્ત્ર જેવા વિષયો માં ખૂબ મદદ કરે છે, કારણ કે બંને વિષયો માં રોજ બરોજ ની ગતિવિધિઓ આધારિત પ્રશ્નો વધારે પૂછવામાં આવે છે, જેમ કે અર્થતંત્ર ને લગતા સરકાર દ્વારા ઉઠાવેલા કદમ, નવા વિકસેલા અસ્ત્ર-શસ્ત્રો વગેરે.
જેમનું આ પેપર ખરાબ ગયું હોય તેમને એટલી જ સલાહ કે ભવિષ્ય ની પરીક્ષાઓ માટે શોર્ટ-કટ ભૂલીને વિષયો સમજીને તૈયારી કરશો તો જરૂર સફળ થશો. એક વાત ખાસ યાદ રાખવી કે શીખવા ની મજા આવવી ખૂબ જરૂરી હોય છે જેનાથી ભણતર ક્યારેય ભાર પૂર્વક ન લાગે, જે મજા ગોખણપટ્ટી માં ક્યારેય આવતી નથી.
Sanket Raghuvanshi,
JJ Tutorials,
Rajkot

👍1
image_2021-12-27_14-44-52.png
25 KB
Correction #1 to Provisional Answer Key:
Brihadratha was the Last Mauryan Ruler
Reference :
2nd pic from the book "India: a brief history" by Symist

image_2021-12-27_14-58-25.png
22.5 KB
Correction #2 to Provisional Answer Key:
Santhali is a language listed in the Eighth Schedule. Source: Constitution of India

image_2021-12-27_15-20-18.png
21.2 KB
Correction #3 to Provisional Answer Key:
Chhattisgarh and Telangana have never faced any President's rule
Correct answer should be option A

Bija koi question ma bhul dekhay to jaan karsho jena thi ame amara level par students pase tenu correction moklavie.
GPSC e ek condition evi muki che ke tame answer sheet ma je option tick karyo hoy ej sudharo karvanu suggestion aapi shako.
Etle vadhare loko suggestion mokle to saru

પત્થર અથવા ખડકો ના કેટલા પ્રકાર હોય છે?
● How many types of Rocks are there?
● Igneous rock આગ્નેય અથવા પ્રાથમિક ખડકો શું છે?
● કયા rock નું પ્રમાણ કેટલું છે પૃથ્વી માં?
◆ ભૂગોળ Geography
◆ Explained in a very simple and interesting way by Sanket Raghuvanshi
Video link:
https://youtu.be/qP_-RK-rVyo
◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● How many types of Rocks are there?
● Igneous rock આગ્નેય અથવા પ્રાથમિક ખડકો શું છે?
● કયા rock નું પ્રમાણ કેટલું છે પૃથ્વી માં?
◆ ભૂગોળ Geography
◆ Explained in a very simple and interesting way by Sanket Raghuvanshi
Video link:
https://youtu.be/qP_-RK-rVyo
◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
Types of Rock ખડક ના કેટલા પ્રકાર હોય Geography GPSC Class 1 Mains Paper Solution Sanket Raghuvanshi
How many types of Rocks are there? પત્થર અથવા ખડકો ના કેટલા પ્રકાર હોય છે?
Igneous rock આગ્નેય અથવા પ્રાથમિક ખડકો શું છે?
કયા rock નું પ્રમાણ કેટલું છે પૃથ્વી માં?
GPSC Mains 2021 માં પૂછાયેલો પ્રશ્ન
આખું paper solution જોવા માટે GPSC Mains Series
GPSC…